manishsindhi | Образование

Telegram-канал manishsindhi - Manish Sindhi

34413

Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs

Подписаться на канал

Manish Sindhi

https://youtu.be/ozt5mn69GA0?si=_NSsc61JP7PtdXeI

Читать полностью…

Manish Sindhi

💁‍♂The Hindu Editorial VOCAB: 24th October 2023


1.Perseverance (noun)
Meaning: the quality that allows someone to continue trying to do something even though it is difficult (दृढ़ता)

Synonyms: persistence, persistency, determination

Antonyms: uncertainty, doubt, reluctance

Sentence: His perseverance was rewarded: after many rejections, he finally found a job.

2.Chunk (noun)
Meaning: a small uneven mass (टुकड़ा)

Synonyms: piece, portion, bit

Antonyms: whole, complete, entire

Sentence: He bit a great chunk out of the apple.

3.Scrupulous (adj.)
Meaning: guided by or in accordance with one’s sense of right and wrong (ईमानदार)

Synonyms: ethical, moral, honest

Antonyms: unscrupulous, dishonest, unjust

Sentence: an exemplar of morality who was scrupulous in all of his dealings

4.Valedictory (adj.)
Meaning: given, taken, or performed at parting (समापन)

Synonyms: farewell, final, leaving

Antonyms: welcoming, beginning, starting

Sentence: Next, it is a broad farmer milepost on the valedictory of the tradition of the Xiang Shiju bungalow.

5.Ineffable (adj.)
Meaning: beyond the power to describe (अवर्णनीय)

Synonyms: incredible, indescribable, unspeakable

Antonyms: expressible, imaginable, thinkable

Sentence: The beauty of a sunset is ineffable.

6.Inadvertent (adj.)
Meaning: happening by chance (अनजाना)

Synonyms: unexpected, unintentional, coincidental

Antonyms: intentional, planned, predictable

Sentence: All authors need to be wary of inadvertent copying of other people’s ideas.

7.Axiomatic (adj.)
Meaning: not needing proof in order to be accepted (सिद्ध)

Synonyms: obvious, evident, unmistakable

Antonyms: obvious, evident, unmistakable

Sentence: it’s axiomatic that the instinct for self-preservation is universal throughout the animal kingdom

8.Recrimination (noun)
Meaning: an angry statement in which you accuse or criticize a person who has accused or criticized you (आरोप)

Synonyms: allegation, accusation, charge

Sentence: The discussion turned into a heated debate with recriminations flying back and forth.

9.Breviary (noun)
Meaning: a short statement of the main points (संक्षिप्तसार)

Synonyms: summary, summa, outline

Antonyms: expansion, enlargement, amplification

Sentence: a speech that could serve as a breviary for impeachment

10.Garish (adj.)
Meaning: excessively showy (भड़कीला)

Synonyms: overbright, tasteless bright

Antonyms: elegant, tasteful, graceful

Sentence: He was wearing a garish T-shirt underneath his shirt.

#Vocab

Читать полностью…

Manish Sindhi

*🔱 આજ ની ગ્રુપ DP 🔱*

*🙏🏻 સિધ્ધિદાત્રી : માઁ દુર્ગાનું નવમું સ્વરૂપ 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે.

💁🏻‍♂ આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે.

💁🏻‍♂ આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.

💁🏻‍♂ માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિધ્ધિયો હોય છે.

💁🏻‍♂ શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે.
1. અણિમા
2. લધિમા
3. પ્રાપ્તિ
4. પ્રાકામ્ય
5. મહિમા
6. ઈશિત્વ, વાશિત્વ
7. સર્વકામાવસાયિતા
8. સર્વજ્ઞત્વ
9. દૂરશ્રવાણ
10. પરકાયપ્રવેશન
11. વાકસિધ્ધિ
12. કલ્પવૃક્ષત્વ
13. સૃષ્ટિ
14. સંહારકરણસામર્થ્ય
15. અમરત્વ
16. સર્વન્યાયકત્વ
17. ભાવના
18. સિધ્ધિ

💁🏻‍♂ માઁ સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિધ્ધિયો આપવામાં સમર્થ છે.

💁🏻‍♂ દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથીજ આ સિધ્ધિયોને મેળવી હતી. એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં 'અર્ધનારેશ્વર' ના નામે પ્રસિધ્ધિ થયા હતા.

💁🏻‍♂ માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે.

💁🏻‍♂🦁 તેમનુ વાહન સિંહ છે.

💁🏻‍♂ તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમણે તેમની ચાર ભુજાઓ પર શંખચક્ર, ગદા, પદ્મ અને કમળ ધારણ કર્યાં છે.

💁🏻‍♂ નવદુર્ગાઓમાં માઁ સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી માઁ ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.

💁🏻‍♂ સિધ્ધિદાત્રી માઁના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી, જેને તેઓ પૂરી કરવા માગતા હોય. તે બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માઁ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા, વિષય-ભોગ-શૂન્ય થઈ જાય છે.

💁🏻‍♂ માઁ ના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. માઁ ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે.

💁‍♂દુર્ગા સપ્તશતીના અગિયારમાં અધ્યાયમાં જણાવ્યા અનુસાર દેવતાઓને વરદાન અને સિદ્ધિ તથા તેરમાં અધ્યાયમાં જણાવ્યા અનુસાર રાજા સુરથ અને
સમાધી નામના વૈશ્યને અનેક પ્રકારના વરદાન તથા તમામ પ્રકારના ભોગ અને ઈચ્છા મુજબનો મોક્ષ પ્રદાન કરે છે.

💁‍♂મા સિદ્ધિદાત્રીનું પ્રાચીન મંદિર હિમાલયના નંદા પર્વત પર આવેલું છે.જે તીર્થસ્થળ જગપ્રસિદ્ધ છે.

💁‍♂શ્લોક
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥

*🙏🏻 જય હો માઁ આદ્યશક્તિ 🙏🏻*

📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚

Читать полностью…

Manish Sindhi

💁‍♂The Hindu Editorial VOCAB: 23rd October 2023


1.Clandestine (adj.)
Meaning: kept secret or done secretively, especially because illicit. (गुप्त)

Synonyms: secret, covert, furtive

Antonyms: open, overt, public

Sentence: The group held weekly clandestine meetings in a church.

2.Hollering (verb)
Meaning: (of a person) give a loud shout or cry. (चिल्लाना)

Synonyms: shout, yell, cry

Antonyms: mumbling, murmuring, whispering

Sentence: Hollering at me isn’t going to find us a parking place.

3.Tempting (adj.)
Meaning: appealing to or attracting someone, even if wrong or inadvisable. (मोहक)

Synonyms: enticing, alluring, attractive

Antonyms: boring, irksome, tedious

Sentence: And maybe, I don’t want you tempting me to do something I shouldn’t.

4.Bonhomie (noun)
Meaning: cheerful friendliness; geniality. (खुशमिज़ाजी)

Synonyms: geniality, congeniality, conviviality

Antonyms: animosity, antagonism, antipathy

Sentence: He was full of bonhomie.

5.Exuded (verb)
Meaning: to flow forth slowly through small openings (बहाना)

Synonyms: give off/out, discharge, release

Antonyms: gushed, poured

Sentence: A sticky resin exudes from the bark of the tree.

6.Revile (verb)
Meaning: criticize in an abusive or angrily insulting manner. (बुरा-भला कहना)

Synonyms: criticize, censure, condemn

Antonyms: acclaim, applaud, commend

Sentence: They feared that he would revile them if they displeased him.

7.Amicable (adj.)
Meaning: having or showing kindly feeling and sincere interest (सौहार्दपूर्ण)

Synonyms: cordial, collegial, sweet

Antonyms: antagonistic, hostile, unfriendly

Sentence: I hope that they will be able to reach an amicable agreement.

8.Quaint (adj.)
Meaning: attractively unusual or old-fashioned. (विचित्र)

Synonyms: picturesque, charming, old-fashioned

Antonyms: fashionable, modern, stylish

Sentence: A quaint general store on one of the back roads of Vermont.

9.Pensive (adj.)
Meaning: engaged in, involving, or reflecting deep or serious thought. (चिंताग्रस्त)

Synonyms: thoughtful, thinking, reflective

Antonyms: unreflective, thoughtless

Sentence: She looked pensive when she heard the news.

10.Pluck (noun)
Meaning: spirited and determined courage. (साहस)

Synonyms: courage, bravery, daring

Antonyms: timidity, cowardice

Sentence: She showed a lot of pluck in dealing with the intruders.

#Vocab

Читать полностью…

Manish Sindhi

💁🏻‍♂ દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા

💁🏻‍♂ મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે.

💁🏻‍♂ અષ્ટવર્ષા ભવેદ ગૌરી' આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે.

💁🏻‍♂ મહાગૌરીના ચાર હાથ છે.

💁🏻‍♂ તેમનુ વાહન વૃષભ છે.

💁🏻‍♂ તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.

💁🏻‍♂ પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે
*'व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्‌।' (નારદ પાંચરાત્ર)* ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો -
*जन्म कोटि लगि रगर हमारी।*
*बरऊँ संभु न त रहऊँ कुँआरी॥*

💁🏻‍♂ આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી અભિષેક કર્યો ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.

💁‍♂ શ્લોક

श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥

💁🏻‍♂ માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.

*🙏🏻 જય હો માઁ આદ્યશક્તિ 🙏🏻*

📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚

Читать полностью…

Manish Sindhi

👨‍💻BMC MPHW Paper

⏳Exam date 22-10-2023

#BMC #MPHW #Paper

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/M9peaJEHRYU?si=EbdO0NTbaklLhJS9

Читать полностью…

Manish Sindhi

Photo from AB Ashok Forest

Читать полностью…

Manish Sindhi

જ્ઞાન સહાયક નિયુક્તની બોલીઓ અને શરતો બાબતે

Читать полностью…

Manish Sindhi

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*માતા દુર્ગા નું સાતમું સ્વરૂપ*

*🙏🏻 કાલરાત્રી માતા 🙏🏻*

💁🏻‍♂ આ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/BvW8j8d_ClU?si=d3W7eKmqK5J7S6LZ

Читать полностью…

Manish Sindhi

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻માતા દુર્ગા નું છઠ્ઠું સ્વરૂપ 🙏🏻*

*🔱 કાત્યાયની માતા 🔱*

💁🏻‍♂ માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

Читать полностью…

Manish Sindhi

💁‍♂The Hindu Editorial VOCAB: 20th October 2023


1.Oblivious (adj.)
Meaning: not informed about or aware of something (बेख़बर)

Synonyms: unaware, ignorant, unmindful

Antonyms: aware, conscious, cognizant

Sentence: She lay motionless where she was, oblivious to pain.

2.Basking (verb)
Meaning: to refrain from labor or exertion (आनंद उठाना)

Synonyms: resting, relaxing, lounging

Antonyms: struggling, working, laboring

Sentence: Our country is basking in an economic boom.

3.Cater (verb)
Meaning: to provide food or meals for (सेवा करना)

Synonyms: feed, board, sustain

Sentence: a local firm will cater the awards banquet for high school athletes of the year

4.Gumption (noun)
Meaning: the ability to make intelligent decisions especially in everyday matters (साहिसकता)

Synonyms: prudence, wisdom, sense

Antonyms: indiscretion, imprudence, stupidity

Sentence: With his gumption, he will make a success of himself.

5.Upkeep (noun)
Meaning: the act or activity of keeping something in an existing and usually satisfactory condition (रख-रखाव)

Synonyms: maintenance, preservation, preserving

Antonyms: destruction, damage, disregard

Sentence: The money will be used for the estates’ upkeep.

6.Grumble (noun)
Meaning: an expression of dissatisfaction, pain, or resentment (शिकायत)

Synonyms: whine, moan, complaint

Antonyms: praise, compliment, commendation

Sentence: I shouldn’t grumble about Mum — she’s lovely really.

7.Swanky (noun)
Meaning: excessive or unnecessary display (डींगिया)

Synonyms: pomp, decoration, spectacle

Antonyms: severity, restraint, simplicity

Sentence: Jill and her swanky friends.

8.Impoverished (adj.)
Meaning: lacking money or material possessions (गरीब)

Synonyms: poor, broke, beggared

Antonyms: wealthy, affluent, rich

Sentence: the widespread hope that the lottery’s record-setting jackpot is won by an impoverished family

9.Concur (verb)
Meaning: to have or come to the same opinion or point of view (सहमत होना)

Synonyms: agree, coincide, collaborate

Antonyms: disagree, resist, conflict

Sentence: I concur with your assessment of the political situation

10.Stellar (adj.)
Meaning: of the very best kind (शानदार)

Synonyms: excellent, terrific, wonderful

Antonyms: poor, terrible, awful

Sentence: this miniature palm tree is a stellar example of the art of bonsai

#Vocab

Читать полностью…

Manish Sindhi

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

💁🏻‍♂ *વિશેષ-*આ દિવસે સાધકનું મન 'વિશુધ્ધ' ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે.
ભગવાન સ્કંદ 'કુમાર કાર્તિકેય' ના નામે પણ ઓળખાય છે.

💁🏻‍♂ આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.

💁🏻‍♂ સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમા નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે.

💁🏻‍♂🦁તેમનુ વાહન સિંહ પણ છે.

💁‍♂દુર્ગા સપ્તસતિમાં જણાવ્યા અનુસાર દેવતાઓએ કરેલ સ્તુતિને કારણે અસુરોનો નાશ કરવા માટે તેઓ મા અંબા તરીકે પ્રગટ થયાં હતા.શુંભ અને નિશુંભ નામના મહાપરાક્રમી દૈત્યો સ્વર્ગ ઉપર કબજો કરીને મા અંબાને પોતાની પત્ની બનાવવા માગતા હતા. ત્યારે આ અસુરોના વધ પહેલા તેમના સેવક અસુર ચંડ અને મુંડ સાથે ભયાનક યુદ્ધ કરીને તેમનો વિનાશ કર્યો ત્યારથી તેઓ મા ચામુંડા તરીકે પણ ઓળખાય છે.

💁‍♂સ્કન્દ માતાની અસીમ કૃપાથી મહાકવિ કાલિદાસ રચિત રઘુવંશમ મહાકાવ્ય અને મેઘદૂતમની સુંદર રચના થઈ છે. જે જગપ્રસિદ્ધ છે.આમ સ્કન્દ પુરાણમાં માતાનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે.

💁‍♂સ્કન્દ માતાનું મંદિર કાશીમાં જૈતપુર મુકામે આવેલું છે.

💁🏻‍♂ *નવરાત્રીનું મહત્વ-* નવરાત્રિ-પૂજનના પાંચમાં દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃતિયોનો લોપ થઈ જ)ધી ધ્યાન-પ્રવૃત્તિયોને એકાગ્ર રાખી સાધના ના રસ્તે આગળ વધવું જોઈએ.

💁🏻‍♂ માઁ સ્કંદમાતાની ઉપાસના થી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે.

💁🏻‍♂ સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન-અર્ચન કરવાથી બધા મનોરથ સિધ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. પુત્ર-સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે.

💁🏻‍♂ સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે.

💁🏻‍♂ આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માઁની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુ:ખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી.

*ઉપાસના મંત્રો -*
ઓમ ઐં ક્લીં હીં સ્કંદમાતે હું હું ફટ સ્વાહા.
હીં ઐં ક્લીં, સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા.

सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया।
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥

*એક અજ્ઞાની માણસ*

📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚

Читать полностью…

Manish Sindhi

જ્ઞાન સહાયક પ્રાથમિક માં લીસ્ટ મુજબ ગુજરાતી મિડિયમ માં

STD 1 થી 5 માં કુલ 7484 જેટલી જગ્યા છે.

જ્યારે STD 6 થી 8 માં ગણિત - વિજ્ઞાન માં : 2014
સામાજિક વિજ્ઞાન માં : 1910
ભાષામાં : 1715
6 થી 8 માં કુલ : 5639 જગ્યા છે

1 થી 8 માં કુલ : 13,123 જેટલી જગ્યા થઈ.

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/yNhABfjnLpM?si=uNDPpGkEMD8Lkong

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/L57gCoOKdG4?si=x9GayV-aroES-4yR

Читать полностью…

Manish Sindhi

*🔱 આજ ની ગ્રુપ DP 🔱*

*🙏🏻 સિધ્ધિદાત્રી : માઁ દુર્ગાનું નવમું સ્વરૂપ 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે.

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/m15CQHp3o14?si=s8sto4SfRugTKP-B

Читать полностью…

Manish Sindhi

*🙏🏻 મહાગૌરી : મહાશક્તિનું આઠમું રૂપ 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી.

Читать полностью…

Manish Sindhi

ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ની આશરે ૩૮૦૦ થી પણ વધુ પોસ્ટ ની થશે ભરતી👍

Читать полностью…

Manish Sindhi

વિશ્વ કપાસ(કોટન) દિવસ 7ઓક્ટોબર
Photo from AB Ashok Forest

Читать полностью…

Manish Sindhi

👨‍💻JC Additional Provisional Merit List

#GPSSB #List

Читать полностью…

Manish Sindhi

💁🏻‍♂નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સહારા ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે.

💁🏻‍♂ આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. આમના ત્રણ નેત્રો છે.
માતા ની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે.

💁🏻‍♂ આમનું વાહન ગધેડું છે.

💁🏻‍♂ આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.

💁🏻‍♂ મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે.

💁🏻‍♂ આમના થી ભક્તોએ કોઇ પણ પ્રકાર નો ભય કે આતંકિત થવાની જરૂર નથી.

💁🏻‍♂ મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે આમનું સ્મરણ કરવાથી જ ભયભીત થઈ જાય છે. આ ગ્રહબાધાઓને પણ દૂર કરનારી છે. આમના ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. આમની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે.

💁🏻‍♂ મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ.

💁🏻‍♂ યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ.

*🙏🏻 જય હો માઁ આદ્યશક્તિ 🙏🏻*

📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚

Читать полностью…

Manish Sindhi

💁‍♂The Hindu Editorial VOCAB: 21st October 2023


1.Disguise (noun)
Meaning: clothing put on to hide one’s true identity or imitate someone or something else (भेस)

Synonyms: costume, mask, camouflage

Sentence: Mardi Gras revelers dressed in a colorful array of outlandish disguises

2.Tatters (verb)
Meaning: to cause (something) to separate into jagged pieces by violently pulling at it (फटना)

Synonyms: tears, rips, shreds

Sentence: His jersey was left in tatters.

3.Complicity (noun)
Meaning: a secret agreement or cooperation between two parties for an illegal or dishonest purpose (शामिल होना)

Synonyms: conspiracy, collusion, connivance

Antonyms: ignorance, innocence, naivety

Sentence: She is suspected of complicity in the fraud.

4.Gingerly (adj.)
Meaning: having or showing a close attentiveness to avoiding danger or trouble (सावधान)

Synonyms: careful, wary, cautious

Antonyms: careless, heedless, unmindful

Sentence: He stepped gingerly over the cat.

5.Drawdown (verb)
Meaning: to make complete use of (गिरावट)

Synonyms: spend, consume, drain

Antonyms: increase, replace, renew

Sentence: The first drawdown string of losses would wipe out all the trader’s money.

6.Belying (verb)
Meaning: to give a misleading impression of (झुठलाना)

Synonyms: misrepresenting, obscuring, concealing

Antonyms: representing, betraying, revealing

Sentence: his bright smile belied his actual mood, which was really one of great sadness

7.Slump (noun)
Meaning: a period of decreased economic activity (मंदी)

Synonyms: recession, depression, panic

Antonyms: development, growth, boom

Sentence: The economy is in a slump.

8.Indispensable (adj.)
Meaning: impossible to do without (अपरिहार्य)

Synonyms: essential, necessary, integral

Antonyms: unnecessary, needless, nonessential

Sentence: Computer is indispensable to modern life.

9.Scrap (noun)
Meaning: an unused or unwanted piece or item typically of small size or value (टुकड़ा)

Synonyms: leftover, piece, rest

Antonyms: whole, full, complete

Sentence: We will sift every scrap of evidence.

10.Aplenty (adj.)
Meaning: being more than enough without being excessive (काफी)

Synonyms: enough, sufficient, extra

Antonyms: insufficient, lacking, scant

Sentence: There were problems aplenty at work.

#Vocab

Читать полностью…

Manish Sindhi

👆👆👆👆👆👆👆👆👆👆👆

*🔱   આજની ગ્રુપ DP   🔱*

💁🏻‍♂ માઁ નું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી જગદંબા ની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી.

💁🏻‍♂ થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં.

💁🏻‍♂ મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ.

💁🏻‍♂ એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં.

💁🏻‍♂ અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.

💁🏻‍♂ ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી.

💁🏻‍♂ આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.
મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે.

💁🏻‍♂ 🦁 આમનું વાહન સિંહ છે.

💁🏻‍♂ *વિશેષ-* દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે.
યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.

💁🏻‍♂ મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે.

💁🏻‍♂ માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ.


💁‍♂શ્લોક
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्यादेवी दानवघातिनी॥

💁‍♂ વૃંદાવન,મથુરાના ભૂતેશ્વરમાં કાત્યયન દેવીનું અતિપ્રાચીન મંદિર આવેલું છે.જ્યાં સતીના કેશ પડ્યા હતા તેવું માનવામાં આવે છે.

*એક અજ્ઞાની માણસ*

📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚

Читать полностью…

Manish Sindhi

*BREAKING NEWS*

🎙️કચ્છના ધોરડાને મળ્યું વૈશ્વિક નકશામાં સ્થાન
🎙️ધોરડોને મળ્યો “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ
🎙️યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા એવોર્ડ એનાયત
🎙️UNWTO વૈશ્વિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટને કરે છે પ્રમોટ.

#GujaratInformation7244

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/StOeeWz5iXg?si=y_q2J7MD1IAfZBrS

Читать полностью…

Manish Sindhi

*🔱 આજની ગ્રુપ DP 🔱*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*માતા દુર્ગા નું પાંચમું સ્વરૂપ*

*🔱 સ્કંદ માતા 🔱*

💁🏻‍♂ માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.

💁🏻‍♂ તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે.

Читать полностью…

Manish Sindhi

Gyansahayak_Primary_School_Vacancies_Std-6to8_Subjectwise_Gujarati_Medium.pdf

જ્ઞાન સહાયક પ્રાથમિક ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 8 ની ખાલી જગ્યાઓ ધરાવતી શાળાઓ ની યાદી

Читать полностью…
Подписаться на канал