manishsindhi | Образование

Telegram-канал manishsindhi - Manish Sindhi

34413

Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs

Подписаться на канал

Manish Sindhi

Share this to maximum
And comment if you like the work 🤗

NCERT playlist 😎 Free …

NCERT GEOGRAPHY
https://www.youtube.com/playlist?list=PLf0iUNmSKGN6-USRThTbMFSJcm9E6PQCc

Читать полностью…

Manish Sindhi

📌 29 જૂલાઈ વિશ્વ વાઘ દિવસ

Читать полностью…

Manish Sindhi

https://x.com/The_goku_17/status/1817802570036883959?t=Q4dI7vAIxgCd3Ni_LNAQLQ&s=09

Читать полностью…

Manish Sindhi

સાચા અને સારા કર્મચારી મળે માટે નવી પદ્ધતિ લાગુ કરી અને પેપરલીક રોકવામાં માટે પણ! આ પ્રક્રિયામાં કોઈ પારદર્શિતા જ નથી તો કેમની સારી ગણવી?
@GSSSB_OFFICIAL @CMOGuj @Bhupendrapbjp @HHPATELGSSSB @devanshijoshi71 @YAJadeja
@sanghaviharsh @GSTV_NEWS
@AKRAKESHIAS1
#Declare_CCE_Result

Читать полностью…

Manish Sindhi

📝 ગુજરાતી લઘુકથાનાં 60 વર્ષ

#Sahitya

Читать полностью…

Manish Sindhi

મનુ ભાકરે ઈતિહાસ રચ્યો, ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની

મનુ ભાકર ઓલિમ્પિકના ઈતિહાસમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે. 22 વર્ષીય મહિલાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં 221.7 પોઈન્ટ સાથે બ્રોન્ઝ 🥉 મેળવ્યો હતો. પેરિસ 2024 ઓલિમ્પિકમાં આ ભારતનો પહેલો મેડલ પણ છે. ટોક્યો 2020 ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ભાકર 12મું સ્થાન મેળવ્યું હતું.

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/qB7GMaqRvV4?si=rkKzVG2I5IqQnQ_D

Читать полностью…

Manish Sindhi

અત્યાર સુધીના ઓલમ્પિક ધ્વજવાહક

#Olympic #Sports

Читать полностью…

Manish Sindhi

આ કોલ લેટર વ્યક્તિ સુધી પહોંચાડો તેમને આશ્રમશાળામાં નોકરી મળી જશે અને તમને આંગળી ચિંધ્યા નું પુણ્ય મળશે 👆👆👆

Читать полностью…

Manish Sindhi

Live now

https://www.youtube.com/live/RD9Kpc2GPlI?si=J0GoHlhKoPL3Hpzf

Читать полностью…

Manish Sindhi

📍કારગિલ વિજય દિવસ વિશેષ

Читать полностью…

Manish Sindhi

👨‍💻જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતીઓ માટે પરીક્ષાની તારીખ જાહેર.

#JMC #Exam

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/RGCrOawWCvo?si=h7jSkRriMJ9r8H9S

Читать полностью…

Manish Sindhi

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/_FC_0KmY3xc?si=k285yf1oi78PnI3a

Читать полностью…

Manish Sindhi

📌 ઇતિહાસ : ગાંધીયુગના વાઇસરોય ની વિગતો યાદ રાખવાનો સરળ ઉપાય

Читать полностью…

Manish Sindhi

મિત્રો આપડે કોમન hashtag સાથે ટ્વીટ તો કરવાનું જ છે પણ સાથે અમુક મુદ્દા જે ટ્વીટ સાથે મૂકી શકો. જેમ કે...

✍🏼 Recruitment  calendar

✍🏼CBRT માં પ્રશ્નોના ખોટા typing અને translation થી ઘણી સમસ્યાઓ તથા અન્યાય થાય છે.

✍🏼વર્તમાન પ્રવાહ નું આટલું બધું મહત્વ હોવા છ્તાં પણ કેમ વધુ પડતી પરીક્ષા માં 2023 નુ પણ પૂછવામાં આવે છે

✍🏼Translation માં ભરપૂર માત્રા માં ભૂલ રહે છે અંતે પરિણામ ઉમેદવારો ને ભોગવવું પડે છે

💁‍♂આંકડા મદદનીશ પરીક્ષા ની તારીખ હજુ સુધી આપેલ નથી


આ ઉપરાંત પણ બીજા મુદ્દા પણ મૂકી શકાય.

#Declare_CCE_Result

Читать полностью…

Manish Sindhi

https://x.com/Mr_itachi_17/status/1817801725631225875?t=MRzc2D9HW-c3AX7PbYK8DQ&s=09

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/vYXuPR3weAc?si=YOazLtz6QxXnb02S

Читать полностью…

Manish Sindhi

🛰NAVIC (Navigation with Indian Constellation)

#Tech

Читать полностью…

Manish Sindhi

આજે ઓડિટર અને સબ ઓડિટરની પરીક્ષા આપનારા વિધાર્થીઓને શુભેચ્છાઓ.
Best of luck.

Читать полностью…

Manish Sindhi

Live now

https://www.youtube.com/live/96So3kArZ8Y?si=1qhJM4qapQuVq-hq

Читать полностью…

Manish Sindhi

💁‍♂ 31/07/23ની સ્થિતિએ પ્રાથમિક શિક્ષકોની મહેકમની વિગત

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/XyoBVnso8vM?si=_ubbj3lr7bBIbjo_

Читать полностью…

Manish Sindhi

26 જુલાઈ: આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ...

ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાઓમાં મેન્ગ્રુવ (ચેર) વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો; કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર સાથે રાજ્યમાં અગ્રેસર...

#GujaratInformation8960
#Gujarat

Читать полностью…

Manish Sindhi

📍 કારગિલ વિજયનાં 25 વર્ષ

Читать полностью…

Manish Sindhi

Live now

https://www.youtube.com/live/UWr-l1CX3Ak?si=NsSSidCyXXX5TANy

Читать полностью…

Manish Sindhi

👨‍💻Exam Syllabus (Prelim) of Advt No. 14/2024-25 Jailor Group-I (Male), Class-2 in the Gujarat State Jail Service under Home Department

#GPSC #Syllabus

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/lEoxNFmXpCM?si=jQ6yfwoldQWWD-r-

Читать полностью…

Manish Sindhi

ALERT

આગામી ૨ દિવસ અતિભારે વરસાદ ની સંભાવના..
✓ મોબાઈલ/ પાવર બેન્ક ચાર્જ ફૂલ રાખો
✓ પૂરતા પ્રમાણમાં ખોરાકનો જથ્થો રાખો
✓ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને સરપંચ નાં સંપર્કમાં રહો
✓ જિલ્લા હેડ ક્વાર્ટર નાં નંબર રાખો અને જરૂરી અપડેટ્સ મેળવતા રહો.
✓ આજુ બાજું ઇલેક્ટ્રિક કરંટ લાગી શકે તેવા વિસ્તાર થી દુર રહો તેમજ ખુલ્લા વાયરીંગ / ખુલ્લી સ્વિસ/ વગેરેથી સાવચેત રહો.
✓ બિન જરૂરી બહાર જવું ટાળો
✓ નીચાણ વાળા વિસ્તારમાં રહેણાક હોય તો થોડા દિવસ આપાતકાલીન આશ્રય સ્થાન નો સહારો લ્યો.

Читать полностью…
Подписаться на канал