Vote for your Favourite Tableau at Republic Day 2024 | MyGov.in
https://secure.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/
ગુજરાતની ઝાંખી માટે વોટ કરી દેજો ભૂલ્યા વગર
આ માટી વસે છે મારા હ્રદયમાં, તેના માટે તો બધું કુર્બાન, કહે છે લોહીનું એક એક બુંદ, મારો વ્હાલો ભારત દેશ મહાન.
ગણતંત્ર દિવસની શુભકામનાઓ ,
- અભિજીતસિંહ ઝાલા
વેબ સંકુલ .
રાષ્ટ્રીય બાલિકા દિવસની રાજ્ય વ્યાપી ઉજવણી નિમિત્તે વિધાનસભા ગૃહ ખાતે “તેજસ્વિની વિધાનસભા” નું આયોજન
Читать полностью…👉કેનેડા હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હવે માત્ર બે વર્ષ માટે જ રહેવાની અપાશે મંજૂરી
👉કેનેડાએ તાત્કાલિક ધોરણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મંજૂરી આપવાની બે વર્ષની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
👨💻Tribal Development Officer, Class-2
📌Advt. No.➖ GPSC/202324/40
⏳Exam Date〰 21/01/2024
#GPSC #TDO #Paper
💥 GSSSB ની 4300+ વર્ગ - 3 ની જગ્યાઓ માટે 💥
⚡️ 5 𝐃𝐚𝐲𝐬 𝐅𝐫𝐞𝐞 𝐃𝐞𝐦𝐨 𝐋𝐞𝐜𝐭𝐮𝐫𝐞 ⚡️
⭐️ 𝗖𝗖𝗘 - 𝗢𝗳𝗳𝗹𝗶𝗻𝗲 𝗕𝗮𝘁𝗰𝗵 - રાજકોટ ⭐️
[𝐆𝐫𝐨𝐮𝐩 𝐀 & 𝐁] • [𝐏𝐫𝐞 + 𝐌𝐚𝐢𝐧𝐬]
🔝 હવે Class 3 પરીક્ષાની તૈયારી કરો
ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ સાથે
💯 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ Pre + Mains ની તૈયારી સાથે...
🔣🔣🔣🔣🔣🔣🔣🔣🔣🔣🔣
🖥 Date 20-01-2024
✉️ Sub. : maths
💬 Time : 6:30 to 8:30 PM
➖➖➖➖➖➖➖➖➖➖
🛡 DEMO - 5 🛡
▶️ ડિસ્કાઉન્ટથી એડમિશન મેળવવા આજે જ તમારું રજિસ્ટ્રેશન કરાવો.
📣 Register your Seat NOW :
✔️ 7777912255
✔️ 7777917255
🔹આજે રાષ્ટ્રીય યુવા દિવસ
🔹સ્વામી વિવેકાનંદની 161મી જન્મજ્યંતી
🔹થીમ ‘‘ઈટ્સ ઓલ ઇન ધ માઈન્ડ’’ : જો તમે કંઈક કરવાનું નક્કી કરો છો, તો તમારા માટે કોઈ કામ મુશ્કેલ નથી
🔹સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863 ના રોજ કોલકાત્તા ખાતે થયો હતો
🔼GSSSB ની 4300+ વર્ગ - 3 ની જગ્યાઓ માટે 🔽
🎆 𝐅𝐫𝐞𝐞 𝐃𝐞𝐦𝐨 𝐋𝐞𝐜𝐭𝐮𝐫𝐞 🎆
✤ 𝗖𝗖𝗘 - 𝗢𝗳𝗳𝗹𝗶𝗻𝗲 𝗕𝗮𝘁𝗰𝗵 - રાજકોટ ✤
[𝐆𝐫𝐨𝐮𝐩 𝐀 & 𝐁] • [𝐏𝐫𝐞 + 𝐌𝐚𝐢𝐧𝐬]
🔣 હવે Class 3 પરીક્ષાની તૈયારી કરો
ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ સાથે રાજકોટમાં
🔣 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ Pre + Mains ની તૈયારી સાથે...
🔣🔣🔣🔣🔣🔣🔣🔣
🖥 SPECIAL DEMO
🔗 Reasoning
📣 3 hr
📍 TIME : 5:00 TO 8:00
🔣🔣🔣🔣🔣🔣🔣🔣🔣
🎓 Jr. Clerk 🎓 Sr. Clerk 🎓 Head Clerk
🔣 તો આજે જ તમારું નામ રજિસ્ટ્રેશન કરાવો.
☎️ Register your Seat NOW :
📞 7777912255
📌Provisional Answer Key of Advt. No. 40/2023-24 Tribal Development Officer, Class-2, in the General State Service under the Commissionerate of Tribal Development
#GPSC #PAK
નામીબિયન ચિતા ‘જ્વાલા’એ ત્રણ બચ્ચાને આપ્યો જન્મ
આ પહેલા માર્ચ 2023માં માદા ચિત્તા જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો, પરંતુ માત્ર એક બચ્ચું જ બચ્યું હતું.
જ્વાલા પહેલા શિયા તરીકે ઓળખાતી હતી, બાદમાં તેનું નામ ‘જ્વાલા’ રાખવામાં આવ્યું હતું.
આ પહેલા 3 જાન્યુઆરીએ માદા ચિતા આશાએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો.
કુનો નેશનલ પાર્કમાં છેલ્લા એક મહિનામાં અત્યાર સુધીમાં 6 બચ્ચાનો જન્મ થયો છે.
આ પહેલા 16 જાન્યુઆરીના રોજ કુનો નેશનલ પાર્કમાં નામીબિયાના ચિત્તા શૌર્યનું મૃત્યુ થયું હતું. વર્ષ 2022માં વડા પ્રધાન મોદીના જન્મ દિવસે આફ્રિકન ચિત્તાને વન્ય પરિસરમાં છોડ્યા બાદ આ 10મું મૃત્યુ હતું.
વડોદરાની 75 ટકા સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગથી પીડિત હેત્વી ખીમસુરીયાને નવી દિલ્હી ખાતે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત
🔸શારીરિક-માનસિક અક્ષમતા હોવા છતાં હેત્વીએ આત્મવિશ્વાસ થકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં મહારથ મેળવી
👨💻Tribal Development Officer, Class-2
📌Advt ➖GPSC/202324/40
💁♂OMR Sheet / CBRT Response Sheet Download
⚡️https://gpsc.safevaults.in/login/response-sheet/
#GPSC #OMR
👨💻ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ તા.૨૨/૦૧/૨૪ અને તા. ૨૩/૦૧/૨૪ ના રોજ બંધ રાખવામાં આવશે એ અંગેની જરૂરી સૂચના.
#GPSC #Notice
👨💻 GSRTC Driver call letter 👇👇
⚡️https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
⏳Exam Date➖28/01/24
#GSRTC #Call_letter
थल सेना अभ्यास
1. इंद्र ➺ रूस और भारत
2. युद्ध अभ्यास ➺ USA और भारत
3. सैल्वेक्स ➺ USA और भारत
4. वज्र प्रहार ➺ USA और भारत
5. सूर्य किरण ➺ नेपाल और भारत
6. गरुड़ शक्ति ➺ इंडोनेशिया और भारत
7. खन्जर ➺ किर्गिस्तान और भारत
8. इम्बाक्स ➺ म्यांमार और भारत
9. प्रबल दोस्तीक ➺ कजाखस्तान और भारत
10. मित्र शक्ति ➺ श्रीलंक और भारत
11. अल नागह ➺ ओमान और भारत
12. मैत्री ➺ थाईलैंड और भारत
13. हैंड इन हैंड ➺ चीन और भारत
14. अग्नि योद्धा ➺ सिंगापुर और भारत
15. संप्रति ➺ बंगालदेश और भारत
16. विनबैक्स ➺ वियतनाम और भारत
17. एकुवेरिन ➺ मालदीव और भारत
18. चीन इंडिया संयुक्त ➺ चीन और भारत
19. लमित्ये ➺ सेशेल्स और भारत
20. अजय योद्धा ➺ UK और भारत
21. बोल्ड कुरुक्षेत्र ➺ सिंगापुर और भारत
22. खान क्वेस्ट ➺ मंगोलिया और भारत
23. नोमैडिक एलिफैंट ➺ मंगोलिया और भारत