Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs
📌GMC FHW Question Paper
⏳Exam Date 〰10-5-25
#GMC #Paper
🍀ભારતની નદીઓના ૭૫ મહત્વના પ્રશ્નો .🍀
એકેડમી - વેબસંકુલ🤗
સિક્ષક. - અભિજીતસિંહ ઝાલા 🤠
https://youtu.be/v9fez0iXKFE?si=-7B5baF78ywHXGq4
જો અમારું કામ પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લાઇક અને શેર કરજો સેશનને …
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
સુખ કોઈ જગ્યાનું નામ નથી કે તમે ચાલીને ત્યાં પહોંચી જાવ. સુખ ચાલતી વખતની તમારી માનસિક અવસ્થાનું નામ છે.
આપણે જીવનની યાત્રા દરમિયાન ક્ષણોને કેવી રીતે ગળે લગાવીએ છીએ તેના પરથી સુખનું નિર્માણ થાય છે. હા, એ યાત્રામાં આપણું વાતાવરણ, શારીરિક અને માનસિક અવસ્થા અને આપણા અનુભવો સુખની ગુણવત્તાને જરૂર પ્રભાવિત કરે છે,
પરંતુ અંતત: આપણે અડચણો વચ્ચે પણ એ નક્કી કરવું જ પડતું હોય છે કે સુખી રહેવાની જવાબદારી આપણા એકલાની છે.
એટલા માટે જ, સુખ એક માનસિક અવસ્થા હોવા છતાં દરેક લોકો સુખી નથી રહી શકતા,
કારણ કે લોકો બાહ્ય ચીજોને નિશ્ચિત ફીલિંગ સાથે જોડે છે અને તે ફીલિંગને મહેસૂસ કરવા માટે તે ચીજો પાછળ દોડીએ છીએ.
તે તત્કાલ તો સુખ લાવે છે, પરંતુ પછી તે ઓઝલ પણ થઈ જાય છે.
આપણે એક ફોન કોલથી સુખી થઈએ છીએ અને પછી વોટ્સએપ મેસેજથી દુઃખી થઈએ છીએ.
આ સાયકલ છે, જેમાંથી આપણે બહાર નથી નીકળી શકતા.
જ્યાં સુધી આપણે એમ માનીએ કે ફલાણી ચીજ મળી જશે તો હું સુખી થઈ જઈશ, ત્યાં સુધી આપણે દુઃખી થવા માટેની સ્થિતિમાંથી બહાર નીકળી શકતા નથી.
*Happy Morning*
https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu
subscribe and share it with your friends 😇
- Abhijeetsinh zala
📌SSC Revised tentative calendar of examinations for the year 2025-26
#SSC
ભારતીય શસ્ત્રો, જેણે એક પછી એક પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યાં
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર જે મિસાઇલો અને શસ્ત્રો વડે હુમલો કર્યો છે તે અત્યંત ઘાતક અને મોંઘા શસ્ત્રો છે. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 સ્થળોએ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવ્યા છે. આ આતંકવાદી છાવણીઓ પર સચોટ હુમલા કરવા માટે ત્રણેય દળોએ અત્યંત શક્તિશાળી શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. આ ઓપરેશનમાં લાંબા અંતરના સ્ટ્રાઈક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં સ્કેલ્પ ક્રુઝ મિસાઈલ, હેમર પ્રિસિઝન બોમ્બ અને લોઈટેરિંગ એમ્યુનેશન (દારૂગોળો) સામેલ છે.
#indiandefencepower #operationsindoor
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સુરક્ષાને ધ્યાનમાં રાખીને IPL 2025 સ્થગિત કરવાની જાહેરાત કરી
Читать полностью…📌જાહેરાત ક્રમાંક: ૨૨૦/૨૦૨૩૨૪- કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ ની તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet
#GSSSB #FAK
RRB ALP CBT-02 Answer Key Out
👉Link
⚡️https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=91195&orgId=1181
#RRB
https://www.youtube.com/live/TjYrfgNQOqE?si=Z3VADAFhBPcf9z03
Читать полностью…આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી માં હવે સળંગ નોકરી ગણાશે.
Читать полностью…Final list OF THE POST OF STAFF NURSE
(Advt. No.: COH/202425/1)
#staff_nurse
હાઈકોર્ટ dyso અને બેલીફ ના વિદ્યાર્થીઓને સેન્ટર બદલી આપવા માટે
Читать полностью…🍀ભારતની નદીઓના ૭૫ મહત્વના પ્રશ્નો .🍀
એકેડમી - વેબસંકુલ🤗
સિક્ષક. - અભિજીતસિંહ ઝાલા 🤠
https://youtu.be/v9fez0iXKFE?si=-7B5baF78ywHXGq4
જો અમારું કામ પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લાઇક અને શેર કરજો સેશનને …
👨💻 Postponement of Examination to be conducted on 11.05.2025 for the posts of Deputy Section Officer and Process Server/Bailiff due to emerging security concerns
Source ➖https://exams.nta.ac.in/HCG/images/public-notice-postponement-of-examination-to-be-conducted-on-11052025.pdf
#HC #Update
https://www.youtube.com/live/-YxoefTriR4?si=swjNgfoS0ThwELez
Читать полностью…👨💻 Postponement of Examination to be conducted on 11.05.2025 for the posts of Deputy Section Officer and Process Server/Bailiff due to emerging security concerns
Source ➖https://exams.nta.ac.in/HCG/images/public-notice-postponement-of-examination-to-be-conducted-on-11052025.pdf
#HC #Update
https://www.youtube.com/live/VNFCHakkEU4?si=zhR87ihVJHURrULa
Читать полностью…સાવધાન..!
સોશિયલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓથી બચો...
📍https://mib.gov.in/sites/default/files/2025-04/advisory-to-all-media-channels-dated-26.04.2025-1.pdf
Читать полностью…📌જાહેરાત ક્રમાંક:૨૨૪/૨૦૨૩૨૪-જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની Final Answer Key cum Response Sheet બાબતની અગત્યની સૂચના
#GSSSB #FAK
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
"*વ્યક્તિના જવાથી સર્જાતો શૂન્યાવકાશ ભરાય ખરો ક્યારેય?*"
ઊંડે સુધી સાલતી કોઈ વ્યક્તિની ગેરહાજરીને સંપૂર્ણપણે "ભરવી" સંભવ નથી હોતી, પરંતુ સમયની સાથે આપણે તેની ગેરહાજરી સાથે પનારો પાડવા માટે સક્ષમ થઈ જઈએ છીએ.
દરેક વ્યક્તિ પોતાની રીતે અનન્ય હોય છે એટલે તેનો કોઈ વિકલ્પ ન હોય, પરંતુ સમય જખ્મો ભરે છે. સમય સર્વે દુઃખોની દવા કરે છે એવું આપણે કહેતા હોઈએ છીએ. કેવી રીતે?
લાગણીઓ જે તે સમયે તેની તીવ્રતાની ચરમસીમાએ હોય છે, પરંતુ તેનું તે જ અવસ્થામાં રહેવું શક્ય નથી.
આપણા શરીર અને મનની રચના વર્તમાન સ્થિતિમાં રહેવા માટે, તેનો સામનો કરવા માટે થયેલી છે. એટલે એક લાગણીનું કાયમ માટે ટકી રહેવું તેના માટે હિતાવહ નથી, કારણ કે પછી તેને બીજી લાગણી સાથે પનારો પડશે.
દાખલા તરીકે તમને કોઈ પ્રિય વ્યક્તિના અવસાનના સમાચાર મળે ત્યારે બહુ દુઃખ થાય, પરંતુ થોડા વખત પછી તમારા દીકરાએ બોર્ડ પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી તેના સમાચાર આવશે, તો તમારે અવસાનના દુઃખમાંથી બહાર નીકળીને પાસ થયાની લાગણીમાંથી પસાર થવું પડશે. એટલે તે વખતે દુઃખની લાગણીની તીવ્રતા ઘટી જશે.
જીવન આવી રીતે જ ચાલે છે. સમયની સાથે લાગણીની તીવ્રતા ઘટતી જાય છે, જેથી આપણે ચીજોને જુદી રીતે સમજીએ અને મહેસૂસ કરીએ છીએ.
*Happy Morning*
Recruitment of LIBRARIAN in District Courts.
#HC #Apply
नाम: कर्नल सोफिया कुरैशी
काम: देश के दुश्मनों को ढेर करना
ब्लड ग्रुप: देशभक्ति
पिता जी: फौजी रहे
दादा जी: फौजी रहे
दादा जी के पिता जी: फौजी रहे
https://www.youtube.com/live/dEhnUdUZ3j4?si=cA6m5AXFCErQSP1S
Читать полностью…💁♂કચ્છ જિલ્લા માટે ખાસ વિધાસહાયક ભરતી.
👉ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 (ગુજરાતી માધ્યમ) માટે 3300 વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી જાહેરાત વર્ગ-3/2024 હેઠળ જાહેર કરવામાં આવી છે.
👉ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 મે 2025 છે અને અરજી માત્ર https://dpegujarat.in પર ઓનલાઇન સ્વીકારવામાં આવશે.
#TET #Apply