manishsindhi | Образование

Telegram-канал manishsindhi - Manish Sindhi

34413

Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs

Подписаться на канал

Manish Sindhi

⭐️ જૈવવિવિધતા ⭐️

🍀 સંયુકત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા 22 મે, 1992ના રોજ નૈરોબી સંમેલન દરમિયાન કન્વેન્શન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી (CBD)ના પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાથી સંયુકત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2000માં 22 મે ને 'આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.

👉 સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 2010 ને 'આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા વર્ષ' અને વર્ષ 2011-2020 ના દશકને 'જૈવવિવિધતા પર સંયુક્ત રાષ્ટ્ર દશક' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
⭐️National Wildlife Database-WII, (Wildlife Institute of India) અનુસાર નવેમ્બર, 2023ની સ્થિતિએ ભારતમાં 573 અભયારણ્ય, 106 રાષ્ટ્રીય ઉદ્યાન અને 18 જૈવ આરક્ષિત પ્રદેશ છે.

🍀 ગુજરાતમાં 23 અભયારણ્ય, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જૈવ આરક્ષિત પ્રદેશ આવેલ છે.

👉 સૌથી વધુ વન્યજીવ અભ્યારણ્ય અંદમાન નિકોબાર (97)માં આવેલા છે.
⭐️ National Wildlife Database-WII, (Wildlife Institute of India) અનુસાર નવેમ્બર, 2023ની
સ્થિતિએ ભારતમાં 573 અભયારણ્યો આવેલા છે.

🍀 જેનો કુલ વિસ્તાર 1,23,762.56 ચો.કિ.મી. છે.

😍 જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 3.76% વિસ્તારમાં ફેલાયેલ છે.
⭐️ WII (Wildlife Institute of India) મુજબ 2023ની સ્થિતિએ ભારતમાં કુલ 106 રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

🍀 જેનો કુલ વિસ્તાર 44,402.95 ચો.કિ.મી. છે

😍 જે ભારતના ભૌગોલિક વિસ્તારના 1.35% છે.

Читать полностью…

Manish Sindhi

🌳⭐વિવિધ પરિયોજના⭐🌳

🦁સિંહ પરિયોજના
➡️- 1972

🐯 વાઘ પરિયોજના
➡️ - 1 એપ્રિલ 1973

🐘 હાથી પરિયોજના
➡️- 1992

🦅 ગીધ પરિયોજના
➡️ - 2004

🦏 ગેંડા પરિયોજના
➡️- 1987

❄️ હિમ દીપડા પરિયોજના
➡️- 2009

🐼 લાલ પાંડા પરિયોજના
➡️- 1996

👉 પ્રોજેક્ટ હંગુલ
➡️- 1970

👉 કસ્તુરી મૂર્ગ પરિયોજના
➡️- 1970

👉 થામિન મૂર્ગ પરિયોજના
➡️- 1977

🐬 પ્રોજેક્ટ ડોલ્ફિન
➡️- 2020

👉 ગીધ સંરક્ષણ એકશન પ્લાન
➡️- 2020 થી 2025

🐊 મગર પરિયોજના
➡️- 1975

Читать полностью…

Manish Sindhi

📌 WEB SANKUL RAJKOT 📌
      ──⊱◈✿◈⊰──

🔔 DEMO  START 🔔

👉 OBC ના વિદ્યાર્થીઓને સહાય મળવા પાત્ર      
  ▪️ગુજરાત ના સર્વશ્રેષ્ઠ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ નવી બેચની શરુઆત
➡️ અભિજિતસિંહ ઝાલા
➡️ અનિતા મેડમ
➡️ હરદેવ સર
➡️ વિશાલ સર
➡️ બ્રીજરાજ સર
➡️ અકરમ સર
➡️ જયેશ સર
➡️ પ્રશાંત સર
➡️ કોતર સર
➡️ વિમલ ભટ્ટી સર

new offline batch👨🏻‍🎓

હવે આપણા રાજકોટ માં . . . 💫

🔹 જનરલ બેચના ઓફલાઈન વર્ગોમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો બાકી છે તેમને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું . . . 📝

●  77779  12255 📞
●  77779  17255 📞

@Websankulrajkot
 
     ──⊱◈✿◈⊰──

Читать полностью…

Manish Sindhi

📌Provisional Answer Key, Advt. No. 47/2023-24, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 (Paper-1 & Paper-2)

#GPSC #PAK

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/T2QEcHbIE7k?si=PIvxNG_Y-_drQ9od

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/odoB6KTDDhQ?si=ov-ZSvkinsOPRkpS

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/AT5B_66EfaA?si=cVmvcQynEWVj7wEx

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/DGVlWGLs34k?si=mY6UBCHpcjJj8Ucd

Читать полностью…

Manish Sindhi

પ્રિય વિદ્યાર્થી મિત્રો ,

આજ રોજ GPSC ની પરીક્ષા હતી , જે તમે આપી દીધી
હવે શું થશે ? પાસ થઈશ કે ફેઈલ ?
જો ફેઈલ થઈશ તો શું ?

હું સમજી શકું કે જિંદગીના ખુબ મહત્વના દિવસોમાં તમે સંઘર્ષ કર્યો છે , કદાચ સગા વ્હાલાના પ્રશંગોમાં તમારી ગેરહાજરી તમારી મેહનત અને ધગસની હાજરી પૂરતીતી , કદાચ ખુદના પ્રશંગોને પણ POSTPOND કર્યા હશે ,

દોસ્તો પરિણામ જે આવે પાસ થાવ કે ફેઇલ એ હું હર હંમેશા તમારી સાથે છુ , મારી જ્યાં જરૂર પડે ત્યાં યાદ કરજો .


તમારો મિત્ર , તમારો શિક્ષક
- અભિજીતસિંહ ઝાલા

Читать полностью…

Manish Sindhi

👨‍💻Gujarat Administrative Service,Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief officer Service, Class-2

📌Advt ➖GPSC/202324/47

🔹GS-2 PAPER

⏳Exam Date➖07/01/24

#GPSC #Paper

Читать полностью…

Manish Sindhi

💁‍♂જૂનાગઢ મહાનગર પાલિકામા વિવિધ સંવર્ગની સીધી ભરતી.

#JMC #Apply

Читать полностью…

Manish Sindhi

📌 WEB SANKUL RAJKOT 📌
      ──⊱◈✿◈⊰──

👉 OBC ના વિદ્યાર્થીઓને સહાય મળવા પાત્ર      
  ▪️ગુજરાત ના સર્વશ્રેષ્ઠ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ નવી બેચની શરુઆત
➡️ અભિજિતસિંહ ઝાલા
➡️ અનિતા મેડમ
➡️ હરદેવ સર
➡️ વિશાલ સર
➡️ બ્રીજરાજ સર
➡️ અકરમ સર
➡️ જયેશ સર
➡️ પ્રશાંત સર
➡️ કોતર સર
➡️ વિમલ ભટ્ટી સર

new offline batch👨🏻‍🎓

હવે આપણા રાજકોટ માં . . . 💫

🔹 RMC Batch ઓફલાઈન વર્ગોમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો બાકી છે તેમને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું . . . 📝

●  77779  12255 📞
●  77779  17255 📞

@Websankulrajkot
 
     ──⊱◈✿◈⊰──

Читать полностью…

Manish Sindhi

💁‍♂જાહેરાત ક્રમાંક - ૨૧૨/ર૦૨૩૨૪ની ફી ભરવા અંગેની વિગતવાર સુચનાઓ
#GSSSB #CCE #Notice

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/NdIWrvY9dYk?si=sCAa8wqTJBh1zbnp

Читать полностью…

Manish Sindhi

🔔 RMC,CCE,FOREST🔔

‼️ તમામ પ્રશ્નોનું નિરાકરણ ‼️

✔️ એક સચોટ ટાઇમ ટેબલ સાથે

✔️ મળીએ આજે રાત્રે ઝાલા
સાહેબ સાથે 👼
❄️❄️❄️❄️❄️❄️❄️❄️

https://www.youtube.com/live/hPv73W6in4Y?si=1Srw3bqm70Wu5rYP

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/cf_QvVZGDuA?si=YMdmpONt38f5IT5m

Читать полностью…

Manish Sindhi

https://www.instagram.com/reel/C1-6pXFBmXU/?igsh=bHk5MTR5ODlkYXc1

Читать полностью…

Manish Sindhi

📍રાજકોટ મહાનગર પાલિકા ભરતી ની તારીખ લંબાવી છે જેથી નોંધ લેવી.

#RMC

Читать полностью…

Manish Sindhi

👨‍💻GPSC આદિજાતી વિકાસ અધિકારી વર્ગ-૨ કોલ લેટર જાહેર

▪️Advt. No. GPSC/202324/40
▪️ પરીક્ષા તારીખ- 21/01/2024

કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 👇🏻

⚡️https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

#GPSC #TDO #call_letter

Читать полностью…

Manish Sindhi

📌 WEB SANKUL RAJKOT 📌
      ──⊱◈✿◈⊰──

🔔 DEMO  START 🔔

👉 OBC ના વિદ્યાર્થીઓને સહાય મળવા પાત્ર      
  ▪️ગુજરાત ના સર્વશ્રેષ્ઠ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ નવી બેચની શરુઆત
➡️ અભિજિતસિંહ ઝાલા
➡️ અનિતા મેડમ
➡️ હરદેવ સર
➡️ વિશાલ સર
➡️ બ્રીજરાજ સર
➡️ અકરમ સર
➡️ જયેશ સર
➡️ પ્રશાંત સર
➡️ કોતર સર
➡️ વિમલ ભટ્ટી સર

new offline batch👨🏻‍🎓

હવે આપણા રાજકોટ માં . . . 💫

🔹 જનરલ બેચના ઓફલાઈન વર્ગોમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો બાકી છે તેમને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું . . . 📝

●  77779  12255 📞
●  77779  17255 📞

@Websankulrajkot
 
     ──⊱◈✿◈⊰──

Читать полностью…

Manish Sindhi

Live now

https://youtu.be/1AYazUn9YAI?si=uxDZTTeX9Vo5ZdDK

Читать полностью…

Manish Sindhi

🛕 શ્રીરામ જન્મભૂમિ મંદિરની ખાસિયત🛕

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/VNQqAsCA3C0?si=ceoOnb0XqIxzVZex

Читать полностью…

Manish Sindhi

👨‍💻Gujarat Administrative Service,Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief officer Service, Class-2

📌Advt ➖GPSC/202324/47

💁‍♂OMR Sheet / CBRT Response Sheet Download

⚡️https://gpsc.safevaults.in/login/response-sheet/

#GPSC #OMR

Читать полностью…

Manish Sindhi

👨‍💻Gujarat Administrative Service,Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief officer Service, Class-2

📌Advt ➖GPSC/202324/47

🔹GS-1 PAPER

⏳Exam Date➖07/01/24

#GPSC #Paper

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/dDRPIz0G95M?si=J-kkJ0cP4uSasjSx

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/-mVphRWQPnM?si=V_KD1uM9t34NaTUF

Читать полностью…

Manish Sindhi

🎆 માર્ગદર્શન સેમીનાર @ રાજકોટ 🎆

✔️RMC જુનિયર ક્લાર્કની તૈયારી કરતા  
     વિદ્યાર્થીઓ થઈ જાવ તૈયાર...

✔️Websankul Rajkot ખાતે તા. 7 
     જાન્યુઆરીના રોજ
    🖥ફ્રી માર્ગદર્શન સેમીનાર🖥

💡💡💡💡💡💡💡💡💡💡💡

📌રજિસ્ટ્રેશન માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://forms.gle/ALhRDLQbz65fx1Fe9

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/HPhF7l-SP6U?si=90TaqUjA03MF-rcG

Читать полностью…

Manish Sindhi

અમુક અફવાઓ ચાલી રહી છે કે વહેલા ફોર્મ ભરવાની પરીક્ષા શરૂઆતમાં આવશે એટલે અંતિમ સમયમાં ફોર્મ ભરીએ જેથી પરીક્ષા પાછલા ભાગમાં આવે અને શરૂઆતની પરીક્ષાના ટ્રેન્ડ સમજીને સારી રીતે તૈયાર થઈને પરીક્ષા આપવા જઈ શકાય.

આ તદ્દન ખોટી વાત છે. રેન્ડમાઇઝર સોફ્ટવેરથી કઈ શિફ્ટમાં પરીક્ષા આવશે તે નક્કી થતું હોય છે. પરીક્ષાના સમયને ફોર્મ ક્યારે ભરવા સાથે કોઈ સંબંધ નથી. આવી કોઈ વાતો પર ચર્ચા કરીને સમય બગાડવા કરતાં વહેલાસર ફોર્મ ભરી દેજો અને તૈયારી ચાલુ કરી દેજો.

૪૩૦૦ જગ્યાઓ એ મોટી ભરતી ગણાય. બજારની કોઈ પણ અફવા ધ્યાને લીધા વિના ખાલી તૈયારી પર ફોકસ કરજો. ખાસ કરીને જો ગણિત અને રિઝનીંગ નબળું હોય તો વહેલા સર જાગી જજો. જો હમણાં નહિ જાગો તો ના કરે નારાયણ અને તમારું પરિણામ તમને જગાડશે અને ત્યારે સમય જતો રહ્યો હશે. અને પછી નવી ભરતીની રાહ જોવી પડશે. એટલે સમયસર તૈયારી શરૂ કરી દેજો કારણકે ગણિત અને રિઝનીંગની તૈયારી રાતોરાત નહિ થઈ શકે.

Читать полностью…
Подписаться на канал