❝MøjMäāRèvû😎😋😊❞
❛❛શબ્દોની જનેતા મૌન છે,
મૌન પણ કેવું વિસ્તર્યા કરે છે શબ્દો સુધી.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛એક તમને જ હું કોઈ વાત પર રાજી ના કરી શક્યો,
બાકી, દુનિયા તો મારી બધી વાત પર વાહ-વાહ કરતી.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛બધું સમજાય સ્પષ્ટ એવી નજર હોવી જોઇએ,
કોણ કહે છે કે પ્રેમ માં પણ ઉંમર હોવી જોઇએ.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛ક્યારેક લોકો ટોણા મારેએ પણ જરૂરી છે,
રોજે-રોજ વખાણ થાય તો પ્રેરણા ક્યાં મળશે.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને,
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.❜❜
- મનોજ ખંનડેરીયા
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛છુટતી નથી મારાથી બાંધેલી પ્રણય ની ગાંઠ,
આપણું મિલન થાય એવો તું કોઈ રસ્તો કાઢ.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛જીવન માં ભૂલો તો ઘણીજ થતી હોય છે.
પણ પોતાના ને ઓળખવાથી થતી ભૂલો
ખૂબ પીડા દાયક હોય છે.❜❜
@MojMaaRevu