Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs
https://www.youtube.com/live/XbVzNEEphfQ?si=u3znB-XoHuN4pDbL
Читать полностью…દ્વારકા ખાતે આહીર સમાજનાં 37 હજાર બહેનો મહારાસ રમી વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
------------------------------------------------------------
🔰આહીર એક લડાયક જાતિ છે.
🔰તેઓ અભીરા તરીકે પણ ઓળખાય છે.
🔰આહીર જનજાતિ પરંપરાગત રીતે ગૌપાલક છે.
🔰ગુજરાતમાં આહીરોની મુખ્ય પાંચ જાતિઓ છે
🔰તેમનો મુખ્ય તહેવાર દિવાળી અને જન્માષ્ટમી છે
24 ડિસેમ્બર : રાષ્ટ્રીય ગ્રાહક દિવસ
રાષ્ટ્રીય ગ્રાહક દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા તેમના હિતોની રક્ષા કરવા તેમજ વિવિધ પ્રકારના શોષણથી તેમને બચાવવાનો છે...
આવો, એક જાગૃત ગ્રાહક તરીકે આપણા અધિકારોને ઓળખીએ...
📌સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં સાહિત્ય અકાદમી વાર્ષિક પુરસ્કારો 2023ની જાહેરાત કરી; આ વર્ષે 9 કાવ્ય સંગ્રહ, 6 નવલકથા, 5 વાર્તા સંગ્રહ, 3 નિબંધ અને 1 સાહિત્ય અધ્યયનને સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી.
Читать полностью…https://www.youtube.com/live/y8U6_KmwDhQ?si=Ql2YVvkWV8ZmvOSo
Читать полностью…👨💻GPSC exam call latter
▪️ CLASS 1/2 - ADV. 47/2023-24
▪️ TDO - ADV. 40/2023-24
#GPSC #Call_letter
👨💻મંડળની જા.ક્ર. ૨૦૭/૨૦૨૨૨૩ - અધિક મદદનીશ ઇજનેર(સીવીલ), વર્ગ-૩ની તા.૧૭/૧૨/૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગે અગત્યની સૂચના
#GSSSB
🔥વેબસંકુલ રાજકોટ ખાતે ટેકનિકલ ફિલ્ડની 1246 જગ્યા માટે નવી બેચ...🔥
👉 તા. 7 ડિસેમ્બર થી બપોરે 12 થી 2
✴️ ડેમો લેક્ચર માટે આજે જ રજિસ્ટ્રેશન કરાવો.
➡️Hurry up and Grab your seats.
🛑For More Information Call us : 77779 12255 | 7777917255🛑
➡️ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે આયોજિત ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ -2023’નો શુભારંભ કરાવ્યો...
➡️ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર, ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ
➡️ ‘ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023’ના વિજેતાઓને એવોર્ડ- પ્રમાણપત્ર એનાયત
➡️ New India Vibrant Hackathon-2023ના રિપોર્ટ તેમજ 75 જેટલા ટેક્નોલોજીકલ સ્ટાર્ટ-અપ્સને દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન
ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતા એવા ગરબાનું યુનેસ્કોમાં થયું ગૌરવ ગાન !
ગુજરાતની પરંપરા અને ઓળખ સમા 'ગરબા' ને યુનેસ્કો દ્વારા '૨૦૨૩ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદ કરીને હેરિટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
#GarbaGoesGlobal #Garba #Traditional #Dance #Gujarat
https://www.youtube.com/live/XbVzNEEphfQ?si=u3znB-XoHuN4pDbL
Читать полностью…📌ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયજીની યાદમાં તેમનો જન્મદિન 25 ડિસેમ્બર 'સુશાસન દિવસ' તરીકે ઉજવાય છે.
📌વર્ષ 2014થી 'સુશાસન દિવસ'ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
https://www.youtube.com/live/AtoxZGpb-dY?si=4S6CmPTDi_4FsjSd
Читать полностью…💁♂ગુજરાતના કવિ વિનોદ જોશીને મળ્યો સાહિત્ય અકાદમી વાર્ષિક પુરસ્કાર 2023; ‘સૈરન્ધ્રી’ સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે પુરસ્કૃત
📍આ કૃતિને અગાઉ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ભારતીય વિદ્યાભવનનો સમર્પણ પુરસ્કાર અને નર્મદ સુવર્ણચંદ્રક મળી ચૂક્યાં છે.
🔶ડૉ. આંબેડકરજીના જીવન, દર્શન અને કાર્યોને સમગ્ર વિશ્વમાં ભજનના માધ્યમથી આહલેખ જગાવનાર પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણની પ્રથમ ભીમરત્ન એવોર્ડ માટે પસન્દગી કરવામાં આવી.
Читать полностью…📌વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1ની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત
#forest #Syllabus
ગીતા જયંતીના દિવસે ગુજરાત શિક્ષણ વિભાગે અભ્યાસ ક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યો
નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6-8ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે: સચિત્ર ગીતાના સિધ્ધાંતો અને મૂલ્યો નામના પુસ્તકનું વિમોચ કર્યું
https://www.youtube.com/live/IFfqADIzvJI?si=LMQAVGZfr04BlHFM
Читать полностью…📌Gsssb ની પ્રથમ ઓનલાઇન પરીક્ષા નું પેપર
જા.ક્ર. ૨૦૭/૨૦૨૨૨૩ - અધિક મદદનીશ ઇજનેર(સીવીલ), વર્ગ-૩ની તા.૧૭/૧૨/૨૦૨૩
#GSSSB #Paper
https://www.youtube.com/live/GUPd-Kt3ZCY?si=TJ22xtR8NwzVf0Q_
Читать полностью…💁♂રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સંવર્ગોની વિગતવાર જાહેરાત.
#RMC
https://www.youtube.com/live/rWq3sERTubQ?si=IxLRXqY2WrqDfabW
Читать полностью…https://www.youtube.com/live/qdioiSKkcfs?si=gu6LpSMkwopnM5GX
Читать полностью…https://www.youtube.com/live/O26ccIRvN5k?si=mWdSz4SN6VbA4lwy
Читать полностью…