અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરતા ગુણાતીત ગુરુઓના પ્રસંગોથી તેમને જાણો🙏 (unofficial BAPS channel) You can join our various satsang platform by below link https://linktr.ee/knowmyguru Share with your friends and family https://t.me/KnowmyGuru
યુટુબમાં સહુ પ્રથમ વખત માણો
શ્રીજી મહારાજે ઉદબોધેલ વચનામૃતના વચનોને 3D એનિમેશનમાં
*આ વીડિઓની ખાસિયત*
1. *વચનામૃત મધ્ય ૨૫માં શ્રીજી મહારાજે જેમના વખાણ કર્યા હતા તેવા ઉકા ખાચરના જીવનના પ્રસંગો.*
2. *વચનામૃતના શબ્દો સમજી શકીએ તે માટે તે શબ્દોના અર્થ અનુસાર 3D એનિમેશન રજૂઆત.*
*નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા જ હવે વચનામૃતનો લાઈવ માણી શકશે અને મહારાજના વચનોને સમજી શકશે.*
*ખાસ આ વીડિઓ જોશો અને અન્યને પણ શેર કરીને લાભ અપાવશો.*
https://youtu.be/Pn-o6C23f-A
*યુ ટ્યુબમાં સહુ પ્રથમ વખત આવી રહ્યું છે શ્રીજી મહારાજની પરાવાણી સમા વચનામૃતના વચનો 3D એનિમેશન સ્વરૂપે.*
આ વીડિયો જરૂરથી જોશો અને અન્યને શેર કરશો.
https://youtu.be/qtCo7ujFLi8
જય સ્વામિનારાયણ
*શ્રીજી મહારાજે લખેલ શિક્ષાપત્રીના વચનો આપે વાંચ્યા હશે, સાંભળ્યા હશે પરંતુ સહુ પ્રથમ વખત તે વચનોને આપ લાઈવ થતા જોશો 3D એનિમેશનમાં.*
હવે માણો *સંપૂર્ણ શિક્ષાપત્રી 3D એનિમેશન વિડીઓના માધ્યમથી.*
*આ વિડીઓ 2 મહિનાની મહેનત પછી બનાવવામાં આવ્યો છે જેમાં શિક્ષાપત્રીના તમામ શ્લોક લાઇવ કરવાના આવ્યા છે.*
*તો ખાસ આ વીડિઓ જોશો અને અન્યને પણ શેર કરીને લાભ અપાવશો.*
https://youtu.be/aBDy_tjxmF4
https://youtu.be/xSkyH3Mqwfs?si=p_ri-qXLKphBlofz
*શું આપે આજે પ્રાપ્તિનો વિચાર ૧૫ મિનિટ માટે કર્યો?*
*અને સુખના ધામ સમા મહારાજ સ્વામીમાં મન રાખ્યું?*
https://youtube.com/shorts/GQQV12wZ2fE?feature=share
Читать полностью…https://divyabhogm.blogspot.com/2025/02/day-6.html
Читать полностью…https://divyabhogm.blogspot.com/2025/02/day-5.html
Читать полностью…https://youtu.be/XyWT2OtFayo
ભગવાન સ્વામિનારાયણ જ્યારે કુંભમેળામાં પધાર્યા હતા ત્યારે જે દ્રશ્યો સર્જાયા હતા તે હવે 3D એનિમેશન સ્વરૂપે શોર્ટ ફિલ્મના રૂપમાં બનાવવામાં આવ્યા છે. આ શોર્ટ ફિલ્મને *માત્ર 7 દિવસમાં 90 હજારથી* પણ વધુ લોકોએ જોઈ છે. જો તમે આ વિડિયો હજી સુધી ન જોયો હોય, તો જરૂરથી જોવો અને અન્યને પણ શેર કરીને લાભ પ્રાપ્ત કરાવશો.
આ વિડિયો શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર છે અને ભગવાન સ્વામિનારાયણના જીવનના એ મહત્વપૂર્ણ પળોને જીવંત રીતે રજૂ કરે છે
આ વીડિયો દ્વારા આપ આધ્યાત્મિક આનંદ અને શાંતિનો અનુભવ કરશો.
https://divyabhogm.blogspot.com/2025/01/day-2.html
*Day-2 : પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીયે - તપના વિચારથી*
જય સ્વામિનારાયણ ગઈકાલે જે પ્રાપ્ર્તિનો વિચાર કર્યો હતો તે ઉપર આજે ગોષ્ઠિ કરીયે ગુગલ ફોર્મના માધ્યમથી આવતીકાલે ગોષ્ઠિમાં લખાયેલા પ્રસંગો તેમજ મનનો મુકવામાં આવશે.
તો ખાસ આ ગોષ્ઠિમાં જોડાશો અને ફોર્મમાં આપનો વિચાર રજુ કરશો.
https://forms.gle/L4YS9gfz7T4BfpdM9
ગઈકાલે મુકાયેલ પ્રાપ્તિના વિચારની પોસ્ટ
https://divyabhogm.blogspot.com/2025/01/day-1.html
રોજ પ્રાપ્તિના વિચારમાં શું કરી શકીએ?આ પ્રશ્નના ઉત્તર તરીકે હવેથી ગૃપમાં એક પોસ્ટ રોજ રાત્રે ૯.૩૦ વાગે મુકવામાં આવશે જેમાં ૩ પગલાં ને આવરી લેતી પોસ્ટ હશે જેના વાંચન દ્વારા અને વિડીઓના માધ્યમ દ્વારા આપ ૧૫ મિનિટ પ્રાપ્તિનો વિચાર કરી શકશો તો ખાસ આ પોસ્ટનો લાભ લેશો.
તેમજ અન્ય હરિભક્તોને શેર કરીને લાભ અપાવશો.
*અદભુત શોર્ટ એનિમેશન ફિલ્મ*
https://youtu.be/XyWT2OtFayo
*જેમાં ભગવાન સ્વામિનારાયણના કુંભમેળામાં પધરામણીનો ઇતિહાસ તેમજ કુંભમેળાનું સમ્પૂર્ણ ઇતિહાસ 3D એનિમેશન દ્વારા રજૂ થયો છે.*
આ ફિલ્મને છેલ્લા 20 દિવસથી મહેનતપૂર્વક તૈયાર કરવામાં આવી છે.
*આ ફિલ્મને અચૂક જુવો અને આ ઐતિહાસિક પળોને અનુભવો.*
*આપના મિત્રો અને સત્સંગીઓને પણ શેર કરીને અવશ્ય જણાવશો.*
*અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી ખૂબ જ રસપ્રદ રીતે અન્યને પણ શેર કરશો*
https://divyabhogm.blogspot.com/2025/01/blog-post_28.html
*અક્ષરબ્રહ્મ સત્રના પંદરમાની સ્મૃતિ કરીયે કોણ બનેગા પ્રાપ્તિ કે અધિકારી રસપ્રદ કવીઝ દ્વારા*
https://divyabhogm.blogspot.com/2025/01/blog-post_13.html
https://youtu.be/PchEwmXYS_I
*શું આપના બાળકો વધારે પડતો ફોન ઉપયોગ કરે છે?*
*તો આ વીડિયો આપ જરૂરથી જોશો તેમજ આપના બાળકોને પણ જરૂરથી બતાવશો.*
અન્ય માતાપિતા અને સગા સ્નેહીઓને પણ શેર કરશો.
https://youtube.com/shorts/uZ5NxwtbU5M?feature=share
Читать полностью…*ઘણા સમયથી ગ્રુપ મેમ્બર્સની ડિમાન્ડ હતી કે રેઝિનમાં પ્રોડકટ કેવી રીતે બને છે તે જણાવશો તો તે માટે આ વિડીઓ મુકવામાં આવ્યો છે જેમાં*
*resinમાં બુકમાર્ક કેવી રીતે બનાવવા?*
*તે મુક્યું છે તો ખાસ જોશો અને અન્યને પણ શેર કરશો.*
https://youtu.be/CFxQ1wxzbhQ
*ઘણા હરિભક્તોને પ્રશ્ન છે કે શિક્ષાપત્રી વાળા વિડીઓમાં પ્રકરણ કેવી રીતે જોવા? તે માટે આ શોર્ટ્સ જોઈ લેશો જેથી આપને ખ્યાલ આવી જશે.*
જેનાથી આપ સંપૂર્ણ શિક્ષાપત્રી આપના સમયની અનુકૂળતા પ્રમાણે જોઈ શકશો.
https://youtube.com/shorts/NAYJXrfLqy4?feature=share
https://youtu.be/ZMzBvCp2s4A
ગોપાળાનંદ સ્વામીના જન્મ દિને તેમના જીવનચરિત્રને માણીએ 3d એનિમેશન શોર્ટ ફિલ્મના રૂપે
અન્યને પણ શેર કરીને લાભ અપાવશો.
https://youtu.be/sQUKL-Vp6s4
*જો આપ પ્રાપ્તિનો વિચાર કરવામાં મોળા પડી ગયા હોવ તો મહંત સ્વામી મહારાજે કીધેલ આ કથા જરૂરથી સાંભળીયે અને તેમાંથી તેવા શિષ્ય બનવાની પ્રેરણા મેળવીએ.*
શિક્ષાપત્રિ, ભગવાન સ્વામિનારાયણ દ્વારા લખાયેલ પવિત્ર શાસ્ત્ર, ધર્મ અને નૈતિક જીવન માટે માર્ગદર્શિકા છે.
*આ એક ટ્રેલર છે શિક્ષાપત્રીનો સંપૂર્ણ વીડિઓ ટૂંક જ સમયમાં મુકવામાં આવશે.*
✨ *હવે 3D એનિમેટેડ રૂપમાં શિક્ષાપત્રિનો અનુભવ કરો !* ✨
*📽 અદ્ભુત 3D એનિમેશન સાથે શ્રીજી મહારાજના જ્ઞાનને અનુભવો!*
*અન્યને પણ શેર કરશો જેથી તેઓ પણ શિક્ષાપત્રીને માણી શકે*
https://youtu.be/XdxcY7O5F_o
https://youtube.com/shorts/cGKekQrpwyw?feature=share
Читать полностью…https://divyabhogm.blogspot.com/2025/01/day-3.html
Читать полностью…પ્રાપ્તિના વિચારના પ્રથમ પગલાં રૂપ આ વીડિઓ 9.30 વાગે લાઇવ થશે તો અચૂક જોશો અને મહારાજની બાળલીલા દ્વારા પ્રાપ્તિનો વિચાર કરશો
https://youtu.be/UyV-26lGADI
https://divyabhogm.blogspot.com/2025/01/day-1.html
*Day-1 : પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીયે - વિચરણના વિચારથી*
પ્રાપ્તિનો વિચાર: મહારાજના પરમહંસોની દ્રષ્ટિએ
આ વિડીયોમાં ભક્તરાજ જીવુબાની જીવનપ્રેરક શોર્ટ એનિમેશન ફિલ્મ પ્રસ્તુત છે, જેમાં તેમના જીવનના અદ્દભુત પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે.
આ પ્રેરણાદાયક કથા તમને સમજાવશે કે મહારાજના પરમહંસો કેવી રીતે પ્રાપ્તિનો ઊંડો વિચાર રાખતા હતા. તો આવો, આ વિડીયો જોવો અને મહારાજની પ્રાપ્તિના વિચારમાં લીન થઈએ.
https://youtu.be/viOtbC_ePmo
*આ ફિલ્મને અચૂક જુવો અને આ ઐતિહાસિક પળોને અનુભવો.*
*આપના મિત્રો અને સત્સંગીઓને પણ શેર કરીને અવશ્ય જણાવશો.*
https://youtu.be/ZQKRZ7YAhhQ
આવતીકાલે બપોરે 12 વાગે એક અદભુત short એનિમેશન ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે,
*જેમાં ભગવાન સ્વામિનારાયણ જયારે કુંભમેળામાં પધાર્યા તે ઇતિહાસ અદભુત એનિમેશન દ્વારા રજૂ કરવામાં આવશે*
*કેવી હશે આ ફિલ્મ જાણો આ ટ્રેલર દ્વારા.*
અન્યને પણ શેર કરીને જણાવશો.
https://divyabhogm.blogspot.com/2025/01/blog-post_17.html
*અક્ષરબ્રહ્મ સત્ર ચૌદમા દિવસની સમરી ખૂબ જ રસપ્રદ રીતે અન્યને પણ શેર કરશો*