❝MøjMäāRèvû😎😋😊❞
❛❛માન્યું કે શક્ય નથી તારું ને મારું એક થવું,
પણ સાંભળ્યું છે કે આ દુનિયામાં ચમત્કાર બહુ થાય છે.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛દુઆથી દર્દમાં રાહત થાય એવુ સાંભળ્યુ છે,
ચાલ આજે મંદીરે જઈ તારુ નામ લઈ જોઉ.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛મારી લાગણીઓ તારા માટે ધ્રુવના તારા જેમ જ રહેશે,
તું તારી દિશા બદલીશ તો પણ હું સીધી રેખામાં જ તારી સામે રહીશ.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛લા જવાબ ઈચ્છાઓ છે, લાગણી થી તરબતર,
પણ તેને ઝીલનાર કોણ અક્ષર.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛કહી દો આકાશને આમ અમસ્તું ઝૂકે નહી,
વિના મંજુરીએ ધરતીને આમ કસકતું ચૂમે નહીં.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛તારો છે સંગાથ તો જીવન બહુ વ્હાલું લાગે છે,
તારી વગર મારા શબ્દોને પણ એકલવાયું લાગે છે.❜❜
@MojMaaRevu