❝MøjMäāRèvû😎😋😊❞
❛❛શતરંજનું જ્ઞાન ન હતું એટલે થાપ ખાઈ ગયો સાહેબ,
લોકો ચાલ ચાલ્યા અને હું એને સંબંધ સમજી બેઠો.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛હદ લખું અનહદ લખું કે પછી બેહદ લખું,
તું કહે તો તારા નામે મારૂ આ હદય લખું.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛કયારેક તો મારા મૌન માટે કંઇક તો તું ફરી ફરીયાદ કરી લે,
કયારેક હું પણ ઉછળી પડુ એ રીતે મને તું યાદ કરી લે.❜❜
@MojMaaRevu
Untitled 6 - જિંદગી ની ડાયરીમાંથી - વીરા (MojMaaRevu) - Created By Virajsinh Nakum
https://youtu.be/hIYfHHxczbs
Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
હતી ટચૂકડી તોય બહુ અઘરી પડી.❜❜
@MojMaaRevu