💁♂ જા.ક્ર. 216 (Surveyor- મુખ્ય નગર નિયોજક), 217 ( વર્ક આસિસ્ટન્ટ - નર્મદા) અને 222 ( મશીન ઓવરશિયર- ઉદ્યોગ વિભાગ) ની તા.10/માર્ચ ની પરિક્ષાઓ ની ફાઈનલ આન્સર કી FAK મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
⚡️https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88100/login.html
#GSSSB #FAK
💁♂CCE Mains Group B માટે ભરતી બોર્ડ દ્વારા Detailed Syllabus આપેલ ન હોવાથી નીચે આપેલ Link દ્વારા વધુમાં વધુ અરજી કરો જેથી સત્વરે Syllabus જાહેર થઈ શકે. વધુમાં Tweet/Mail કરી શકો છો. અરજી માટે નીચે આપેલ Formatનો ઉપયોગ કરો.
Link : https://gsssb.gujarat.gov.in/Feedback
Topic:Declare Detailed Syllabus with topics
જય હિંદ સાથ જણાવવાનું કે, જા. ક્ર. 212/202324 સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ-૩ માં ગ્રુપ- B ની મેઈન્સ પરીક્ષાના અભ્યાસક્રમને ટોપિક મુજબ વિગતવાર(Detailed Syllabus) જાહેર કરવામાં આવે તો ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે.
Mail ID : info-gpssb-gnr@gujarat.gov.in
📚 ગુજરાતના જિલ્લા 📚
➥ આવનારી VMC જુનિયર ક્લાર્કની પરીક્ષા તેમજ અન્ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ક્લાસ 1/2 અને ક્લાસ-3 ની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક.
➥ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી અતિમહત્ત્વનું ગુજરાતના જિલ્લા સંબધિત વિવિધ તથ્યોની સંપૂર્ણ માહિતી ધરાવતું અને ગુજરાત સરકારના વિવિધ સંદર્ભગ્રંથો, વેબસાઇટ તથા અધિકૃત સ્ત્રોતોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ પુસ્તક.
➺ બુક ખરીદવા માટેની લિન્ક ⤵️
📍 https://books.websankul.org/product/gujrat-jilla/
નીચેના સમીકરણને સાચું બનાવવા માટે '=' ચિહ્નની પહેલા સમીકરણના ભાગમાં કયા બે ચિહ્નોની અદલાબદલી કરવાની છે?
5 + 3 × 4 – 12 ÷ 2 = – 1
A. + અને – ❤️
B. + અને × ✍️
C. × અને ÷ 😂
D. + અને ÷ 🙏
Live in 10 mins
ધોરણ 11
ભૂગોળ ના ભુક્કા
આવીજજો હો
https://www.youtube.com/live/vIv8OlGpnlA?si=0wVuXp5MYaWWMPIc
E avijajo ho aje
Dhadbadatine dhagla karvana che ..
10 min ma live .
https://www.youtube.com/live/coPhe5e2jRI?si=M2UR1NwJLuSsTOzx