Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs
🪔 ગણેશ ચતુર્થીથી શુભ શરૂઆત 🪔
નમસ્કાર મિત્રો ,🤍🌐
😉આજથી વેબસંકુલ રાજકોટ અતિ મહત્વનો એવો વિષય ગણિત / રિઝનિંગ સંપૂર્ણ ફ્રી માં ભણાવવા જઈ રહ્યું છે ,
🤗જો આ કામ પસંદ આવે તેવું છે તો ચેનલને sabscribe કરી દેશો , અને મિત્રોને share કરી દેશો , session ને like કરીદેશો ..
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
🔤🔤🔤 🔤🔤🔤 🔤🔤🔤🔤
https://www.youtube.com/live/aADuwqd28ew?si=OvrZCbHjTkNXbQv7
😊😊😊😊😊😊😊😊😊😊😊
What a session 🤗
What a response….
નથી જોયુ તો જોઈ લેજો તમને જરૂર પસંદ આવશે , પસંદ આવે તો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોસુધી પોંહચાડશો ..
FOREST SPECIAL | ચોપડી અને ખોપડી | ABHIJEETSINH ZALA| WEBSANKUL RAJKOT |
https://youtube.com/live/z1tvCUdqSK0?feature=share
🏆 Asia Cup Winners (ODI Cricket):
1. 🇮🇳 India → 8 titles
2. 🇱🇰 Sri Lanka → 6 titles
3. 🇵🇰 Pakistan → 2 titles
2023: 🇮🇳 India
2022: 🇱🇰 Sri Lanka
2018: 🇮🇳 India
2016: 🇮🇳 India
2014: 🇱🇰 Sri Lanka
2012: 🇵🇰 Pakistan
2010: 🇮🇳 India
2008: 🇱🇰 Sri Lanka
2004: 🇱🇰 Sri Lanka
2000: 🇵🇰 Pakistan
1997: 🇱🇰 Sri Lanka
1995: 🇮🇳 India
1991: 🇮🇳 India
1988: 🇮🇳 India
1986: 🇱🇰 Sri Lanka
1984: 🇮🇳 India
👉 ભારતની નવી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ 📌
🏞 શાંતિનિકેતન 🌅
પ્રસિદ્ધ કવિ અને ફિલસૂફ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા 1901માં ગ્રામીણ પશ્ચિમ બંગાળમાં સ્થપાયેલ, શાંતિનિકેતન પ્રાચીન ભારતીય પરંપરાઓ અને ધાર્મિક અને સાંસ્કૃતિક સીમાઓને પાર કરીને માનવતાની એકતાની દ્રષ્ટિ પર આધારિત એક નિવાસી શાળા અને કલાનું કેન્દ્ર હતું. 1921 માં શાંતિનિકેતન ખાતે એક 'વિશ્વ વિશ્વવિદ્યાલય'ની સ્થાપના કરવામાં આવી હતી, જે માનવતાની એકતા અથવા "વિશ્વ ભારતી" ને માન્યતા આપે છે. 20મી સદીની શરૂઆતના પ્રવર્તમાન બ્રિટિશ વસાહતી સ્થાપત્ય અભિગમો અને યુરોપીયન આધુનિકતાથી અલગ, શાંતિનિકેતન સમગ્ર પ્રદેશમાંથી પ્રાચીન, મધ્યયુગીન અને લોક પરંપરાઓનું ચિત્રણ કરીને, એશિયન આધુનિકતા તરફના અભિગમોનું પ્રતિનિધિત્વ કરે છે.
💯સોર્સ - યુનેસ્કો ઓફિશિયલ સાઇટ
💁♂The Hindu Editorial VOCAB: 18th September 2023
1.Antiquity (noun)
Meaning: The state of being something old (प्राचीन काल)
Synonyms: agedness, obsolescence, datedness
Antonyms: modernity, currency, freshness
Sentence: The museum contains the remains of Chinese antiquity.
2.Purloin (verb)
Meaning: to take (something) without right and with an intent to keep (चुराना)
Synonyms: steal, grab, snatch
Antonyms: buy, purchase, give
Sentence: He must have purloined a key from somewhere.
3.Privy (adj.)
Meaning: not known or meant to be known by the general populace (गुप्त)
Synonyms: confidential, secret, private
Antonyms: public, open, common
Sentence: He kept some things privy from family
4.Sway (noun)
Meaning: The right or means to command or control others (शासन)
Synonyms: control, dominion, authority
Antonyms: powerlessness, weakness, helplessness
Sentence: A time when Rome held sway over a vast empire that stretched from Britain to the Near East
5.Enticing (adj.)
Meaning: As in tempting (लुभाना)
Synonyms: charming, tempting, enchanting
Antonyms: boring, awful, distasteful
Sentence: The offer was too enticing to refuse.
6.Vitiate (verb)
Meaning: to affect slightly with something morally bad or undesirable (दूषित करना)
Synonyms: taint, spoil, stain
Antonyms: purify, cleanse, elevate
Sentence: Believed that luxury vitiates even the most principled person
7.Obviate (verb)
Meaning: As in to prevent (रोकना)
Synonyms: prevent, avert, avoid
Antonyms: permit, allow, assist
Sentence: Brushing regularly should obviate the need for frequent trips to the dentist
8.Numbness (noun)
Meaning: A lack of emotion or emotional expressiveness (स्तब्ध हो जाना)
Synonyms: emptiness, coldness, impassiveness
Antonyms: feeling, emotion, sympathy
Sentence: The prisoner exhibited the numbness of someone who had spent more years behind bars than he could remember
9.Farcical (adj.)
Meaning: Causing or intended to cause laughter (हास्यास्पद)
Synonyms: comedic, funny, comical
Antonyms: serious, unfunny, humorless
Sentence: The whole situation has become farcical.
10.Ruminate (verb)
Meaning: to give serious and careful thought to (चिंतन करना)
Synonyms: contemplate, entertain, debate
Antonyms: ignore, slight, disregard
Sentence: The minister hoped that the congregation would spend the remainder of the week ruminating the message of his sermon
#Vocab
વન મહોત્સવ યોજના
આ યોજનામાં વન વિભાગની ખાતાકિય નર્સરીઓમાં નાની થેલી ( 10 x 20 સે.મી) અને મોટી થેલી (15 x 25 સે.મી.)માં નીલગીરી,વાંસ,ફળાઉ તથા ઇતર જાતના રોપાઓ ઉછેરવામાં આવે છે. જે ચોમાસા દરમ્યાન વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત બિન- સરકારી / સરકારી સંસ્થાઓ /પંચાયતો / નગરપાલિકાઓ / મહાનગરપાલિકાઓ વિગેરેને ઉપર મુજબ મફત રોપા વિતરણની કામગીરી સાથે સાંકળવામાં આવે છે અને તેમના તરફથી ખરેખર રોપા ઉછેરવાની નિયત પત્રકમાં પૂર્વ યાદી મેળવી તેમને અમર્યાદિત રોપા મફત માં આપવામાં આવે છે.
એ આવીજજો હો ...
.
.
.
https://www.youtube.com/live/8tBG4FZR598?si=f6IHIT64PDdIc6yB
👨💻GPSC Industrial Safety and Health Officer, Class-2
📌Advt➖12/2023-24
⏳Exam Date〰17/09/23
#GPSC #Paper
દરિયાઈ ગાય, અથવા ડુગોંગ, શાકાહારી દરિયાઈ સસ્તન પ્રાણીઓની લુપ્તપ્રાય પ્રજાતિ છે, જે છીછરા દરિયાકાંઠાના પાણીમાં દરિયાઈ ઘાસ ખાય છે;
વાઇલ્ડ (લાઇફ) પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ ભારતમાં સુરક્ષિત હોવા છતાં, આ દુર્લભ પ્રાણીઓ કચ્છના અખાત, મન્નાર અને પાલ્કની ખાડી (તામિલનાડુ) અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત ભારતીય જળસીમામાં અસ્તિત્વ માટે લડી રહ્યા છે.
https://spotify.link/wTKLVKH68Cb
Now we are on every musical plateform , 🤗
this song is on every musical plateform ,
#emusic #amazonmusic #spotify #itunes #hungama #melon #zing #7digital
એ આવીજજો હો ...
https://www.youtube.com/live/-eLMgp-McfQ?si=_WTFtjApBQ14g9S8
📌UPSC GS1 MAINS PAPER 2023
#UPSC #Mains #Paper
ગુજરાત વિધાનસભામાં વન નેશન, વન એપ્લિકેશનનો હેતુ સાકાર કરતી નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ હાઉસનો ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજીના વરદ્હસ્તે ઉદ્દઘાટન સમારોહ...
#gujarat
💁♂The Hindu Editorial VOCAB: 19th September 2023
1.Conviction (noun)
Meaning: A state of mind in which one is free from doubt (दृढ विश्वास)
Synonyms: resoluteness, certainty, confidence
Antonyms: doubt, uncertainty, hesitation
Sentence: It is our firm conviction that a step forward has been taken.
2.Daft (adj.)
Meaning: having or showing a very abnormal or sick state of mind (मूर्ख)
Synonyms: psychotic, mad, crazy
Antonyms: normal, wise, sensible
Sentence: The king was clearly daft, talking to trees and rocks as if they were people
3.Ire (noun)
Meaning: An intense emotional state of displeasure with someone or something (क्रोध)
Synonyms: indignation, anger, wrath
Antonyms: pleasure, delight, patience
Sentence: The patronizing comment from the snooty waiter roused her ire
4.Wail (noun)
Meaning: A crying out in grief (विलाप)
Synonyms: cry, weeping, tears
Antonyms: smiling, laughing, cheering
Sentence: The women began to wail in mourning.
5.Conspicuously (adv.)
Meaning: In a clearly visible way. (सुस्पष्ट)
Synonyms: smartly, neatly, strikingly
Antonyms: dully, simply, boringly
Sentence: Local women were conspicuously absent from the meeting.
6.Lacunae (noun)
Meaning: A falling short of an essential or desirable amount or number (अभाव)
Synonyms: lacks, shortages, insufficiencies
Antonyms: sufficiencies, surpluses, excesses
Sentence: Attributes many of the nation’s problems to a lacuna of leadership at the top
7.Genteel (adj.)
Meaning: Having or showing a taste for the fine arts and gracious living (सभ्य)
Synonyms: civilized, cultured, polished
Antonyms: uncivilized, ignorant, uncultured
Sentence: The game seemed to be a more genteel version of American football.
8.Drearier (adj.)
Meaning: Causing or marked by an atmosphere lacking in cheer (नीरस)
Synonyms: depressing, depressive, lonely
Antonyms: cheerful, cheery, friendly
Sentence: Vowed that he would never take a desk job working in a dreary office
9.Bogus (adj.)
Meaning: Being such in appearance only and made with or manufactured from usually cheaper materials (जाली)
Synonyms: fake, artificial, dummy
Antonyms: real, natural, pure
Sentence: For that price, you’re only going to get furniture covered in bogus leather and not the real stuff
10.Maroons (verb)
Meaning: To cause to remain behind (असहाय कर)
Synonyms: dumps, strands, abandons
Antonyms: possesses, retains, owns
Sentence: He is in a maroons state, you cannot blame him for anything.
#Vocab
https://www.youtube.com/live/xKx0CLILahQ?si=Rw3rqc2jaa1hGpCI
Читать полностью…Live now
https://www.youtube.com/live/z1tvCUdqSK0?si=vcs3t7WStKHc6F0F
સાંજે આવીજજો અને કરિદેજો share તમારા તમામ મિત્રો સુધી 🤗
https://www.youtube.com/live/z1tvCUdqSK0?si=pdlMwvSh2y6iXkze
https://www.youtube.com/live/ZT1Mu4BUynM?si=-nojmttoH6Kmdogu
Читать полностью…આજે youtube સેશન થઇ શકે તેમ નથી
કાલે ઝાલા સરના લેક્ચર સાથે મળીશું 🤗
ભારત બન્યું એશિયા કપ 2023નું ચેમ્પિયન
#aisacup2023 #gscard #trending #viral #News #cricketfans
😂😂😂😂😂
https://www.ddinstagram.com/reel/CxR4zR_oMMu/?igshid=MWZjMTM2ODFkZg
https://www.youtube.com/live/fvk2na3Or94?si=igWeusR26IGmI2em
Читать полностью…Live now 🫶🏻💥
એ આવીજજો હો ...
https://www.youtube.com/live/-eLMgp-McfQ?si=_WTFtjApBQ14g9S8
📌UPSC CSE GS-2 MAINS PAPER 2023
🔹GS-2
#UPSC #Mains #Paper
https://www.youtube.com/live/BiSbL5P-9tw?si=XheYcUtB3jF3A_pl
Читать полностью…કેવડિયા કોલોની રેલવે સ્ટેશનનું નામ શું રાખવામાં આવ્યું છે?
A. યુનિટીનગર
B. સરદારનગર
C. એકતાનગર
D. સ્ટેચ્યૂનગર
Comment your answer