અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરતા ગુણાતીત ગુરુઓના પ્રસંગોથી તેમને જાણો🙏 (unofficial BAPS channel) You can join our various satsang platform by below link https://linktr.ee/knowmyguru Share with your friends and family https://t.me/KnowmyGuru
*સત્સંગદીક્ષા ગ્રંથનો પ્રતાપ*
*જે પ્રશ્નનું સમાધાન મળવું ખૂબ જ અશક્ય છે તે મહંતસ્વામી મહારાજે સરળ રીતે સમજાવી દીધું છે. ખાસ જોશો અને અન્ય હરિભક્તોને શેર કરશો તો તેઓ પણ પોતાના બાળકોને શ્લોકો મુખપાઠ કરવાની પ્રેરણા આપી શકે.*
https://youtu.be/PchEwmXYS_I
આજે 14 જુન
1970 માં આજના દિવસે યોગીજી મહારાજે લંડનમાં ચર્ચમાં મંદિર બનાવ્યું હતું તે ચર્ચના દર્શન કરીએ અને તે સ્થાનનો ઇતિહાસ સમજીએ.
https://youtu.be/h2nMeFPyBDg
https://youtu.be/o0HEzBGQozI
*મહંતસ્વામી મહારાજ અત્યારે જ્યારે સુરતમાં બિરાજમાન છે અને સહુને લાભ આપી રહ્યા છે ત્યારે*
*ભગવાન સ્વામીનારાયણ સુરતમાં પધાર્યા ત્યારે તેમને કરેલી દિવ્ય લીલાને માણો અદ્ભુત એનિમેશન ફિલ્મ સ્વરૂપે.*
*ખાસ જોશો અન્ય હરિભક્તોને પણ શેર કરશો.*
https://youtube.com/shorts/S-bs12f0hE8?si=_xV7qqUWOpvWGtlW
જય સ્વામિનારાયણ,
આપને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ‘સત્સંગદીક્ષા અધ્યયન’ના આ વર્ષના અભ્યાસક્રમનો પ્રારંભ તા. ૨ જૂન, ૨૦૨૫ના રોજ થવા જઈ રહ્યો છે. પૂર્વે ઘણા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન કોર્સને ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની રુચિ અનુસાર સફળતાપૂર્વક પૂર્ણ કરીને લાભાન્વિત થયા છે.
ગત વર્ષે જો આપ આ કોર્સમાં જોડાયા હોવા છતાં સંજોગોવશાદ તેને પૂર્ણ ન કરી શક્યા હો તો આપ આ વર્ષના અભ્યાસક્રમમાં પુનઃ રજિસ્ટર કરી શકો છો. ઉપરાંત, તમે આ કોર્સને તમારા મિત્રો અને કુટુંબના સભ્યોને પણ સૂચવી શકો છો.
Introduction Video : https://youtu.be/Me1PFchwHM0?si=4bJ-KRd3rkj14wa2
Registration link : https://research.baps.org/satsangdiksha
નોંધ : અભ્યાસક્રમમાં જોડાવા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે.
શુભેચ્છાઓ,
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ રીસર્ચ.
*યોગીજી મહારાજના જન્મદિને માણો યોગીજી મહારાજની બોધ કથાઓ એનિમેશન સ્વરૂપે*
1. કાગળ બોલશે
https://youtu.be/VXaibkTNcrA
2. આજા નસીબ ચમકા જા
https://youtu.be/h_HAjCS65H8
3. ડોશીના માથે બ્રહ્મ હત્યા
https://youtu.be/KIGYOkntiRc
4. સામંત ભાઈની પાડી
https://youtu.be/Zi-brnq453g
*Games- વિવિધ ગેમ્સના માધ્યમથી મુખપાઠ કરેલા શ્લોકો માં કેટલું યાદ રહ્યું તે શીખી શકશે.*
https://divyabhogm.blogspot.com/search/label/games?max-results=6
https://youtu.be/vC64H3ipcfo
*ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણી સ્વરૂપે પ્રસાદીભૂત કરેલ 100 થી વધુ સ્થાનોના દર્શન.*
*અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધુ હરિભક્તોએ દર્શન કર્યા છે આપ પણ કરશો અને અન્ય હરિભક્તોને શેર કરીને લાભ અપાવશો.*
‘ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.’ (વચનામૃત ગઢડા પ્રથમ ૩)
આવો, આજે ચૈત્ર સુદ નવમી - પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણના પ્રાગટ્ય દિને - તેઓનાં દિવ્ય લીલાચરિત્રોની સ્મૃતિમાં ગરકાવ થઈએ.
ઘનશ્યામ ચરિત્ર
https://youtu.be/UyV-26lGADI
નીલકંઠ વર્ણીએ પ્રસાદીભૂત કરેલ 100 થી વધુ સ્થાનોના દર્શન
https://youtu.be/vC64H3ipcfo
શ્રીજી મહારાજે લખેલ શિક્ષાપત્રિ
https://youtu.be/aBDy_tjxmF4
શ્રીજી મહારાજે કરેલ તમામ ફૂલડોલ ઉત્સવ એનિમેશનમાં
https://youtu.be/zvbaXMr9-9s
તપોમૂર્તિ નીલકંઠવર્ણીના ચોંકાવનારા અદભુત રહસ્યો
https://youtu.be/EPYQXuFpIY4
https://youtube.com/shorts/X8qyPGs2dk8?feature=share
આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે બાળપણમાં કેટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો?
જાણીએ 1 મિનિટની આ ક્લિપ દ્વારા અને શ્રીજી મહારાજના 244 માં પ્રાગટ્ય દિને સાંપ્રદાયિક ગ્રંથોના વાંચનની પ્રેરણા લઈએ.
અન્યને પણ શેર કરીએ.
https://youtu.be/Zi-brnq453g
*બાળકો સત્સંગદીક્ષા મુખપાઠ માટે આળસ કરે છે?*
*બાળકો અભ્યાસ માટે આળસ કરે છે?*
*કોઈપણ અશક્ય કામ કેવી રીતે શક્ય બની શકે?*
*રોજ 15 મિનિટ પ્રાપ્તિના વિચાર કરવાથી શું થઈ શકે છે?*
*સત્સંગ શિક્ષણ પરીક્ષાની તૈયારી કરવામા કંટાળો આવે છે?*
*જાણો યોગીબાપાની બોધકથાના આ નાનકડા વીડિઓ દ્વારા*
*અન્ય મિત્રો તેમજ હરિભક્તોને પણ અવશ્ય શેર કરશો.*
https://youtu.be/ZMzBvCp2s4A
*કેવા હતા ગોપાળાનંદસ્વામી જાણો આ વીડિયો દ્વારા.*
*અન્ય હરિભક્તો , મિત્રો અને પરિવારજનોને અવશ્ય શેર કરશો.*l
જય સ્વામિનારાયણ
મિશન રાજીપો માટે બાળકોને કેવી ગિફ્ટ આપી શકાય તે આપને આ Pdf માં મળશે જેમાં 35 રૂપિયાથી ગિફ્ટ શરૂ થાય છે.
અન્ય હરિભક્તોને પણ શેર કરશો.
https://youtu.be/zvbaXMr9-9s
આપે *શ્રીજી મહારાજે કરેલી તમામ ફૂલદોલ ઉત્સવની લીલા વાંચી હશે સાંભળી હશે* પરંતુ *હવે તે તમામ લીલાને સૌ પ્રથમ વખત લાઇવ માણો AI એનિમેશન દ્વારા જેમાં મહારાજની સ્નાનલીલા, રંગોત્સવ લીલા, વડતાલ, ભુજ, પંચાળા, સારંગપુર માં કરેલી પ્રચલિત લીલા લાઇવ માણશો ખાસ આ શોર્ટ ફિલ્મ નિહાળવા વિનંતી.*
*અન્ય મિત્રો હરિભક્તોને પણ શેર કરીને લાભ અપાવશો.*
https://www.instagram.com/channel/AbbFGriVtkc5hOmb/?igsh=MTJ0NnV1cjg3YW83Yg==
આપ અમારી instagram ચેનલમાં જોડાઈને સત્સંગની અપડેટ મેળવી શકો છો.
સત્સંગીઓ માટે ખાસ આવી થાળી મંગાવવા માટે આપ અમને +91 7778011716 WhatsApp કરી શકો છો.
આવી થાળી ઘરે કેવી રીતે બનાવવી તે જોવા માટે અહીં આપેલ વીડિયો વડે તમે શીખી શકો છો.
https://youtu.be/tsfyLVznlQ0
https://youtube.com/shorts/raDGzi8mrao?feature=share
મહંતસ્વામી મહારાજે આ પ્રશ્નના ઉત્તરમાં શું જણાવ્યું આવો જાણીએ AI એનિમેશન દ્વારા.
https://youtube.com/shorts/kuKCYDx-Vfk?feature=share
Читать полностью…https://youtu.be/DmlDVf4VJPY
ભગવાન સ્વામીનારાયણના પ્રસાદીભૂત એવા વડતાલના પ્રસિદ્ધ બુરજના અદ્ભુત પ્રસંગો AI એનિમેશનમાં
ખાસ જોશો અને અન્ય હરિભક્તોને શેર કરીને લાભ અપાવવા વિનંતી.
*યોગીજી મહારાજના જન્મદિને માણો યોગીજી મહારાજના પ્રસાદીના સ્થાનના દર્શન*
*અન્ય હરિભક્તોને પણ શેર કરશો.*
1. *લંડનના એ ચર્ચની મુલાકાત લઇએ જેમાં યોગીજી મહારાજે લંડન મંદિરની ભવિષ્યવાણી કરી હતી*
https://youtu.be/u7wi93xYm50
2. *અક્ષરધામતુલ્ય Islington મંદિરના લાઈવ દર્શન*
https://youtu.be/h2nMeFPyBDg
3. *થેમ્સ નદીના કિનારે યોગીબાપા*
https://youtu.be/1rk1YJfVWxM
4.*સંકલ્પસિદ્ધ ચમત્કારિક વડ - યોગી વડ*
https://youtu.be/UfqZvEbdFh4
https://divyabhogm.blogspot.com/2025/04/gujarati-fill-in-blanks-game-body-font.html
આજની ગેમ રોજની ગેમ કરતાં અલગ છે તો ખાસ તેનો લાભ લેશો.
*હવે સત્સંગ દીક્ષામુખપાઠ કરવા માટે આ ઓડિઓ પ્લેયર આપના બાળકને ખુબ જ ઉપયોગી બની રહેશે.*
*આ પ્લેયરનો લાભ આપના બાળકને ખાસ અપાવશો અને અન્યને પણ શેર કરશો*
https://divyabhogm.blogspot.com/2025/04/satsang-diksha-mukhpath-aduio-player.html
*આ પ્લેયરનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે આ વીડિઓ ખાસ જોશો.*
https://youtu.be/ruhoDasBo7Y
https://youtu.be/Q8J9FcuA-Ws
*ભગવાન સ્વામિનારાયણ ના 244માં પ્રાગટ્ય દિને જાણીએ તેમના તમામ કાર્યોને*
*અન્યને પણ શેર કરીએ.*
https://youtube.com/shorts/p6WBcml58DA?feature=share
આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે મુક્તિનાથમાં કરેલ કઠિન તપની એક ઝલક
જાણીએ 1 મિનિટની આ ક્લિપ દ્વારા અને શ્રીજી મહારાજના 244 માં પ્રાગટ્ય દિને તપ કરવાની પ્રેરણા લઈએ.
અન્યને પણ શેર કરીએ.
https://youtube.com/shorts/MGVMvkBcesI?feature=share
*કેવી હોય એક આદર્શ સાધકની દિનચર્યા જાણીએ મહારાજની દિનચર્યા દ્વારા.*
જો આ દિનચર્યા આપના બાળકોની હોય તો જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે
*1 મિનિટની આ ક્લિપ અવશ્ય જોઈએ અને શ્રીજી મહારાજના 244 માં જન્મદિને જીવનમાં નવી પ્રેરણા લઈએ.*
અન્યને પણ શેર કરીએ.
https://youtu.be/jLPL3bYcAA4
“દર દશમે આ વાક્યો વાંચી જવાં. અને ખાલી વાંચી જવાં નહીં, પણ ‘મહારાજ શું કહેવા માંગે છે' એ વિચારવું. બિલિયન્સ એન્ડ બિલિયન્સની પ્રાપ્તિ થવાની હોય તો બે મિનિટ વિચાર તો કરવો પડે ને! બે મિનિટ શું, કલાકો ને કલાકો વિચારવું. બિલિયન્સ એન્ડ બિલિયન્સ મળવાના છે."
– HDH Mahant Swami Maharaj
(20/12/18 - Mumbai)
*પુરુષોત્તમ બોલ્યા પ્રિતેના આ વચનો માણો એનિમેશન સ્વરૂપે*
અન્યને પણ શેર કરશો.
સત્સંગના 100 થી વધુ મોબાઈલના વોલપેપર અને રીંગટોન ડાઉનલોડ કરો અહીંયા આપેલ 2 લિંક દ્વારા.
1. વોલપેપર
https://divyabhogm.blogspot.com/2023/01/PSM100HD.html
2. રિગટોન https://divyabhogm.blogspot.com/2022/02/blog-post.html
અન્યને પણ શેર કરશો.
જો કોઈ સત્સંગી હરિભક્તને resin શીખવું હોય અને resin બનાવીને વેચવું હોય તો તેઓ આ કોમ્યુનિટીમાં જોડાઈને શીખી શકે છે.
અન્ય હરિભક્તોને પણ શેર કરશો.
https://chat.whatsapp.com/LBoih1FFynI3bI6omMjzAO