manishsindhi | Образование

Telegram-канал manishsindhi - Manish Sindhi

34413

Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs

Подписаться на канал

Manish Sindhi

I expressed my strong desire to learn _________ kayaking ________ canoeing to know the differences.

either…or 😂
neither…nor❤️
both…and 👍
such…that 🙈

👉 Answer With Emojis

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

અબ્રાહમ લિંકન અમેરિકાના સૌથી પ્રભાવશાળી સોળમા રાષ્ટ્રપ્રમુખ હતા. ગરીબીમાં જન્મેલા લિંકન જાતે જ ભણીને વકીલ અને પછી ધારાસભ્ય બન્યા હતા. તેઓ ચૂંટાઈને સેનેટમાં તેમનું પહેલું પ્રવચન આપવા ઊભા થયા, ત્યારે ત્યાં બેઠેલા કોઈ માણસે તેમની સફળતાની મજાક કરતાં કહ્યું, "મી. પ્રેસિડેન્ટ, એ ન ભૂલતા કે તમારા પિતા અમારા પરિવારનાં જૂતાં સિવતા હતા."
સેનેટમાં ઉપસ્થિત લોકો જોરથી હસી પડ્યા. તેમને થયું કે લિંકનનું કેવું અપમાન થયું!
લિંકને પેલા માણસની આંખમાં આંખ નાખીને શાંતિથી કહ્યું, "સર, મને ખબર છે કે મારા પિતા તમારા પરિવારનાં જૂતાં બનાવતા હતા, અને એવા બીજા પણ ઘણા લોકો માટે બનાવ્યાં હશે, કારણ કે તેઓ સાચે જ ઉત્તમ જૂતાં બનાવતા હતા. જૂતાં બનાવવામાં તેઓ જાન રેડી દેતા હતા.
મારા પિતા એક સર્જક હતા, મોચી નહીં. તમને જૂતાંને લઈને કોઈ સમસ્યા છે? હોય તો કહેજો, હું પણ એટલાં જ સારાં બનાવું છું. તમને બીજી જોડી બનાવી આપીશ. પણ મને યાદ છે ત્યાં સુધી કોઈની ફરિયાદ આવી નથી. મારા પિતા જીનિયસ હતા. મને તેમનું ગૌરવ છે."
સેનેટમાં સન્નાટો છવાઈ ગયો. લિંકન કેવી માટીના બનેલા છે! અપમાનની કોઈ અસર જ ન થઈ! તેમને પિતા માટે ગૌરવ હતું કારણ કે તેમના કામની એકપણ ફરિયાદ આવી નહોતી!

*આ પ્રસંગનો સાર એટલો જ કે, દુઃખી થવું કે સુખી થવું તે આપણા હાથમાં છે. આપણી ઈચ્છા વિરુધ્ધ આપણને કોઈ દુઃખી ન કરી શકે.*
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/4xn52MfM-v4?si=S5QmlNNMXCcYgDg5

Читать полностью…

Manish Sindhi

📌CCE ગૃપ-A ના OPT OUT તથા APPENDIX-A મુજબના ઉમેદવારો માટે OFFLINE CHOICE FILLING માટે અગત્યની જાહેરાત.

#GSSSB

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/bsqiKQlzHnc?si=baBxFYa9IMkPNENv

Читать полностью…

Manish Sindhi

Q10) If I ___ enough time, I will join the workshop.
A) had 🙏
B) would have ❤️
C) have 😯
D) was having 👍
✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

Q8) If you had told me, I ___ you.
A) helped 🙏
B) would help ❤️
C) would have helped 😯
D) was helping 👍
✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

Q6) If you heat ice, it ___.
A) melts 🙏
B) melted ❤️
C) melt 😯
D) melting 👍
✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

Q4) If I were you, I ___ this risky job.
A) would not take 🙏
B) will not take ❤️
C) do not take 😯
D) not take 👍
✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

Q3) If it rains tomorrow, we ___ the match.
A) cancel 🙏
B) will cancel ❤️
C) would cancel 😯
D) cancelled 👍
✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

Q1) If he had studied harder, he ___ the exam.
A) would pass 🙏
B) would have passed ❤️
C) will pass 😯
D) passes 👍
✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

live now

https://www.youtube.com/live/SMgmGdPRhpI?si=CFvttzWh0W_-rXLl

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/B_kqRQF6eog?si=AG5GL487WVx1MfcX

Читать полностью…

Manish Sindhi

If I _ a bird, I would fly high. 🐦
A) was 🙏
B) am ❤️
C) were 😯
D) be 👍

Читать полностью…

Manish Sindhi

The news 📰 _ not good today.
A) are 🙏
B) is ❤️
C) were 😯
D) have 👍

Читать полностью…

Manish Sindhi

✅ भारतीय राज्यों के स्थापना दिवस ✅

✅अरुणाचल प्रदेश- 20 फरवरी 1987

✅असम- 26 जनवरी 1950

✅आध्र प्रदेश- 1 नवंबर 1956

✅ओडिशा- 1 अप्रैल 1936

✅उत्तर प्रदेश- 24 जनवरी 1950

✅उत्तराखंड- 9 नवंबर 2000

✅कर्नाटक- 1 नवंबर 1956

✅करल- 1 नवंबर 1956

✅गजरात- 1 मई 1960

✅गोवा- 30 मई 1987

✅छतीसगढ़- 01 नवंबर 2000

✅झारखड- 15 नवंबर 2000

✅तमिलनाडु- 1 नवंबर 1956

✅तलंगाना- 02 जून 2014

✅तरिपुरा- 21 जनवर 1972

✅नागालैंड- 01 दिसंबर 1963

✅पजाब- 01 नवंबर 1966

✅पश्चिम बंगाल- 26 जनवरी 1950

✅बिहार- 22 मार्च 1912

✅मणिपुर- 21 जनवरी 1972

✅मध्य प्रदेश- 01 नवंबर 1956

✅महाराष्ट्र- 1 मई 1960

✅मिजोरम- 20 फ़रवरी 1987

✅मघालय- 21 जनवरी 1972

✅राजस्थान- 30 मार्च 1949

✅सिक्किम- 16 मई 1975

✅हरियाणा- 1 नवंबर 1966

✅हिमाचल प्रदेश- 25 जनवरी 1971

Читать полностью…

Manish Sindhi

ગુજરાતની ભૂગોળ

🤠🤠🤠🤠🤠🤠🤠🤠🤠🤠

https://youtu.be/aFYFh__jThs?si=GI0VFcxkT425VXwJ

ભારતની ભૂગોળ

https://youtu.be/htR0QTtOxgg?si=dnftnwbHKYOxl8rG

ભૌતિક ભૂગોળ

https://youtu.be/3unW50ww7r4?si=Bt-t5WP5Vbm_I0Pl

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/4xn52MfM-v4?si=S5QmlNNMXCcYgDg5

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

નીડર હોવાનો અર્થ એ નથી કે તમે આક્રમક છો. ઘણીવાર, જેને બીક લાગતી હોય તે જ સૌથી વધુ આક્રમક હોય છે.
જેમ લઘુતાગ્રંથિથી પીડાતી વ્યક્તિ પોતાની મહાનતા બતાવવા સૌથી મહેનત કરતી હોય છે. માણસોના અચેતન મનને તેમની અંદર જેનો અભાવ હોય તે ખટકતું હોય છે અને તેની ભરપાઈ કરવા માટે તે અમુક વ્યવહાર કરવા માટે પ્રેરિત કરે.
અસલમાં નીડર માણસ સૌથી શાંત અને સાહસિક હોય છે.
આક્રમકતા ક્રોધ, ડર અને અસલામતીમાંથી આવે છે.

જે નીડર છે તે તેની ક્ષમતા અંગે નિશ્ચિંત હોય છે. જંગલમાં સિંહ જેવાં અનેક ખૂંખાર પ્રાણીઓ દેખાવમાં ખૂબસૂરત કેમ દેખાય છે? કારણ કે તેઓ મૂળભૂત રીતે શાંત હોય છે. જંગલમાં કોઈ પ્રાણી કદરૂપું નથી હોતું. કારણ કે દરેક પ્રાણી પોતપોતાની રીતે નીડર અને શાંત હોય છે.
દક્ષિણ આફ્રિકાના જંગલો પરની એક ડોક્યુમેન્ટરીનું નામ હતું Animals Are Beautiful People.

જે શાંત છે તે ખૂબસૂરત હોય છે. એ શાંતિ નીડરતાની હોય છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

10 MCQs on Conditional Sentences

Q1) If he had studied harder, he ___ the exam.
A) would pass 🙏
B) would have passed ❤️
C) will pass 😯
D) passes 👍
✅ Answer With Emoji's: B) would have passed ❤️
(💡 Third conditional — Past unreal situation)

Q2) If I see her, I ___ her to call you.
A) would tell 🙏
B) told ❤️
C) will tell 😯
D) telling 👍
✅ Answer With Emoji's: C) will tell 😯
(💡 First conditional — Future possibility)

Q3) If it rains tomorrow, we ___ the match.
A) cancel 🙏
B) will cancel ❤️
C) would cancel 😯
D) cancelled 👍
✅ Answer With Emoji's: B) will cancel ❤️
(💡 First conditional — Real future condition)

Q4) If I were you, I ___ this risky job.
A) would not take 🙏
B) will not take ❤️
C) do not take 😯
D) not take 👍
✅ Answer With Emoji's: A) would not take 🙏
(💡 Second conditional — Imaginary present)

Q5) If they ___ earlier, they wouldn’t have missed the bus.
A) arrive 🙏
B) had arrived ❤️
C) arrived 😯
D) were arriving 👍
✅ Answer With Emoji's: B) had arrived ❤️
(💡 Third conditional — Missed past opportunity)

Q6) If you heat ice, it ___.
A) melts 🙏
B) melted ❤️
C) melt 😯
D) melting 👍
✅ Answer With Emoji's: A) melts 🙏
(💡 Zero conditional — Scientific fact)

Q7) If she ___ more confident, she would perform better.
A) is 🙏
B) were ❤️
C) was 😯
D) be 👍
✅ Answer With Emoji's: B) were ❤️
(💡 Second conditional — Hypothetical present)

Q8) If you had told me, I ___ you.
A) helped 🙏
B) would help ❤️
C) would have helped 😯
D) was helping 👍
✅ Answer With Emoji's: C) would have helped 😯
(💡 Third conditional — Past regret)

Q9) If he ___ a passport, he could travel abroad.
A) has 🙏
B) had ❤️
C) have 😯
D) having 👍
✅ Answer With Emoji's: B) had ❤️
(💡 Second conditional — Present unreal condition)

Q10) If I ___ enough time, I will join the workshop.
A) had 🙏
B) would have ❤️
C) have 😯
D) was having 👍
✅ Answer With Emoji's: C) have 😯
(💡 First conditional — Future real possibility)

જો ગમે તો મિત્રો સાથે પણ શેર કરજો : 🌟 Sharing is Caring 🤝❤️

Читать полностью…

Manish Sindhi

Q9) If he ___ a passport, he could travel abroad.
A) has 🙏
B) had ❤️
C) have 😯
D) having 👍
✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

Q7) If she ___ more confident, she would perform better.
A) is 🙏
B) were ❤️
C) was 😯
D) be 👍
✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

Q5) If they ___ earlier, they wouldn’t have missed the bus.
A) arrive 🙏
B) had arrived ❤️
C) arrived 😯
D) were arriving 👍
✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

કયા બોલતી પબ્લિક :
અંગ્રેજીના તમામ પ્રશ્નોના જવાબ એકસાથે રાત્રે અપલોડ કરી દઇશ જેથી તમે સમગ્ર દિવસ દરમિયાન જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એ બધા એક સાથે ટેલિ થઈ જશે .
આ બરોબર છે : 👍
✅ Feedback With Emoji's:

Читать полностью…

Manish Sindhi

Q2) If I see her, I ___ her to call you.
A) would tell 🙏
B) told ❤️
C) will tell 😯
D) telling 👍
✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

Q) One of the players ___ not on the field.
A) are 🙏
B) is ❤️
C) were 😯
D) have 👍

✅ Answer With Emoji's:

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ):*
"મોટાભાગના દર્શકો માટે, રાવણ વિશેની તેમની સમજ 80ના દાયકાની ટીવી સિરિયલમાંથી આવે છે,
જે એક સરળ અભિગમ છે, પણ તમે જો રામાયણની પૌરાણિક આવૃત્તિ વાંચો, તો રાવણની સુક્ષ્મ જાણકારી મળે.
એ ઠગ ન હતો. એ જ્ઞાની અને પ્રતિભાશાળી હતો. તેણે તાંડવ સ્તોત્રમ લખ્યું હતું, અનેક ચિંતન શાસ્ત્રો લખ્યાં હતાં, એ ઉત્તમ સંગીતકાર હતો, અચ્છુ નૃત્ય કરતો હતો, કુશળ લડવૈયો હતો. રાવણ ઘણો ગંભીર અને ગહેરાઈવાળો હતો, પણ એનો અહંકાર અનિયંત્રિત હતો, અને તેનામાં એન્ગર મેનેજમેન્ટનો સખત પ્રોબ્લેમ હતો. ઉત્તર ભારતની દંતકથા પ્રમાણે, રામ લક્ષ્મણને સુચના આપે છે કે તે લડાઈમાં મૃત્યુ પામી રહેલા રાવણને નમન કરે. રાવણ પ્રતિસ્પર્ધી હતો, પણ રામ તેના જ્ઞાનને માન આપતા હતા.

"સફળ લોકોની અંદર રાક્ષસ હોય છે. એ રાક્ષસ તેમને જંપીને બેસવા નથી દેતો અને તેમની આગને સતત સળગતી રાખે છે. એ આગ તેમની પાસે મહેનત કરાવે છે, જકડી રાખે છે, એકાગ્ર રાખે છે. સફળતાની આ રેસિપી છે. આ આગ તમને સાધારણ જિંદગી જીવવા ન દે. પરંતુ સફળ અને મહાન માણસ વચ્ચે એક મહત્વનો ફરક છે: રાક્ષસ તમને કંટ્રોલ કરે છે કે તમે રાક્ષસને? રાક્ષસ વગર તમે સાધારણ રહી હશો. રાક્ષસ હશે, તો કંઈક મહાન કરવાનો અવસર મળશે. ગેરંટી તો નહીં, પણ અવસર. એ અવસર ઝડપી લેવા માટે, તમારે એ રાક્ષસ પર નિયંત્રણ સ્થાપવું પડે. મહાન માણસો તેમની ક્ષમતાને બીજાના કલ્યાણ માટે વાપરે છે, જયારે સફળ માણસો તેમની અંદરના રાક્ષસને શરણે જાય છે. રાવણને આ રીતે સમજવો જોઈએ."
-અમિષ ત્રિપાઠી તેમના પુસ્તક 'રાવણ'માં.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

The cattle 🐄 _ grazing in the field.
A) is 🙏
B) has ❤️
C) are 😯
D) was 👍

Читать полностью…

Manish Sindhi

Mathematics 📘 _ my favorite subject.
A) are 🙏
B) is ❤️
C) have 😯
D) were 👍

Читать полностью…

Manish Sindhi

A bouquet of flowers 💐 _ lying on the table.
A) are 🙏
B) is ❤️
C) have 😯
D) were 👍

Читать полностью…
Подписаться на канал