gujrati_lovelines | Unsorted

Telegram-канал gujrati_lovelines - આંખોમાં પગલી ગુલાબની...♥️

2102

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬● ⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️ ┏━━━━━━━━━━━━━━━━━ ┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli ┣ ᴄʜᴀɴɴᴇʟ : @Gujrati_lovelines ┗━━━━━━━━━━━━━━━━━ ●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Subscribe to a channel

આંખોમાં પગલી ગુલાબની...♥️

અમદાવાદમાં બનેલા દુઃખદાયક વિમાન અકસ્માતના સમાચાર જાણીને ખૂબ દુઃખ થયું..

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ.., દુઃખની આ વિકટ પરિસ્થિતિમાં ભગવાન મૃતકોના પરિવારજનોને શક્તિ આપે તેવી પ્રાર્થના...🙏🙏

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

એક ભૂલ તમારો અનુભવ વધારે છે...
જયારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

⚘
❣ આંખોમાં પગલી ગુલાબની ચેનલ માં આપનું સ્વાગત છે...❣
❤️ ગુજરાતી સાહિત્ય, શાયરીઓ, કવિતાઓ, અવતરણો ની રચનાઓ માટેની પોસ્ટ માટે હમણાજ મુલાકાત લો...💙
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
💕 ગમે તો પોતાના મિત્રો સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી...🙏💕

💌Join Now💌 - /channel/Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

ડાળ રહેશે તો ફૂલ નવા બેસશે,

એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

એણે મને સરમાઈ ને કીધું કે
"હેચકી આવે તો સમજી જજો કે મેં યાદ કર્યા હતા."

એને હવે કેમ કેવું કે…
હવે તો વહેલી સવારે (6:15) એના સપના આવે તોયે હેચકી આવે છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

સંબંધોમાં શબ્દોની અછત ક્યારેય હોતી જ નથી!
બસ,
ફકત મૌન સમજાય જાય તો કોઈ ફરિયાદ જ રહેતી નથી...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

ધુમાડા ધુમાડામાં એ જિંદગી તને હવે તો હું ઉડાવુ છું,
શોખ થી કરે છે કત્લ તું, બંદગીમા જ્યાં માથું ઝુકાવુ છું..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

જોઇલે આ આંખોમાં હજીયે કેટલું વ્હાલ છે..!
છલકવા કે વરસવાનો હવે ક્યાં સવાલ છે..!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

સાંજ વીતી ખરી પણ પછી રાતનું કહેવું શું?

આપણી એ અધૂરી મુલાકાતનું કહેવું શું?
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

કોઈ લાગણી વહેશે ઝરણું બની
તો તણાશું અમે એમાં તરણું બની ...!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

કોણ કહે છે, શણઞાર કરવાથી સુંદરતા નિખરે છે..!!
હૈયે હેત હોય તો ચહેરો એમ જ નિખરી જાય છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

હું ક્યારેય રીસાતો જ નથી કેમકે,
મને મનાવવા વાળું કોઈ નથી...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

કોઇના વોટસએપ કે ફેસબુકના

પ્રોફાઇલ પીકમાં કોઇ અજાણી

વ્યક્તિ સાથેનો એનો ફોટો

જોઇને તમને જે

ગભરાહટ થાય

એનુ નામ છે પ્રેમ...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

❛મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.❜
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

દરેક ઘર નું સરનામું તો હોય ...
પણ ગમતા સરનામે ઘર બની જાય..
એ જીવન છે..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ, ..

વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણાથી નઈ પોસાય…
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

એ જ વીચારી ને એમની દરેક વાત નો વીશ્વાસ કરી લવ છુ કે...
આટલા સુંદર હોઠો થી જુઠુ તો નહી જ બોલતી હોઇ .....
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

❛સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે...
ત્યારે આ પત્થરોને કંઈક તો થાતું હશે❜
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

મને સાગરની બીક ના બતાવ દોસ્ત

મેં હસતા ગાલોના ખાડામાં તોફાન જોયા છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

મારી પાસે તો ફક્ત તારી યાદો છે..
જિંદગી તો એને મુબારક જેની પાસે તું છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

શાંતિ અને સંતોષ,
બંને પૂર્ણવિરામ છે..

તે સિવાય બધાજ સુખ
અલ્પવિરામ છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

ઉમ્મીદ ન કરવી આ દુનિયા માં કોઇ ની હમદર્દી ની,

ખૂબ પ્રેમ થી ઘાવ આપે છે શિદ્દત થી ચાહવા વાળા...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

પછી એ સપનાએ મનમાં એક મકાન બાંધ્યું

રસ્તો નથી જે મંજીલનો એનું પણ સરનામું માંગ્યું...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

અનુમાન આપણા મન ની કલ્પના છે...
અને અનુભવ આપણા જીવન નો પાઠ છે..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

જરૂરી નહિ કી હમ સબકો પસંદ આયે ,બસ જિંદગી એસે જીઓ કી હમ રબ કો પસંદ આયે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

શિક્ષકની જીંદગી માં બે જ રંગ હોઈ છે
એક સફેદ(ચોક)
અને
બીજો કાળો(બ્લેકબોર્ડ)
આ બે રંગ થી તે ઘણા ની જીંદગી રંગીન બનાવી દે છે......
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

❛❛લોકો બદલાતા નથી બસ આપણાથી Interest ઓછો થઈ જાય છે,
કા તો આપણાથી વધુ Interesting મળી જાય છે.❜❜
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

બે ઘડી મળી છે, ઉંમરભર ના સહારા મળતા નથી,
આ દોસ્તી અને વફાદારી ના ગ્રહો બધા ને ફળતા નથી..!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

/channel/Gujrati_Lovelines

તમારા મિત્ર વર્તુળમાં ઝડપથી શેર કરો... હવેથી દરરોજ રેગ્યુલર પોસ્ટ આવશે ⚠️⚠️

Читать полностью…

આંખોમાં પગલી ગુલાબની...♥️

થોડાક સંબંધો એવા હોય છે,
જે કાયમ સોળે કળાએ ખીલેલા જ હોય છે....
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Читать полностью…
Subscribe to a channel