જે હરિભક્તો આ કથામાં જોડાય છે તેમને વિંનતી કે બીજા હરિભક્તોને પણ કથામાં જોડે જેથી સહુ કોઈ મહંતસ્વામી મહારાજને રાજી કરી શકે.
/channel/pramukhprsangam
Join our Instagram community for free! Follow @knowmyguru for daily wisdom and inspiration.
અમારી ઈન્સ્ટાગ્રામ ચેનલને follow કરવાનું ના ભૂલશો.
https://www.instagram.com/knowmyguru?igsh=MXVneDVvOHdqYm1xcg==
આજની કથામાં જોડાયેલા તમામ હરિભક્તોનો આભાર.
પરમદિવસે ભારતીય સમય મુજબ રાત્રે 9 વાગે કથા લાઈવ થશે.
ખાસ જોડાશો.
જય સ્વામિનારાયણ
આજની કથાનો સંપૂર્ણ ઓડિઓ
કથા - 3
#chaturmas
જય સ્વામિનારાયણ
આજે 9 વાગે થનારી ઓનલાઇન કથામાં વિશેષ પ્રવચનમાં નીલકંઠવર્ણીની કલ્યાણયાત્રા પર લાભ મળશે તો ખાસ જોડાશો તેમજ અન્ય હરિભક્તો અને સગા સ્નેહીઓને પણ જોડશો.
/channel/pramukhprsangam
અન્ય હરિભકતોને પણ આ ટેલિગ્રામ ગૃપમાં જોડાવવા પ્રેરણા આપશો જેથી તેઓ પણ આ ઓનલાઇન કથાનો લાભ લઇ શકે.
/channel/pramukhprsangam
આજે જે કથામાં નિયમ પાળવાની વાત આવી તેવો જ એક નિયમ છે બહારની ખાણી પીણી નો ત્યાગ.
શા માટે આ જરૂરી છે જાણો આ વીડિયો દ્વારા તેમજ અન્યને પણ શેર કરશો.
https://youtu.be/2YEibILMsMo
આજની કથામાં જોડાયેલા તમામ હરિભક્તોનો આભાર.
આવતીકાલે ભારતીય સમય મુજબ રાત્રે 9 વાગે કથા લાઈવ થશે.
ખાસ જોડાશો.
જય સ્વામિનારાયણ
આજની કથાનો સંપૂર્ણ ઓડિઓ
કથા - 5
#chaturmas
ચાતુર્માસ સ્પેશિયલ ગુરુ જે સંકલ્પ કરે તે પૂર્ણ થાય.
ચાતુર્માસમાં યોગીબાપાના પ્રસાદિક યોગી વડના દર્શન કરીએ જ્યા હરિભક્તોના સંકલ્પો પૂર્ણ થતાં પ્રદક્ષિણા ફરવા આવે છે.
https://youtu.be/UfqZvEbdFh4
આજે કથામાં જે નીલકંઠવર્ણી ના વિચારણની વાત આવી તેવા 100 થી વધુ સ્થાનોમાં નીલકંઠવર્ણી પધાર્યા હતા તેવા સ્થાનોમાં જવાય કે ના જવાય પણ આ વીડિયો દ્વારા આપ તે 100 સ્થાનોમાં દર્શન ઘરે બેઠા કરી શકશો તો ખાસ આ વીડિયો જોશો.
માત્ર 4 દિવસમાં 50000 થી વધુ હરિભક્તોએ આ વીડિયોમાં માધ્યમથી નીલકંઠવર્ણીના પ્રસાદીના સ્થાનોના દર્શન કર્યા છે આપ પણ દર્શન કરશો અને અન્યને પણ શેર કરીને દર્શન કરાવશો.
https://youtu.be/vC64H3ipcfo
*ચાતુર્માસ ઓનલાઇન કથા - 3*
1. પ્રાર્થના
2. પ્રમુખસ્વામી મહારાજનું જીવનચરિત્ર ભાગ - 9
3. નીલકંઠ કલ્યાણ યાત્રા - પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામી
*આજે રાત્રે 9 થી 9.30 અવશ્ય જોડાશો અને અન્યને પણ શેર કરીને જોડશો.*
/channel/pramukhprsangam?livestream=53f71b799c07c04bd0
જય સ્વામિનારાયણ
*ભગવાન સ્વામિનારાયણ વર્ણીવેશે જે સ્થાનોમાં પધાર્યા હતા તેવા 100 થી પણ વધુ સ્થાનોના દર્શન આપ ઘરે બેઠા આ વીડિયો દ્વારા કરી શકશો.*
🎥 *વીડિયોની વિશેષતા*
1. *આ વીડિયો બનાવવા માટે પ્રમુખ પ્રસંગમ ટીમ છેલ્લા 3 વર્ષથી કાર્ય કરી રહી હતી.*
2. *નીલકંઠ વર્ણી જ્યા જ્યા પધાર્યા એ 100 થી વધુ સ્થાનોના દર્શન એક જ વીડિયોમાં આપ કરી શકશો તેમજ તે સ્થાનનો મહીમા જાણી શકશો.*
*તો ખાસ આ વીડિયો જોશો અને અન્યને પણ શેર કરીને લાભ અપાવશો.*
https://youtu.be/vC64H3ipcfo
https://youtu.be/T3YsBvvOVD4
*રક્ષાબંધન નિમિત્તે વિશિષ્ઠ એનિમેશન વીડિયો*
*ભગવાન ભક્તની રક્ષા કરવા લેવા તત્પર હોય છે?*
*આવો જાણીએ અદભુત એનિમેશન વીડિયો દ્વારા*