manishsindhi | Образование

Telegram-канал manishsindhi - Manish Sindhi

34413

Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs

Подписаться на канал

Manish Sindhi

મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો


ટૂંકા સમયમાં Dyso ની પરીક્ષા આવવા જઈ રહી છે , એમ ભૂગોળનું ૧૨.૫ % ગુણ ભારાંક હશે ,

તથા આવનારી તલાટી, ગ્રામસેવક, ફિમેલ હેલ્થ વર્કર્સ , mphw, mhw, જુનિયર ક્લર્ક , વગેરે જેવી પરીક્ષાઓમાં ભૂગોળ એક વિષય તરીકે હોય છે ,

આ વિષય ક્યાંથી કરવો ?
ટૂંક સમયમાં કેમ થઈ શકે ?
રિવિઝન માટે શું ?

તો લ્યો ત્યારે ભારતની ભૂગોળ , ગુજરાતની ભૂગોળ તથા ભૌતિક ભૂગોળના ૩ વીડીઓ મુકુ છું જે અંદાજિત ૩૫ કલાકના છે , અહીં સંપૂર્ણ ભૂગોળ તમારું કવર થઈ જશે …

ગુજરાતની ભૂગોળ

https://youtu.be/aFYFh__jThs?si=P_r3MJD8JITUH8DM

ભારતની ભૂગોળ

https://youtu.be/htR0QTtOxgg?si=5R9zg7qgg5bedYsw

ભૌતિક ભૂગોળ

https://youtu.be/3unW50ww7r4?si=Am8joy-pTYGTRagq


Insta gram -

https://www.instagram.com/abhijeetsinhzala_official?igsh=MWwxZHdnYTN1am5ucQ%3D%3D&utm_source=qr

telegram -
@abhijeetsinhzalageo

Читать полностью…

Manish Sindhi

મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો


ટૂંકા સમયમાં Dyso ની પરીક્ષા આવવા જઈ રહી છે , એમ ભૂગોળનું ૧૨.૫ % ગુણ ભારાંક હશે ,

તથા આવનારી તલાટી, ગ્રામસેવક, ફિમેલ હેલ્થ વર્કર્સ , mphw, mhw, જુનિયર ક્લર્ક , વગેરે જેવી પરીક્ષાઓમાં ભૂગોળ એક વિષય તરીકે હોય છે ,

આ વિષય ક્યાંથી કરવો ?
ટૂંક સમયમાં કેમ થઈ શકે ?
રિવિઝન માટે શું ?

તો લ્યો ત્યારે ભારતની ભૂગોળ , ગુજરાતની ભૂગોળ તથા ભૌતિક ભૂગોળના ૩ વીડીઓ મુકુ છું જે અંદાજિત ૩૫ કલાકના છે , અહીં સંપૂર્ણ ભૂગોળ તમારું કવર થઈ જશે …

ગુજરાતની ભૂગોળ

https://youtu.be/aFYFh__jThs?si=P_r3MJD8JITUH8DM

ભારતની ભૂગોળ

https://youtu.be/htR0QTtOxgg?si=5R9zg7qgg5bedYsw

ભૌતિક ભૂગોળ

https://youtu.be/3unW50ww7r4?si=Am8joy-pTYGTRagq


Insta gram -

https://www.instagram.com/abhijeetsinhzala_official?igsh=MWwxZHdnYTN1am5ucQ%3D%3D&utm_source=qr

telegram -
@abhijeetsinhzalageo

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/XoM2aHPSP4c?si=7K0pLmi2kpUgEV6d

Читать полностью…

Manish Sindhi

મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો


ટૂંકા સમયમાં Dyso ની પરીક્ષા આવવા જઈ રહી છે , એમ ભૂગોળનું ૧૨.૫ % ગુણ ભારાંક હશે ,

તથા આવનારી તલાટી, ગ્રામસેવક, ફિમેલ હેલ્થ વર્કર્સ , mphw, mhw, જુનિયર ક્લર્ક , વગેરે જેવી પરીક્ષાઓમાં ભૂગોળ એક વિષય તરીકે હોય છે ,

આ વિષય ક્યાંથી કરવો ?
ટૂંક સમયમાં કેમ થઈ શકે ?
રિવિઝન માટે શું ?

તો લ્યો ત્યારે ભારતની ભૂગોળ , ગુજરાતની ભૂગોળ તથા ભૌતિક ભૂગોળના ૩ વીડીઓ મુકુ છું જે અંદાજિત ૩૫ કલાકના છે , અહીં સંપૂર્ણ ભૂગોળ તમારું કવર થઈ જશે …

ગુજરાતની ભૂગોળ

https://youtu.be/aFYFh__jThs?si=P_r3MJD8JITUH8DM

ભારતની ભૂગોળ

https://youtu.be/htR0QTtOxgg?si=5R9zg7qgg5bedYsw

ભૌતિક ભૂગોળ

https://youtu.be/3unW50ww7r4?si=Am8joy-pTYGTRagq


Insta gram -

https://www.instagram.com/abhijeetsinhzala_official?igsh=MWwxZHdnYTN1am5ucQ%3D%3D&utm_source=qr

telegram -
@abhijeetsinhzalageo

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/zxtTnI0nY2w?si=97GlNM3e7gq8TlFW

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/_ho-_-nt0no?si=A0s0IzM55HOKLaBy

Читать полностью…

Manish Sindhi

💁‍♂ પંચાયત સેવા પસંદગી મંડળ ઓફિશિયલ કેલેન્ડર વર્ષ 2025-26

#GPSSB #Calendar

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

"તાર્કિક દ્રષ્ટિએ કોઈ કારણ કે પ્રશ્ન ન હોવા છતાં, સતત કોઈ અજ્ઞાત ભય સતાવે એવુ કેમ બનતું હશે?"
ભય નૈસર્ગિક ભાવ છે. આપણું સમગ્ર અસ્તિત્વ fight or flight વૃત્તિ પર ટકેલું છે.
મગજનો વિકાસ જ જોખમી અને ભયજનક પરિસ્થિતિઓથી બચવા માટે થયો હતો.
આપણા તમામ મનોભાવમાં, ભય સૌથી પ્રમુખ અને પ્રબળ ભાવ છે. બાળક જન્મતાં વેંત પોતાની સુરક્ષા માટે સચેત થઇ જાય છે. તે અજાણ્યાને જોઈને રડે છે, પોતાનાને જોઈને શાંત થાય છે.
એટલે, ભયનો અનુભવ થવો સહજ છે.
ઘણીવાર, આપણું મન વર્તમાનમાં કોઈ કારણ ન હોય તો પણ ભય મહેસૂસ કરતું હોય છે, કારણ કે ભૂતકાળમાં તેને એવા અનુભવ થયા હતા.
આપણું મન નેગેટિવ અનુભવો અને લાગણીઓને વધુ સારી રીતે સ્મૃતિમાં સંગ્રહિત કરે છે. તે જ તેનું મુખ્ય કામ છે. તે ભવિષ્યમાં સુરક્ષિત રહેવા માટે સંભવિત જોખમોને યાદ રાખીને પોતાની જાતને સક્ષમ બનાવે છે.
આપણું મન વર્તમાનમાં કોઈ સામાન્ય બાબત કે અનુભવ પરથી તેની સ્મૃતિઓને જાગૃત કરી બેસતું હોય છે. એટલે, ભયનાં કારણો તો હોય છે, પણ તે અતીતનાં હોય છે અને અર્ધજાગૃત મનમાં હોય છે.
બીજું, Anxiety (ચિંતા, ઉદ્વેગ, વ્યગ્રતા) પણ ભયનો ભાવ પેદા કરે છે.
Anxiety એટલે જે જોખમ આવ્યું નથી અથવા આવવાનું પણ નથી તેની ચિંતા કરવી તે.
Anxiety બહુ જ સામાન્ય છે. અમુક માણસોને ચોમાસામાં વિજળી પડવાની ચિંતા હોય. અમુક માણસોને અંધારામાં જવાની ચિંતા હોય. અમુક માણસોને ચેપ લાગી જવાની ચિંતા હોય. ચિંતા તાર્કિક નથી હોતી. તે મનનો સહજ રિસ્પોન્સ છે.

ઘણીવાર, સ્વાસ્થ્ય બરાબર ન હોય કે ઉંમર થઈ હોય તો પણ ચિંતાનો ભાવ વધી જાય છે. એવી ચિંતાઓ આપણી અંદર અકારણ ભય પેદા કરતી હોય છે. ભય સકારણ જ હોય તેવી માન્યતા ગેરમાર્ગે દોરનારી છે.
ભય લાગવો તે મગજની ડિફોલ્ટ અવસ્થા છે. એટલા માટે સપનાં હંમેશાં ડરામણા હોય છે, આનંદનાં નહીં.
આનો શ્રેષ્ઠ ઉપાય શારીરિક અને માનસિક તંદુરસ્તીને મજબુત કરે તેવી પ્રવૃતિઓ કરવી, બને એટલું સર્જનાત્મક જીવન જીવવું, સંયમિત જીવન શૈલી અપનાવવી, પૂરતી ઊંઘ મેળવવી અને પ્રકૃતિના ચક્ર સાથે સંતુલન રાખવાનો છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

💁‍♂કૃષિ યુનિવર્સિટી માં જુનિયર ક્લાર્કની ભરતી જાહેર

#Apply

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

ક્યાંક વાંચ્યું હતું: "જીવનમાં મુખ્યત્વે બે જ પીડા હોય છે; એક અનુશાસનની પીડા, અને બે, પ્રશ્ચાત્તાપની પીડા." કાં તો તમે લાંબા સમયની સફળતા અને સુખ માટે ટૂંકા ગાળામાં આત્મ સંયમ અને પરિશ્રમની પીડા સહન કરો,
અથવા
આળસ અને નિષ્ક્રીયતાને પ્રેમ કરીને સફળ અને સુખી થવાના અવસરો ગુમાવી દો અને પછી બાકી જિંદગી સુધી પ્રશ્ચાત્તાપમાં દુઃખી થાવ.

બંનેમાં પીડા તો છે જ, પણ એક પીડા પ્રગતિ તરફ લઈ જાય છે અને બીજી પીડા નારાજગી અને અસંતોષ તરફ લઈ જાય છે.
જીવનની બાકી તમામ પીડાઓ અને ખુશીઓ આ બે પીડાઓમાંથી આવે છે.
જીવનમાં પીડા અનિવાર્ય છે, પણ એક પીડા મુક્તિ તરફ લઈ જાય છે અને બીજી પીડા બાંધી રાખે છે. પ્રશ્ચાત્તાપની પીડા કરતાં અનુશાસનની પીડા સારી, કારણ કે અનુશાસનમાં કમ સે કમ તમે કોઈક લક્ષ્ય હાંસલ કરવાનો આનંદ તો મેળવો છો.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

👨‍💻1 થી 5 સ્થળ પસંદગી માટે સૂચના

#tet

Читать полностью…

Manish Sindhi

👨‍💻AMC SSI ભરતી

📌SSI: સહાયક સેનેટરી સબ ઇન્સ્પેકટર

#AMC #SSI #Apply

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/271HOVz02YI?si=drPZDhWzbBFUT4ua

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ):*
સો વાતની એક વાત-
જાત સાથે જૂઠું ન બોલવું. જે માણસ પોતાની સાથે જૂઠું બોલે છે અને પોતાના જૂઠને સાંભળે છે, તે અંતત: પોતાની ભીતર કે પોતાની આસપાસના સત્યને ઓળખી શકતો નથી, અને પોતાના માટે અને બીજાઓ માટે સન્માન ગુમાવી દે છે. સન્માનના અભાવમાં તે પ્રેમ કરવાનું પણ ગુમાવે છે, અને પ્રેમના અભાવની પીડાથી બચવા માટે તે જાનવરની જેમ ઇન્દ્રિયોના સુખમાં જાતને ડૂબાડી દે છે. એ રીતે તે પોતાની સાથે અને બીજાઓ સાથે તેના જૂઠને બરકરાર રાખે છે.
"જે માણસ પોતાની સાથે જૂઠ બોલે છે તે બીજાઓ કરતાં આસાનીથી અપમાનિત મહેસૂસ કરતો હોય છે. ઘણીવાર, નારાજ થવાની પણ મજા આવતી હોય છે, નહીં? માણસને કદાચ ખ્યાલ હોય છે કે કોઈએ તેને નારાજ નથી કર્યો, તેમ છતાં તે ખુદ પોતાના માટે નારાજગી પેદા કરી લે છે. તે જૂઠું બોલીને અને અતિશયોક્તિ કરીને તેને નારાજગીને આકર્ષક બનાવે છે, તે સાધારણ શબ્દ પકડીને રાયનો પહાડ બનાવે છે. તેને આ બધું ખબર હોય છે, છતાં તે સૌથી પહેલાં નારાજ થઈ જાય છે અને તેમાં મજા આવે ત્યાં સુધી મગ્ન રહે છે. પરિણામે તેનામાં સાચે જ બદલાની ભાવના આવી જાય છે. પરંતુ આ બધુંય છળ કપટ છે. "જૂઠને ટાળો, દરેક પ્રકારનાં જૂઠને, ખાસ કરીને જાત સાથે બોલાતાં હોય તેને. ખુદના છળને જોતા રહો, દર કલાકે, દર મિનિટે જુવો. ખુદને અને બીજાની ઘૃણા કરવાનું ટાળો. તમારી ભીતર જે ખરાબ છે તે તમારા નિરીક્ષણથી શુદ્ધ થતું જશે. ડરને પણ ટાળો, જો કે ડર પણ દરેક પ્રકારનાં જૂઠનું જ પરિણામ છે."
*(~દોસ્તોયેવસ્કી, 'ધ બ્રધર્સ કારામાઝોવ'માં)*

*Happy Sunday Morning*

Читать полностью…

Manish Sindhi

Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/jgz4Gz2QrDg?feature=share


કરીદ્યો આન્સર..

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/k1JgD027lb0?si=q7HAgK3JtDE8VgSf

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

હમણાં એક શબ્દ વાંચવામાં આવ્યો હતો:
*બૌદ્ધિક બદમાશી*
તેનું વિશ્લેષણ......
બૌદ્ધિક બદમાશી એટલે જેની વાતચીતમાં કે લખાણમાં નિષ્ઠાનો અભાવ હોય, જે તથ્યોને સહેતુક તોડે મરોડે અથવા છુપાવી રાખે અને બીજા લોકોને ગેરમાર્ગે દોરવા માટે અથવા તેમના પર છાકો પાડવા માટે ઉટપટાંગ વાતો કરે તેવી વ્યક્તિ.

આવી વ્યક્તિને નવી જાણકારી મેળવવામાં, આપવામાં કે પોતાના દૃષ્ટિકોણનો વ્યાપ વધારવામાં રસ ન હોય, તેને માત્ર પોતાનો કક્કો સાબિત કરવામાં અને દલીલો જીતવામાં જ રસ હોય. તેના માટે તે કોઈપણ હદ સુધી જવા તૈયાર થાય.

તે જુઠ પણ આસાનીથી બોલી શકે.
બૌદ્ધિક ઇમાનદારીનું સૌથી મહત્વનું લક્ષણ એ હોય છે કે તેમાં જુઠનું કોઈ સ્થાન નથી હોતું, પછી ભલે વાસ્તવિકતા ગમે તેટલી આકરી હોય.

જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજી વ્યક્તિ સાથે વૈચારિક ઠગાઈ કરે તેને બૌદ્ધિક બદમાશી કહેવાય. બૌદ્ધિક બદમાશને તેની પાસે કેટલું જ્ઞાન છે તેનું પ્રદર્શન કરવામાં રસ હોય,
બૌદ્ધિક ઈમાનદારને તેની પાસે કેટલું અજ્ઞાન છે તે કહેવામાં શરમ ન હોય.
આવી વ્યક્તિને કેવી રીતે ઓળખાય?
પાંચ લક્ષણો છે:
૧. તે સવાલોની ઉપેક્ષા કરે અથવા સીધા જવાબો ન આપે
૨. બેવડાં ધોરણોનું પાલન કરે. પવન જોઈને પૂંઠ બદલે
૩. ક્યારેય ભૂલનો સ્વીકાર ન કરે અને ખોટાને સાચું સાબિત કરે
૪. લોકોને ગેરમાર્ગે દોરવા માટે થઈને ગોળગોળ વાતો કરે
૫. બીજાની દલીલો કે મુદ્દાઓને આડેધડ ખારીજ કરી નાખે
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

એ કરી દયો share ત્યારે …..

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

જેમ બહુ ખાવાથી આફરો ચઢે અને તમે હલનચલન કરી ન શકો, તેવી જ રીતે મગજમાં વધુ પડતી ઇન્ફોર્મેશનનો પણ આફરો ચઢે અને તેને પચાવવા માટે તમે ઓવર થિન્કિંગ કરો.

ઓવર થિન્કિંગ મનની શાંતિ હણી લે છે અને આપણે સતત "જો અને તો"ના ડરની સાઇકલમાં જીવતા થઈ જઈએ છીએ.
જેમ ખાવામાં સંયમ હોવો જોઈએ અને ભૂખ હોય તેટલું જ ખાવું જોઈએ, તેમ જાણવાની પણ સીમા હોવી જોઈએ અને ખપનું હોય તેટલું જ જાણવું જોઈએ.

આપણે ડિજિટલ દુનિયામાં જીવીએ છીએ અને ઇન્ફોર્મેશન પર આપણું નિયંત્રણ નથી.
ડિજિટલ દુનિયા , ફાસ્ટ ફૂડની જેમ , આપણી અંદર નકલી ભૂખ પેદા કરે છે અને "આ પણ કામનું છે અને તે પણ કામનું છે" કરીને આપણે વધુને વધુ ઇન્ફોર્મેશન "ખાવા" મજબૂર કરે છે.

કશું ન જાણવું અજ્ઞાનતા નથી, પરંતુ શું જાણવા જેવું છે તે જાણવું એ વિવેકબુદ્ધિમાં જરૂર ગણાય છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

live now 🍀

https://www.youtube.com/live/ZDLVV47sT08?si=V9qsMm_lsbGrCZdN

Читать полностью…

Manish Sindhi

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ 💥New syllabus જાહેર 💥

👉હવેથી પંચાયત વિભાગ દ્રારા જે પણ પરીક્ષા લેવાશે તેમા ઉપરોક્ત સિલેબસ મુજબ પેપર આવશે



પંચાયત તલાટી & જુનિયર ક્લાર્ક
મેથ્સ રિઝનિંગ 40 માર્ક
GS& GK 70 માર્ક
English 20 માર્ક
ગુજરાતી 20 માર્ક

કુલ 150 માર્ક 2 કલાક

ગૌણસેવા = પંચાયત સેવા 😁

#GPSSB #RR

Читать полностью…

Manish Sindhi

RBI Various Post Recruitment Notification

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/czsyK9X6cY4?si=3KmloNz30sELGoLQ

Читать полностью…

Manish Sindhi

રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્ક સંવર્ગની ભરતી કરવા બાબત

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/_ZKayijTDsA?si=CgUzrsGSNk3rz9eh

Читать полностью…

Manish Sindhi

📌જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪, ગૃપ-B મુખ્ય પરીક્ષાની Revised Final Answer Key (RE-FAK)

#GSSSB #CCE #R_FAK

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
બુદ્ધિની અસલી કસોટી એ નથી કે આપણને દુનિયાની કેટલી સમજ છે. તેની અસલી કસોટી એ છે આપણને આપણી કેટલી સમજ છે. આપણે જો જાતને ઓળખતા ન હોઈએ, અને આપણી અંગત સમસ્યાઓને ઉકેલી શકતા ન હોઈએ, તો તે બુદ્ધિ સેલ્ફ-પ્લેઝરથી વિશેષ નથી. તેના માટે અંગ્રેજીમાં braingasm શબ્દ પણ છે: બૌદ્ધિક ગલગલિયાં. અમુક લોકોને તેમનામાં કેટલી બુદ્ધિ છે તેનું પ્રદર્શન કરવાની બહુ મજા આવતી હોય છે. આપણે જેમ રૂપાળા દેખાવા ફેશનેબલ વસ્ત્રો પહેરીએ છીએ, તેવી રીતે અમુક લોકો બીજાની સામે છાકો પાડી દેવા માટે તેમની બુદ્ધિની પ્રદર્શન કરતા રહે છે. તેમની પાસે બીજા લોકોની મુસીબતોના બધા જવાબો હોય, પણ ખુદની સમસ્યાઓ હલ કરી ન શકે. પોતાના વિશેની સમજણ જ અસલી બુદ્ધિની બુનિયાદ છે કારણ કે માણસ તેની અંગત અને જાહેર જિંદગીમાં કેટલી બહેતર રીતે વર્તે છે તેનો આધાર તેની પોતાના વિશેની સમજણમાંથી આવે છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

live now

https://www.youtube.com/live/usvse6nLwdY?si=bsmnqQoci9SBaMcF

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/lOv1XMHEa68?si=Rj7hO37ODdEjZkn-

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/AWTVbBYHF-Y?si=nNbgFNY-rXvCUF0m

Читать полностью…
Подписаться на канал