Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs
👨💻RMC MPHW Question Paper
⏳Exam Date ➖ 31-12-23
#RMC #Paper
કેન્દ્ર સરકાર દ્વારા 16માં નાણાં પંચની જાહેરાત :
અધ્યક્ષ : અરવિંદ પાનગઢીયા અને
સચિવ : ઋત્વિક રંજનમ પાંડે
💁♂RMC સંવર્ગના 4 પેપર @Mr_goku_17 પર મોકલી આપવા વિનંતી.
Читать полностью…વિવિધ ભરતીઓમા થતો આટલો વિલંબ ગુજરાતના સમર્થ યુવાનો માટે સરકારની કાર્યદક્ષતા પર પ્રશ્નચિહ્ન છે. તાત્કાલિક ભરતીઓ જાહેર કરવામા આવે.
#Guj_Govt_Declare_Recruitment
#Guj_Govt_Declare_Recruitment
@YAJadeja @devanshijoshi71 @kuberdindor @prafulpbjp
Why no recruitments in Gujarat?
ભર્તી માટે આંદોલન
પરીક્ષા માટે આંદોલન
પરિણામ માટે આંદોલન
નિમણુંકપત્ર માટે આંદોલન
પગાર માટે આંદોલન.
#Guj_Govt_Declare_Recruitment
@YAJadeja @devanshijoshi71 @kuberdindor #Guj_Govt_Declare_Recruitment
https://www.youtube.com/live/E_zUXp6z2tk?si=dOaLoejLE5RWl5WY
Читать полностью…https://www.youtube.com/live/E_zUXp6z2tk?si=dOaLoejLE5RWl5WY
Читать полностью…📌GSSSB-New-Exam-Pattern-Syllabus-2023 ગ્રુપ A &B
#GSSSB #CCE #Syllabus
ઉપરોક્ત આપેલ જગ્યાની માહિતી સાચી છે પણ CCE માં સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ નહિ હોય એના અલગ થી RR આવશે. સબ ઓડિટર જેમ અલગ થી ભરતી થશે એની... જે ધ્યાને લેવું..
Читать полностью…🎆 માર્ગદર્શન સેમીનાર @ રાજકોટ 🎆
✔️RMC જુનિયર ક્લાર્કની તૈયારી કરતા
વિદ્યાર્થીઓ થઈ જાવ તૈયાર...
✔️Websankul Rajkot ખાતે તા. 7
જાન્યુઆરીના રોજ
🖥ફ્રી માર્ગદર્શન સેમીનાર🖥
💡💡💡💡💡💡💡💡💡💡💡
📌રજિસ્ટ્રેશન માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://forms.gle/ALhRDLQbz65fx1Fe9
https://www.youtube.com/live/DFmEajpbG3o?si=lj-Cl8z-chpRGDiU
Читать полностью…🎆 માર્ગદર્શન સેમીનાર @ રાજકોટ 🎆
✔️RMC જુનિયર ક્લાર્કની તૈયારી કરતા
વિદ્યાર્થીઓ થઈ જાવ તૈયાર...
✔️Websankul Rajkot ખાતે તા. 7
જાન્યુઆરીના રોજ
🖥ફ્રી માર્ગદર્શન સેમીનાર🖥
💡💡💡💡💡💡💡💡💡💡💡
📌રજિસ્ટ્રેશન માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://forms.gle/ALhRDLQbz65fx1Fe9
https://www.youtube.com/live/roUZdEeSV8Q?si=mB2MsjuwGjCpSmiP
Читать полностью…Live now
https://www.youtube.com/live/gP3RNkhhr0M?si=_LE5qo7g0tjbamnM
👨💻RMC CHEMIST Question Paper
⏳Exam Date ➖ 31-12-23
#RMC #Paper
https://youtu.be/qjGpz-V2Lxs?si=IGYGA9YLawq7qwrq
Читать полностью…અદભૂત! અવિશ્વસનીય! અકલ્પનીય!
મિત્રો આખરે 1 લાખ 50 હજાર ટ્વીટ પૂર્ણ થયા...🔥🔥🔥
સૌથી પહેલા પોતાના માટે અને આપણા સૌ મિત્રો માટે તાળીઓ પાડો. જેમણે આ ટ્વિટર મહાઅભિયાન માં સહયોગ આપ્યો એ તમામ મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 👏👏👏
ગુજરાતનું આ ટ્વિટર અભિયાન વર્તમાનમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના તરીકે સાબિત થશે. અને ખૂબ જ ટૂંક સમય આપણે કરેલી મહેનતનુ ફળ પણ મળશે.🔥
https://x.com/Mr_itachi_17/status/1741415360598012074?t=UPUdNTzhElURuYoYNmaJtg&s=09
Читать полностью…https://www.youtube.com/live/nJstnqSaJvM?si=oVYFd3Yh3Ue6zUII
Читать полностью…💁♂Note
Gpssb syllabus માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માં આવેલ નથી બધી ચેનલ અને ગ્રુપ માં જે સિલેબસ ફરે છે 😂 તે સિલેબસ GSSSB નો છે.
ધ્યાન રાખવું👍
💁♂સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી આવવાની સંભાવના બહુ ઓછી.
Читать полностью…👨💻FOREST SYLLABUS WITH MARKS
#FOREST #Syllabus
BIG BREAKING | આગામી 15 દિવસમાં વર્ગ-3ની પાંચ હજાર જગ્યાની ભરતીની જાહેરાત થશે: ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું એલાન
Читать полностью…📌ગુજરાત ગૌણ સેવાઓ, વર્ગ III (ગ્રુપ-એ અને ગ્રુપ-બી) માં સુધારો કરવા નિયમો.
(સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા) નિયમો, 2023
💁♂શોર્ટ એન્ડ સ્વીટ
Group A માં જે મેઈન્સ OA/રેવન્યુ/સી.કા/હે.કા હતી એમાં અન્ય જગ્યાઓ જેમ કે ATDO/ચીટનીશ/સબ રજીસ્ટ્રાર/સમાજ કલ્યાણ અધિકારી વગેરે કેડર ઉમેરી છે.
મતલબ એ કે CCE માં આપેલ તમામ ભરતીઓની જાહેરાત થશે અને રેન્ક વાઈઝ મેરીટ મુજબ સીટ આપશે...
#GSSSB #CCE #RR
📌મંડળની જા.ક્ર. ૨૧૧/૨૦૨૨૨૩ – મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી
#GSSSB #List
📌ભારતના રાષ્ટ્ર ગીતનો ઇતિહાસ 🇮🇳 27 ડિસેમ્બર 1911 ના રોજ કલકતા માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન માં સૌપ્રથમ રાષ્ટ્ર ગીત ગવાયું હતું
Читать полностью…👨💻Gujarat Administrative Service,Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief officer Service, Class-2
📌Advt ➖GPSC/202324/47
💁♂ Call Letter link 👇
⚡️https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
⏳Exam Date➖07/01/24
#GPSC #Call_letter