અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરતા ગુણાતીત ગુરુઓના પ્રસંગોથી તેમને જાણો🙏 (unofficial BAPS channel) You can join our various satsang platform by below link https://linktr.ee/knowmyguru Share with your friends and family https://t.me/KnowmyGuru
https://youtu.be/iViqLCVaHEU
*ગધેડાને ઈનામ*
*શિક્ષાપત્રી આધારિત મોટિવેશનલ સ્ટોરી જોવાનું ના ચુકશો.*
*અન્યને પણ શેર કરીને લાભ અપાવશો.*
1.
https://www.instagram.com/stories/knowmyguru/3509313462322445429?igsh=emVvOGtnNXh2Z2w2
2.
https://www.instagram.com/stories/knowmyguru/3509323116318554440?igsh=MXVydzNzM3JhZXFvMw==
*તમારા instagram મા તમારી સ્ટોરીમાં આપ આપનો ફોટો મૂકીને શેર કરી શકો છો.*
*પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.*
*દિવસ - 13*
*વિષય - પ્રાપ્તિનો વિચાર કરવામા શું નડે?*
#praptivichar
*પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.*
*દિવસ - 11*
*વિષય - આપણને 142 વર્ષ પહેલાં કેવી પ્રાપ્તિ થઈ હતી આ વીડિયો જુઓ અને અનુભવ કરો તે સમયનો.*
https://youtu.be/Eug5-UasnjM?si=Sauh-8vWIH0vWHQG
#praptivichar
*પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.*
*દિવસ - 10*
*વિષય - પ્રાપ્તિનો વિચાર - મહંતસ્વામી મહારાજના વચનો*
#praptivichar
https://youtu.be/pV-pytJENrI?si=gSSuhnFcLw9Ih1cZ
Telegram માં અજાણી લિંક પર ક્લિક કરવાથી તમારું એકાઉન્ટ હેક ના થાય તે માટે શું ધ્યાન રાખવું?
અન્યને પણ શેર કરશો.
https://youtu.be/0xoOVtwpELg
પ્રાપ્તિના વિચાર કરતાં પહેલાં મન સાથે કેવી રીતે રહેવું જાણીએ આ મોટિવેશન સ્ટોરી દ્વારા.
*પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.*
*દિવસ - 7*
*વિષય - પ્રાપ્તિના વિચારથી શું થાય?- સ્વામીની વાતોના આધારે*
#praptivichar
પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.
દિવસ - 5
વિષય - પ્રાપ્તિના વિચાર એટલે? પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ
#praptivichar
https://youtu.be/jLPL3bYcAA4
“દર દશમે આ વાક્યો વાંચી જવાં. અને ખાલી વાંચી જવાં નહીં, પણ ‘મહારાજ શું કહેવા માંગે છે' એ વિચારવું. બિલિયન્સ એન્ડ બિલિયન્સની પ્રાપ્તિ થવાની હોય તો બે મિનિટ વિચાર તો કરવો પડે ને! બે મિનિટ શું, કલાકો ને કલાકો વિચારવું. બિલિયન્સ એન્ડ બિલિયન્સ મળવાના છે."
– HDH Mahant Swami Maharaj
(20/12/18 - Mumbai)
*પુરુષોત્તમ બોલ્યા પ્રિતેના આ વચનો માણો એનિમેશન સ્વરૂપે*
અન્યને પણ શેર કરશો.
*તપોમૂર્તિ નીલકંઠવર્ણી મૂર્તિ પ્રતિષ્ઠા નિમિતે*
*પ્રાપ્તિના વિચારની સ્પેશીયલ વીડિયો પોસ્ટ*
https://youtu.be/EPYQXuFpIY4
*જે શ્રીજી મહારાજ આપણને મળ્યા છે તેમને કેવું તપ કર્યું?*
*સામાન્ય મનુષ્ય આવું તપ કરી શકે?*
*આ વીડિયોના માધ્યમથી જાણીએ અને પ્રાપ્તિના વિચારને વધુ દ્રઢ કરીએ.*
*તપોમૂર્તિ નીલકંઠવર્ણીનો વધુ એક મહિમાનો વીડિયો આવતીકાલે જોઈશું.*
#praptivichar
*પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.*
*દિવસ - 3*
*વિષય* - *પુરુષોત્તમ બોલ્યા પ્રિતે અનુસાર પ્રાપ્તિ એટલે?*
#praptivichar
https://divyabhogm.blogspot.com/2024/11/day-1.html
Читать полностью…પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.
દિવસ - 1
શીદને રહીએ રે કંગાળ
#praptivichar
ચાતુર્માસ નિયમ
પ્રમુખસ્વામી મહારાજ જીવન ચરિત્ર ભાગ - 9
ટ્રેક - 99
#chaturmas
*પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.*
*દિવસ - 14*
*વિષય - પ્રાપ્તિના વિચારને ના કરવાથી શું નુકસાન થાય?*
*ખબરદાર નહિ તો પસ્તાવો કરવો પડશે.*
https://youtu.be/DpiuIbHFwR8
#praptivichar
અત્યાર સુધી આ અઠવાડિયામાં જેટલી પણ પ્રપ્તિના અંગેની પોસ્ટ મુકવામાં આવી છે તે વાંચીયે સાંભળીયે અને વિચારીયે અને પ્રાપ્તિનાં વિચારને વધુ દ્રઢ કરીયે.
https://divyabhogm.blogspot.com/2024/11/blog-post_24.html
*પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.*
*દિવસ - 11*
*વિષય - પ્રાપ્તિનો વિચાર*
#praptivichar
https://youtu.be/Eug5-UasnjM?si=Sauh-8vWIH0vWHQG
*શાસ્ત્રીજી મહારાજને જ્યારે દીક્ષા આપવામાં આવી ત્યારે કેવું દ્રશ્ય સર્જાયું હશે?*
*જાણો યુ ટ્યુબમાં સૌ પ્રથમવાર 3D એનિમેશન સ્ટોરી*
*બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દીક્ષા મહોત્સવ દ્વારા*
*અને અનુભવ કરો આજથી 142 વર્ષ પહેલાં થયેલ અદ્ભુત દીક્ષા મહોત્સવનો*
*અન્યને પણ શેર કરીને લાભ અપાવશો.*
*પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.*
*આજથી જીવનમાં પ્રાપ્તિનો અનુભવ કરીએ.*
*દિવસ - 9*
https://youtu.be/I6-h9iYnsKM
*માત્ર 6 મિનિટનો આ વીડિયો આપનું જીવન બદલી નાખશે.*
*જીવનમાં દરેક ક્રિયામાં મહારાજ અને સ્વામીને કેવી રીતે યાદ કરી શકીએ?*
*જેનાથી 24 કલાક આનંદમા રહેવાય કોઈ પ્રશ્ન જ ના રહે જાણો આ વીડિયો દ્વારા*
*અન્યને પણ શેર કરશો.*
#praptivichar
અત્યાર સુધી આ અઠવાડિયામાં જેટલી પણ પ્રપ્તિના અંગેની પોસ્ટ મુકવામાં આવી છે તે વાંચીયે સાંભળીયે અને વિચારીયે અને પ્રાપ્તિનાં વિચારને વધુ દ્રઢ કરીયે.
https://divyabhogm.blogspot.com/2024/11/blog-post_17.html
*પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.*
*દિવસ - 8*
*વિષય - પ્રાપ્તિનો થાય કરીએ રાજીપાના વિચાર સાથે - મહંતસ્વામી મહારાજના વચનો*
#praptivichar
*નોંધ- અત્યાર સુધી આપણે પ્રાપ્તિના વિચારના ફાયદા જાણ્યા આવતા અઠવાડિયાંથી આ વિચારને જીવનમાં લાઇવ કરીશું.*
*ખાસ તે જોશો અને પ્રાપ્તિના આનંદનો અનુભવ કરશો.*
*પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.*
*દિવસ - 6*
https://youtu.be/TqH12NRTmlg
*ચમત્કાર - પ્રાપ્તિના વિચારથી મટી શકે છે કેન્સર જેવા ખતરનાક રોગો*
*આ વીડિયો જોયા પછી આપ પણ પ્રાપ્તિનો વિચાર કરવાનું શરૂ કરી દેશો 100% ગેરન્ટી*
*અન્ય મિત્રો હરિભક્તોને શેર કરવાનું ના ભૂલશો.*
#praptivichar
https://youtu.be/JCe8-PabJ9s
ફરીથી સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવવંતુ કાર્ય
અહો અહો નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિનારાયણ સંપ્રદાય માટે કરી મોટી જાહેરાત
અન્યને પણ શેર કરશો.
પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.
https://youtu.be/vC64H3ipcfo
દિવસ - 4
વિષય - શ્રીજી મહારાજના વન વિચારણના સ્થાનો જોતા આજે પણ એમ લાગે છે કે આ કોઈ સામાન્ય મનુષ્યથી ના થાય માટે તે સ્થાનો દર્શન કરીને પ્રાપ્તિને દ્રઢ કરીએ.
#praptivichar
અત્યાર સુધી જેટલી પણ પ્રપ્તિના અંગેની પોસ્ટ મુકવામાં આવી છે તે વાંચીયે સાંભળીયે અને વિચારીયે અને પ્રાપ્તિનાં વિચારને વધુ દ્રઢ કરીયે.
https://divyabhogm.blogspot.com/2024/11/blog-post.html
પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.
https://youtu.be/ymJN1qtnQww
દિવસ - 2
વિષય - પ્રાપ્તિનો વિચાર નાની નાની ક્રિયા દરમિયાન કેવી રીતે કરી શકાય?
જાણો આ વીડિયો દિવાળી ઉત્સવ અને પ્રાપ્તિ દ્વારા.
#praptivichar
https://chat.whatsapp.com/Ft9OH4X11Hr2wG58E4Fl8n
જય સ્વામિનારાયણ
મહંતસ્વામી મહારાજે બધાને પ્રાપ્તિનો વિચાર રોજ કરવાની આજ્ઞા કરી છે તે પ્રમાણે રોજ પ્રાપ્તિનો વિચાર માણીએ ઓડિયો વીડિયો જેવા વિવિધ માધ્યમો દ્વારા અને રોજ પ્રાપ્તિનો વિચાર કરીને પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ.
નવા વર્ષના જય સ્વામિનારાયણ
પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના વચન અનુસાર સત્સંગીની દિવાળી કેવી હોય આવો માણીએ શોર્ટ એનિમેશન વીડિયો
ખાસ જોશો તેમજ અન્ય હરિભક્તો સગાસંબંધી તેમજ મિત્રોને શેર કરશો.
https://youtu.be/ymJN1qtnQww
ચાતુર્માસ નિયમ
પ્રમુખસ્વામી મહારાજ જીવન ચરિત્ર ભાગ - 9
ટ્રેક - 98
#chaturmas