Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs
SSC CGL 2025 Notification
Total - 14582 vacancies
#SSC #Apply
https://www.youtube.com/live/WL-7RwonnIw?si=QQzdj3yC-SIMG_X8
Читать полностью…https://www.youtube.com/live/U-XmSWuYx4I?si=KqXv85ZRIw8f-8jT
Читать полностью…*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
મૌન સશકત ગુણ છે, પણ આપણે તેને ગુમાવી રહ્યા છીએ. આપણે એવા સમયમાં જીવીએ જ્યાં મૌન રહેવું લોક-વિરોધી અથવા સમાજ-વિરોધી ગણાય છે. આપણે ઉત્તરોત્તર વધુને વધુ ઘોંઘાટમાં જીવી રહ્યા છે. અને આ ઘોંઘાટ ખાલી મોઢાનો નથી, મનનો પણ છે. આપણે અંદરથી પણ મૌન નથી રહી શકતા. આપણા અંદર પર આપણું બાહ્ય હાવી થઇ રહ્યું છે.
બધા જ બોલતા હોય અને તમે મૌન રહો તો તમે લઘુમતીમાં અને તરછોડાયેલા બની જાય છે. બોલવું સૌથી આકર્ષક ગણાય છે, પછી ભલે તે બોલવામાં કોઈ અર્થ ન હોય અને તે ફાલતું હોય. બીજા બધા જ બોલતા હોય તો તમારે પણ બોલવું જોઈએ એવો આગ્રહ હોય છે. ન બોલો તો તે વિકૃતમાં ગણાઈ જાય છે.
આપણે બોલવાના ગુલામ છીએ.
વાસ્તવમાં, મૌનમાં મુક્તિનો અહેસાસ હોય છે; ન બોલવું (અથવા શું બોલવું) એ જ્યારે તમારા અખત્યારમાં હોય, ત્યારે તમને તાકાતનો અનુભવ થાય છે.
બીજા બધા બોલતા હોય એટલે તમારે પણ બોલવું પડે, તો તે ગુલામી કહેવાય.
મૌન તંદુરસ્તીની નિશાની છે. એટલા માટે, ગાંડા માણસો જોરથી બોલતા હોય છે. સ્વસ્થ લોકો મૌન રહે છે.
*Happy Morning*
⚡️https://virtualview.co.in/lrd_track/
📍તા . ૨૩ / ૦૬ / ૨૦૨૫ ના કલાક ૨૩ . ૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા / રજુઆત મોકલવાના રહેશે .
https://www.youtube.com/live/idjvqd0-2sg?si=D-XDnZdkX-GOf03O
Читать полностью…*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
તમને એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ તમારી વાતની ગેરસમજ કરે છે, તો એમાં નવાઈ નથી.
લોકો હંમેશાં એકબીજા સાથે વાતોમાં ગેરસમજ કરતા રહે છે.
કોઈ વ્યક્તિના મનને સંપૂર્ણપણે જાણી લેવાનું શક્ય નથી કારણ કે,
એક તો, વ્યક્તિ બદલાતી રહે છે, અને
બીજું, વ્યક્તિ સમય સંજોગો અનુસાર વર્તન કે વિચાર કરતી હોય છે.
ત્રીજું, આપણે બધા જ આપણી સમજણ પ્રમાણે એકબીજાને સમજીએ છીએ. હું તમને જે રીતે સમજુ છું તે સાચું જ છે, પણ મારી એ સમજ તમારી સમજણ પ્રમાણે નથી એટલે તમને એ મારી ગેરસમજ લાગે છે.
એ અર્થમાં ગેરસમજ જેવું કશું હોતું નથી. તે અનુકૂળતા પ્રમાણેની સમજ હોય છે. બે વ્યક્તિ એકબીજાને અનુકૂળ હોય ત્યાં સુધી કોઈ ગેરસમજ ન હોય, પ્રતિકૂળ થઈ જાય પછી સમજ પણ ગેરસમજ થઈ જાય. વાતચીત માટીના લોંદા જેવી હોય છે. બે વ્યક્તિ પોતપોતાની રીતે તે લોંદા પર હાથ ફેરવતી હોય છે. તેનો અંતિમ આકાર શું હશે તે બે વ્યક્તિ તેમાં શું યોગદાન આપે છે તેના પર નિર્ભર કરે છે. અમુક વાતચીતો માટીનો કઢંગો લોંદો જ રહી જાય છે, અમુક ખુબસુરત આકાર ધારણ કરે છે.
*Happy Morning*
https://www.youtube.com/live/loc19h1h65g?si=m3sEEuBnmcJ-8Yv2
Читать полностью…૧૦:૧૫ એ મળીએ
https://www.youtube.com/live/aro2Aim-tNU?si=5idDSB9672nyGgkQ
આજે રાત્રે ૯:૩૦ એ toutube પર મળી એ છીએ આપડે
ખાસ જોડાજો …
https://www.youtube.com/live/EnZ2ECCn-4A?si=EMSDj4QTX2xBSvyg
Читать полностью…https://youtube.com/shorts/uMYUO9HMrk0?si=IADtI8UBJD6HzaiR
Читать полностью…👮♂ GPRB LRD OMR LINK
⚡️https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx
Note: You can view your OMR sheet for 15 days.
#LRD #OMR
live now 👮
https://www.youtube.com/live/j3k-GjHRZsg?si=6IeHLI4wzG4VrUwK
https://www.youtube.com/live/XEcytGhh4Q0?si=vvdmc6Mhl5Xd67Nz
Читать полностью…RMC junior clark revised final answer key
#RMC #R_FAK
#GSSSB
14/07/2025 થી 25/07/2025 GSSSB દ્વારા આયોજિત પરીક્ષાઓનો કાર્યક્રમ.
#Revenue_Talati
🛑(25/07/25) સુધી રેવન્યુ તલાટી પરીક્ષાનું આયોજન દર્શાવેલ નથી.
https://www.youtube.com/live/Cqjq5kdns1k?si=aNtI27gB-vGNcYhi
Читать полностью…live in ૫ mins
https://www.youtube.com/live/jK3DvZxhhKk?si=wErGK65ld-cUnp83
https://www.youtube.com/live/x9WPwoFJ4z4?si=I5ATMGCkgOlD-oNP
Читать полностью…https://www.youtube.com/live/-DoYIKg5VtE?si=XIdVcpfVgCa9CBvS
Читать полностью…live now
https://www.youtube.com/live/aro2Aim-tNU?si=5idDSB9672nyGgkQ
જરૂર આવજો આજે ભાઈ બાબતો પ્રૂફ સાથે મૂકવી છે અને ઘણું સમજવા જેવી બાબતોને સમજાવવી છે
Читать полностью…🚨"જીવન રક્ષા પદક" મેળવનાર મનીષાબેનની નોંધ રાષ્ટ્ર્રપતિ દ્વારા એવોર્ડ આપીને લેવામાં આવી.
🚨જયારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD ની પરીક્ષામાં પ્રશ્ન પૂછીને તેમને બિરદાવવા આવ્યા.
🚨કામગીરી બિરદાવાનો શ્રેષ્ઠ પ્રયાસ.👏
live now
https://youtube.com/live/yFowWDhcAEk?feature=share
https://www.instagram.com/reel/DK6fJ2qzBTV/?igsh=bHdtNHdmdHFuYjl0
Читать полностью…📌આજ રોજ યોજાયેલ લોક રક્ષક દળ (LRD )ની પરીક્ષાનું પ્રશ્નપત્ર
#LRD #Paper
*ફાધર્સ ડે*
* પિતાના પ્રેમ, સમર્પણ અને ત્યાગની કોઈ સીમા નથી હોતી.
* પિતા, આપણા જીવનના તે મજબૂત આધાર છે, જે દરેક પળે આપણને સંભાળે છે, આપણી દરેક જરૂરિયાત પુરી કરે છે અને દરેક મુશ્કેલ સમયમાં આપણી સાથે ઊભા રહે છે.
* આ અવસર આપણને તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને તેમની ભૂમિકા માટે આદર દર્શાવવાનો મોકો આપે છે.
* પપ્પા આપણા પ્રથમ શિક્ષક, પ્રથમ માર્ગદર્શક અને સૌથી મોટા સપોર્ટર હોય છે.
* ફાધર્સ ડે, એ દિવસ, જે આપણા જીવનના અસલી હીરો એટલે આપણા પપ્પા માટે ખાસ હોય છે.
* વ્યક્તિના જીવનમાં માતા જેટલું જ મહત્વ પિતાનું હોય છે. માતા આપણને જન્મ આપે છે તો પિતા જીંદગી જીવવાનો બોધપાઠ આપે છે. પિતા ઘરનો આધાર સ્તંભ હોય છે. પિતા વગર ઘર છિન્નભિન્ન થઇ જાય છે.
*એક પિતા તેના બાળકને ખંભા પર બેસાડી દુનિયા જોવાનું શીખવે છે. પિતા એટલે બહારથી કઠણ પણ અંદરથી કોમળ વ્યક્તિ. પિતા ભાગ્યે જ પોતાની મુશ્કેલ પરેશાની અને પીડા પોતાના સંતાનોને જણાવે છે.*