manishsindhi | Education

Telegram-канал manishsindhi - Manish Sindhi

34413

Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs

Subscribe to a channel

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


નિસ્પૃહતામાં સ્વતંત્રતા છે.
કોઈ તમને પસંદ નથી કરતું? ઓકે.
કોઈ તમારા વિશે અમુક રીતે માને છે? ભલે.
કોઈને તમારા જીવનનો હિસ્સો નથી રહેવું?
તો આવજો!
પરિસ્થિતિ તમારી અનુકૂળ નથી? તો શું?

તમે જ્યારે બીજા લોકોના વિચારો કે વ્યવહારથી પ્રભાવિત થવાનું બંધ કરી દો છો, ત્યારે તમે તેની સાથેના ઈમોશનલ કનેક્શનમાંથી આઝાદ થઈ જાવ છો,
અને તમારી જિંદગીની દિશા અને દશા બંનેનું વધુ તટસ્થ ભાવથી ઈચ્છા પ્રમાણે નિર્માણ કરો છો.
નિસ્પૃહતા એટલે રસનો અભાવ નહીં, નિસ્પૃહતા એટલે ચીજોની દીવા જેવી સ્પષ્ટ સમજ. સમજદારીમાંથી આવેલી નિસ્પૃહતા અવિશ્વનીય રીતે તાકાતવર હોય છે. ચીજવસ્તુઓ જ્યારે તમારા નિયંત્રણની બહાર હોય ત્યારે, મનની શાંતિ અને સુખને બરબકરાર રાખવા માટે નિસ્પૃહતા જેવું બીજુ કોઈ સુંદર સાધન નથી.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

📌GSSSB પ્રોસેસ આસીસ્ટન્ટ - FAK

#GSSSB #FAK

Читать полностью…

Manish Sindhi

📢 રાજ્યમાં બ્લેકઆઉટ અંગેની સૂચનાઓ…

તા. 07/05/2025ના રોજ સાંજે 7:30 વાગ્યાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અડધો કલાક બ્લેકઆઉટ રહેશે…

રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં બ્લેકઆઉટનો સમય આ પ્રમાણે રહેશે…

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/17DQQTJN3E4?si=LE1TsZg-f-zgUU57

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/Zw8XbTfH4YI?si=i0pKW1qYxxsIw7uo

Читать полностью…

Manish Sindhi

*_Today is square root day - 5/5/25. This happens only 9 times in a century..._*

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/5EsYQ5NySNw?si=_Tq3XbItkM69F27h

Читать полностью…

Manish Sindhi

📌 RMC JUNIOR CLERK

⏳  EXAM DATE :- 04/05/2025

#RMC #PAPER

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ):*

આપણે કોણ છીએ અને શું બનવા માંગીએ છીએ તે આપણા નિર્ણયોમાં પ્રતિબિંબિત થાય છે.
નિર્ણયો માત્ર વિકલ્પો પસંદ કરવાની પ્રક્રિયા નથી. તે આપણા વિકાસ અને આત્મ જાગૃતિ (self-awareness)ની પણ તક છે.

આપણે અંગત અને વ્યવસાયિક જીવનમાં અત્યારે જ્યાં છીએ, તે અતીતના નિર્ણયોના કારણે છીએ. અને ભવિષ્યમાં ક્યાં હોઈશું તે પણ આજના નિર્ણયો પર આધાર રાખે છે.

પરંતુ નિર્ણયો લેવા એક કલા છે. અમુક લોકોને નિર્ણયો લેવામાં સંઘર્ષ કરવો પડે છે, અમુક લોકો આસાનીથી લેતા હોય છે.
જીવનમાં મહત્વના નિર્ણયો લેવાના આવે ત્યારે, આપણા મનની તાસીર એવી હોય છે કે તે તાત્કાલિક શું તકલીફ પડશે તેની વધુ ચિંતા વધુ કરે છે અને લાંબા ગાળે આવનારાં પરિણામોની ઉપેક્ષા કરે છે.
મન આમ પણ ટૂંકા ગાળાનું વિચારવા માટે વધુ સક્ષમ હોય છે અને લાંબા ગાળાનું વિચારવામાં નબળું હોય છે.
એટલા માટે જ, ટૂંકા ગાળે લાભ કરે તેવા સહેલા વિકલ્પો ટાળવા જોઈએ, અને લાંબા ગાળે લાભ થાય તેવા પણ અઘરા હોય તેવા વિકલ્પો પસંદ કરવા જોઈએ.

મન સહેલા વિકલ્પને લાભદાયી ગણે છે અને અઘરા વિકલ્પને હાનિકારક માને છે. થાય છે ઊંધું. સહેલા વિકલ્પ ટૂંકા ગાળે સારા લાગે છે પણ લાંબા ગાળે નુકશાન કરે છે. અઘરા વિકલ્પ તાત્કાલિક તકલીફ આપે છે પણ લાંબા ગાળે લાભ કરે છે.
એટલા માટે મહત્વના નિર્ણયો વખતે દીર્ઘદ્રષ્ટિ હોવી એક અનુઠો ગુણ છે.

"Fear is a reaction, courage is a decision."
- Joseph Bikart, The Art of Decision Making
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

હાલ લેવામાં આવેલ PSI વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી કરનાર પરિક્ષકોની એક યાદી સોશિયલ મિડીયામાં ફરી રહી છે, જે બાબતે ઉમેદવારો ગેરમાર્ગે ન દોરાય તે હેતુસર આ પોસ્ટ મુકવામાં આવે છે.
#GPRB

Читать полностью…

Manish Sindhi

Final Answer Key of Advt. No. 154/2024-25, State Tax Inspector, Class-3

#GPSC #FAK

Читать полностью…

Manish Sindhi

#GMC
👆GMC various Post LETTER Update

👉02/05/25 ના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના કોલલેટર નીકળવાની શરૂઆત થશે.

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
એવા લોકોની ઉપેક્ષા કરવી, જે તોછડા હોય
એવા સમાચારોની ઉપેક્ષા કરવી, જે કામના ના હોય
એવા આહારની ઉપેક્ષા કરવી, જેમાં પોષણ ના હોય
એવા રાજકારણની ઉપેક્ષા કરવી, જેમાં ગુસ્સો હોય
એવી સ્પર્ધાની ઉપેક્ષા કરવી, જેમાં અહંકાર હોય
એવી લાગણીઓની ઉપેક્ષા કરવી, જેમાં ઉશ્કેરણી હોય
એવા વિચારોની ઉપેક્ષા કરવી, જે તમને સક્રિય ન કરે
એવી ચર્ચાની ઉપેક્ષા કરવી, જેમાં કશું જાણવા ન મળે
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

live now

https://www.youtube.com/live/DxLoukNgsjc?si=0M8pKMeyo4SpdaFh

Читать полностью…

Manish Sindhi

live now

https://www.youtube.com/live/zWhRH2tebbk?si=c_sxtAuHPnMGW-k5

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/j4AGzL6YQgc?si=sHa7ipGcmuWyenhF

Читать полностью…

Manish Sindhi

👨‍💻Frequently Asked Questions (FAQs)

#GPSC #FAQs

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

તમને એક અનુભવ જરૂર થયો હશે. રૂમમાં લાંબા સમયથી કોઈ વસ્તુ મુકેલી હોય (જેમ કે ટેબલ અથવા ટેબલ ફેન) અને તેને તમે હટાવી દો, તો તમને એ રૂમમાં પડઘો સંભળાવા લાગે, અને જેટલી વાર રૂમમાં જાવ ત્યારે તે ખાલી જગ્યા વધુ ધ્યાન ખેંચે છે.
આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે.
રૂમ ફર્નિચર અને અન્ય ચીજોથી ભરેલો હોય, ત્યારે તેની સપાટી સાઉન્ડ વેવ્સને શોષી લે છે. એ ચીજો હટાવી લો, એટલે સાઉન્ડ વેવ્સને દીવાલ કે છત સુધી પહોંચવા અને પછડાઈને પાછા આવવા માટે વધુ યાત્રા કરવી પડે. એટલે તેનો પડઘો વધુ સંભળાય છે.
એવી જ રીતે, ચીજ-વસ્તુઓ મુકવાથી રૂમમાં Visual weight પેદા થાય છે. Visual weight એટલે રૂમમાં દરેક નાની-મોટી વસ્તુઓનું એક 'વજન' હોય, જે આપણી દ્રષ્ટિને 'ભરતું' હોય. એ રીતે આપણા દિમાગમાં આખા રૂમનો નકશો છપાઈ ગયો હોય. ચીજ-વસ્તુઓને હટાવવાથી Visual balance ખોરવાઈ જાય અને ખાલી જગ્યા આપણું ધ્યાન વધુ ખેંચે. "રૂમ ખાલી લાગે" એવું આપણે કહીએ છીએ.
માણસોનું પણ એવું જ છે. આપણા જીવનમાં અમુક માણસો લાંબા સમયથી હોય, તો તેમણે આપણા મનમાં એક નિશ્ચિત સ્થાન બનાવ્યું હોય છે. તેઓ જીવનમાંથી ચાલ્યા જાય, તો મનના 'રૂમ'માં અચનાક શૂન્યાવકાશ સર્જાય છે. એટલા માટે આપણને તેમની સાથે જોડાયેલી યાદોના પડઘા સંભળાય છે અને ખાલીપો મહેસૂસ થાય છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

આ youtube ચેનલ અભિજીતસિંહ ઝાલા સાહેબની છે ,
ભારત , ગુજરાત તથા ભૌતિક ભૂગોળના વિડિઓ આમાં Free મૂકવામાં આવેલ છે ,


આ ચેનલમાં

🍀ગુજરાતના જિલ્લાઓ ,
🍀ગુજરાતની અસ્મિતા બુકના વિડિયો
🍀ગુજરાતી સાહિત્યકારો ( ૧૨૦+ સાહિત્યકારો ) જે ગુજરાતમાં એક મંત્ર ચેનલ પર ઉપલબ્ધ છે .
🍀ભારતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ભૌતિક ભૂગોળ ,
🍀સંપૂર્ણ ઇતિહાસ ,
🍀સંપૂર્ણ જીવ વિજ્ઞાન ,



ઉપરના તમામ વિડીઓ free માં મૂકવામાં આવેલ છે .

Physical geography in one lecture 🤩


https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu

આજેજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સુધી આ ચેનલને શેર કરશો 🙏

આભાર 🍀🙏

Читать полностью…

Manish Sindhi

આ youtube ચેનલ અભિજીતસિંહ ઝાલા સાહેબની છે ,
ભારત , ગુજરાત તથા ભૌતિક ભૂગોળના વિડિઓ આમાં Free મૂકવામાં આવેલ છે ,


આ ચેનલમાં

🍀ગુજરાતના જિલ્લાઓ ,
🍀ગુજરાતની અસ્મિતા બુકના વિડિયો
🍀ગુજરાતી સાહિત્યકારો ( ૧૨૦+ સાહિત્યકારો ) જે ગુજરાતમાં એક મંત્ર ચેનલ પર ઉપલબ્ધ છે .
🍀ભારતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ભૌતિક ભૂગોળ ,
🍀સંપૂર્ણ ઇતિહાસ ,
🍀સંપૂર્ણ જીવ વિજ્ઞાન ,



ઉપરના તમામ વિડીઓ free માં મૂકવામાં આવેલ છે .

Physical geography in one lecture 🤩


https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu

આજેજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સુધી આ ચેનલને શેર કરશો 🙏

આભાર 🍀🙏

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

"પરિક્ષાનાં પરિણામોની મોસમ ચાલી રહી છે. ૯૦% થી નીચેના વિદ્યાર્થીઓને શોધવા અઘરા પડી રહ્યા છે! શું વિદ્યાર્થીઓનું સ્ટાન્ડર્ડ આટલા વિશાળ સ્તર પર માર્ક્સના શીખર પર પહોંચી ગયું છે? કે પછી શાળાઓ દ્વારા ફૂલાવવામાં આવતો આ માર્કસનો ગુબ્બારો નિરાશ અને હતાશ થયેલા બાળકના સ્યૂસાઈડ ફંદા સાથે ફૂટે‌ છે?!"

ભારતની શિક્ષણ પધ્ધતિ માર્ક્સ અને ટેસ્ટ પર વધુ પડતી નિર્ભર છે અને તે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા, સર્જનાત્મકતા અને વ્યવહારિક સ્કિલ્સના વિકાસની ઉપેક્ષા કરે છે તે એક કડવી સચ્ચાઈ છે.

તેનાથી વિદ્યાર્થીઓમાં ઊંચા માર્ક્સ લાવવાનું દબાણ પણ વધી જાય છે, જે સ્ટ્રેસ અને હતાશા તરફ દોરી જાય છે. સ્કૂલોની પોતાની હરીફાઈઓ પણ આ સ્થિતિને વણસાવી રહી છે.
આ એક rat race છે,
અને તેમાં પેરેન્ટસ પણ એટલાં જ જવાબદાર છે. તેમને પણ તેમનાં સંતાનો ડોક્ટર, એન્જિનિયર કે આઈઆઈટીયન બને તેનાથી ઓછું ખપતું નથી.

સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ જેવા વ્યવસાયોને લોકો ફાલતુ અને પૈસાની બરબાદી ગણે છે.
બધા જ માર્ક્સની દોડમાં સામેલ છે કારણ કે તેમને લાગે છે કે તે જ સ્વર્ગનો પાસપોર્ટ છે.
૪૦-૫૦ ટકાવાળા છોકરા-છોકરીને બીજા લોકો તો ઠીક, માબાપ પોતે જ શરમથી જુવે છે, અને ૯૦ ટકાવાળાને જાણે પ્રધાન મંત્રી બની ગયો હોય તેવો ભાવ આપે છે.
ભારતમાં બહુ ઓછા લોકો શિક્ષણનો અસલી અર્થ સમજે છે.
આખો સમાજ શિક્ષણના નામે એક ઘેટાં-ચાલમાં ફસાઈ ગયો છે. આ એક વાસ્તવિકતા છે. તેને સ્વીકારવી રહી અને વ્યક્તિગત સ્તરે જે થઈ શકે તેમ હોય તે કરવું.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

live now

https://www.youtube.com/live/h_giuyGDP48?si=U7V517Vhl9Ylm53s

Читать полностью…

Manish Sindhi

આ youtube ચેનલ અભિજીતસિંહ ઝાલા સાહેબની છે ,
ભારત , ગુજરાત તથા ભૌતિક ભૂગોળના વિડિઓ આમાં Free મૂકવામાં આવેલ છે ,


આ ચેનલમાં

🍀ગુજરાતના જિલ્લાઓ ,
🍀ગુજરાતની અસ્મિતા બુકના વિડિયો
🍀ગુજરાતી સાહિત્યકારો ( ૧૨૦+ સાહિત્યકારો ) જે ગુજરાતમાં એક મંત્ર ચેનલ પર ઉપલબ્ધ છે .
🍀ભારતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ભૌતિક ભૂગોળ ,
🍀સંપૂર્ણ ઇતિહાસ ,
🍀સંપૂર્ણ જીવ વિજ્ઞાન ,



ઉપરના તમામ વિડીઓ free માં મૂકવામાં આવેલ છે .

Physical geography in one lecture 🤩


https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu

આજેજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સુધી આ ચેનલને શેર કરશો 🙏

આભાર 🍀🙏

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/pGqYGHNPUK4?si=ioU47wnAaAJf705W

Читать полностью…

Manish Sindhi

▪️GSSSB

📌 જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A) અંતર્ગત અરજી ચકાસણી માટેના પ્રમાણપત્રો/દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવા અંગેના Frequently Asked Questions
#GSSSB

Читать полностью…

Manish Sindhi

#RMC (Rajkot Municipal Corporation)
👆Junior clerk Examination center update
RMC પરીક્ષા સેન્ટર બદલવા બાબત...

Читать полностью…

Manish Sindhi

આ youtube ચેનલ અભિજીતસિંહ ઝાલા સાહેબની છે ,
ભારત , ગુજરાત તથા ભૌતિક ભૂગોળના વિડિઓ આમાં Free મૂકવામાં આવેલ છે ,


આ ચેનલમાં

🍀ગુજરાતના જિલ્લાઓ ,
🍀ગુજરાતની અસ્મિતા બુકના વિડિયો
🍀ગુજરાતી સાહિત્યકારો ( ૧૨૦+ સાહિત્યકારો ) જે ગુજરાતમાં એક મંત્ર ચેનલ પર ઉપલબ્ધ છે .
🍀ભારતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ભૌતિક ભૂગોળ ,
🍀સંપૂર્ણ ઇતિહાસ ,
🍀સંપૂર્ણ જીવ વિજ્ઞાન ,



ઉપરના તમામ વિડીઓ free માં મૂકવામાં આવેલ છે .

Physical geography in one lecture 🤩


https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu

આજેજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સુધી આ ચેનલને શેર કરશો 🙏

આભાર 🍀🙏

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/sb7hzBhDz4Y?si=ncd1d8P-QgeDDMGs

Читать полностью…

Manish Sindhi

આ youtube ચેનલ અભિજીતસિંહ ઝાલા સાહેબની છે ,
ભારત , ગુજરાત તથા ભૌતિક ભૂગોળના વિડિઓ આમાં Free મૂકવામાં આવેલ છે ,


આ ચેનલમાં

🍀ગુજરાતના જિલ્લાઓ ,
🍀ગુજરાતની અસ્મિતા બુકના વિડિયો
🍀ગુજરાતી સાહિત્યકારો ( ૧૨૦+ સાહિત્યકારો ) જે ગુજરાતમાં એક મંત્ર ચેનલ પર ઉપલબ્ધ છે .
🍀ભારતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ભૌતિક ભૂગોળ ,
🍀સંપૂર્ણ ઇતિહાસ ,
🍀સંપૂર્ણ જીવ વિજ્ઞાન ,



ઉપરના તમામ વિડીઓ free માં મૂકવામાં આવેલ છે .

Physical geography in one lecture 🤩


https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu

આજેજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સુધી આ ચેનલને શેર કરશો 🙏

આભાર 🍀🙏

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/PgtEs---yeY?si=rGFje2jqdFY_6Skv

Читать полностью…
Subscribe to a channel