knowmyguru | Other

Telegram-канал knowmyguru - Know my Guru

717

અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરતા ગુણાતીત ગુરુઓના પ્રસંગોથી તેમને જાણો🙏 (unofficial BAPS channel) You can join our various satsang platform by below link https://linktr.ee/knowmyguru Share with your friends and family https://t.me/KnowmyGuru

Subscribe to a channel

Know my Guru

https://youtu.be/2YEibILMsMo

*સત્સંગદીક્ષાના કયા 4 શ્લોકો પાળવાથી શરીર મોટા રોગોમાંથી બચી શકે છે જાણો આ અદભુત વીડિયો દ્વારા.*

*અન્યને પણ આ વીડિયો શેર કરશો જેથી તે લોકો પણ રોગમુક્ત જીવન જીવી શકે.*

Читать полностью…

Know my Guru

https://youtu.be/PH3pzeJa0Ts

*બાળકોથી લઈને વડીલો બધાને જીવનમાં ઉપયોગી બને તેવી આ એનિમેશન સ્ટોરી ખાસ જોશો અને અન્યને પણ શેર કરીને લાભ અપાવશો.*

Читать полностью…

Know my Guru

https://youtu.be/jLPL3bYcAA4


*યુટ્યુબમાં સહુ પ્રથમ વાર મહંત સ્વામી મહારાજે જે દર દશમે વાંચવાનું કહ્યું હતું તે અમૃત વચનો માણો 3D એનિમેશન સ્વરૂપે*

*રખે જોવાનું ચૂકતા અન્યને પણ શેર કરીને પ્રેરણા આપશો.*

Читать полностью…

Know my Guru

https://youtu.be/I1izDeFFX3U

*મહંતસ્વામી મહારાજના આગમન ના સમાચાર આવ્યા રાજકોટના સમાચાર પત્રોમાં જાણો તેનો રિપોર્ટ*

Читать полностью…

Know my Guru

https://youtu.be/Twg6FMPWzxM

*અન્યને પણ શેર કરીને જણાવશો.*

Читать полностью…

Know my Guru

https://youtu.be/Y6bCstor7zA

*મહુવામાં સ્વામીશ્રીનું ભવ્ય આગમન*

https://youtu.be/STTpa61gLgQ

*મહંત સ્વામી મહારાજે સારંગપુરથી વિદાય લીધી તેની સ્મૃતિ*

*અન્યને પણ શેર કરીને લાભ અપાવશો.*

Читать полностью…

Know my Guru

*દિવસ - 1*

*યોગીજી મહારાજના જન્મદિને યોગીજી મહારાજના લંડનના 4 પ્રાસાદિક સ્થાનોના દર્શન*

1. *યોગીજી મહારાજે જે ચર્ચમાં મંદિર બનાવ્યું હતું તે ચર્ચના દર્શન* https://youtu.be/h2nMeFPyBDg
2. જે પગથિયાં પર ઊભા રહીને લંડનની થેમ્સ નદીને પાવન કરી હતી તે પ્રાસાદિક પગથિયાંના દર્શન https://youtu.be/1rk1YJfVWxM
3. જે ચર્ચમાં લંડન મંદિરનો સંકલ્પ કર્યો હતો અને જ્યાં પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો મહિમા કહ્યો હતો તે ચર્ચના દર્શન https://youtu.be/u7wi93xYm50
4. જે થેમ્સ માં પ્રમુખસ્વામી મહારાજના અસ્થિવિસર્જનનું કરવામાં આવ્યું હતું તે થેમ્સ નદીની ટુર https://youtu.be/PGA5odsloLM

અન્યને પણ શેર કરો અને દર્શનનો લાભ અપાવો.

Читать полностью…

Know my Guru

https://youtu.be/u7wi93xYm50
Friday 29 May 1970
London, UK

During a sabha at Wembley Methodist Church Hall, Yogiji Maharaj explained the mahima of both Pramukh Swami and Mahant Swami.

*આજના દિવસે યોગીજી મહારાજે જે ચર્ચમાં પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજનો મહિમા કહ્યો હતો તે ચર્ચના અત્યારે આપ દર્શન કરી શકો છો.*

*આ ચર્ચના તે હોલના દર્શન કરીએ અને અન્યને પણ શેર કરીને લાભ અપાવીએ.*

Читать полностью…

Know my Guru

https://youtube.com/shorts/S-bs12f0hE8?feature=share

સત્સંગદીક્ષા ગ્રંથનો આ ફોન અવશ્ય ઉપાડશો તેમજ અન્યને પણ શેર કરશો આ લીંક.l

Читать полностью…

Know my Guru

આ 2 વીડિયો જોવાનું ના ચૂકશો.

1. સત્સંગી તરીકે આટલી વાતો અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.

https://youtu.be/EdWPg8Zb8So

2. આમાંથી તમે કયું બટન દબાવશો? 1 મિનિટ વીડિયો.

https://youtube.com/shorts/_20lZx7uz40?feature=share

Читать полностью…

Know my Guru

https://youtube.com/shorts/PaimGybqsnQ?feature=share
*મોબાઈલની આજની ખાસ નોટિફિકેશન તમારા માટે.*

*અન્યને પણ આ મોકલશો*

Читать полностью…

Know my Guru

https://youtube.com/shorts/PWIeAWZq-a4?feature=share


આપના માટે એક અગત્યનો ફોન છે જોવાનું ના ભૂલતા.

*અન્યને પણ શેર કરશો.

Читать полностью…

Know my Guru

*જાણો સત્સંગના અદભુત જ્ઞાનને ફકત 1 મિનિટમાં દર કલાકે*
1. અમૃતનો અર્થ શોધતા શું મળ્યું? https://youtube.com/shorts/3_HBS_jFfoo?feature=share
2. શ્રીજી મહારાજના મત મુજબ સવાર પડે ત્યારે..
https://youtube.com/shorts/e5s4TCztJCA?feature=share

3. સફળ થવાના 4 ઉપાયો સત્સંગને આધારે https://youtube.com/shorts/xTzCgkNMwz0?feature=share
4. મહંતસ્વામી મહારાજના પ્રમાણે પ્રાપ્તિ એટલે? https://youtube.com/shorts/GQQV12wZ2fE?feature=share
5. કોણ હતા ભગવાન સ્વામિનારાયણ https://youtube.com/shorts/7v4RVieW1eQ?feature=share
6. મોટીવેશન વચનામૃત
https://youtube.com/shorts/7v4RVieW1eQ?feature=share
7. મહંત સ્વામી મહારાજના માટે સમયનો ઉપયોગ કેવી રીતે કરવો? https://youtube.com/shorts/-ttyPGxqVHI?feature=share
8. યોગીજી મહારાજ સૈન્યની કવાયત જોઇને શું કહેતા? https://youtube.com/shorts/fxQ7Sq7hnCM?feature=share
9. સત્સંગમાં કોનાથી દુર રહેવું? https://youtube.com/shorts/zsDTeueRCbg?feature=share


*આવા જ વીડિયો માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.*

Читать полностью…

Know my Guru

https://youtu.be/qIoZIZyoTDQ

બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે તે માટેની કાર્ટૂન Poem

Twinkle Twinkle Little Star ઘનશ્યામ પ્રભુનો જય જયકાર

જેમાં બાળકો જયનાદ શીખી શકશે તેમજ ગુણાતીત ગુરુઓનો મહિમા અને જન્મસ્થાન મુખપાઠ કરી શકશે.

આવા જ કાર્ટૂનો આ જ ચેનલમાં મૂકવામાં આવશે તો ખાસ આ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરશો.

અન્યને શેર કરવાનું ના ભૂલશો જેથી બીજા બાળકો પણ આવા પ્રેરણાદાયી કાર્ટૂનો જોઈ શકે.

Читать полностью…

Know my Guru

શું આપને રાત્રે ઉંઘ નથી આવતી?
શાસ્ત્રો પ્રમાણે હોય શકે છે તેના આ 6 કારણો.

અચૂક આ વીડિયો જોશો અને અન્યને પણ શેર કરશો.

https://youtu.be/DckG6XeAek0

Читать полностью…

Know my Guru

https://youtu.be/I6-h9iYnsKM
*જીવનના કોઈપણ પ્રશ્નના સમાધાન રૂપે નિધિઘ્યાસન*

*ખાસ આ વીડિયો જોશો તેમજ અન્યને પણ શેર કરશો જેથી તે લોકો લાભ લઈ શકે.*

Читать полностью…

Know my Guru

https://youtu.be/PGA5odsloLM
*તારીખ 18 જૂન 2017 ના રોજ પ્રમુખસ્વામી મહારાજના અસ્થીનું વિસર્જન લંડનની જે થેમ્સ નદીમાં થયું હતું તે થેમ્સ નદીની વર્ચ્યુઅલ ટુર*

*ખાસ દર્શન કરશો અને અન્યને પણ શેર કરીને દર્શન કરવા વિનંતી.*

Читать полностью…

Know my Guru

*મહંત સ્વામી મહારાજે લખેલ સત્સંગ દીક્ષાના 3 શ્લોક નાના બાળકોથી લઈને વડીલો સરળતાથી સમજી શકે તેવા આ 3 વીડિયો જોવાનું ના ચૂકશો જેમાં આપ માણશો animated વાર્તા અને ઘણા બધા પ્રાચીન ગ્રંથોના ન સાંભળેલા અદભુત શ્લોક જ્ઞાન સાથે ગમ્મત આપતા આ વિડીઓ અવશ્ય જોશો તેમજ અન્યને પણ શેર કરીને લાભ અપાવશો.*

1. *સત્સંગદીક્ષાનો પ્રથમ શ્લોક શા માટે સહુથી મહત્વનો છે?* https://youtu.be/ghZenHbKfAc
2. *સવારે વહેલા ઉઠવાના ફાયદાઓ* https://youtu.be/xXEFqHRmmn8
3. *શાસ્ત્રો પ્રમાણે આત્મ હત્યારા કોણ?* https://youtu.be/vQYE2b3DzY0

Читать полностью…

Know my Guru

https://youtu.be/glqtDfj6474

*પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને શપથ ગ્રહણ કરતા પહેલા લખ્યો પત્ર જાણો શું લખ્યું તેમ આ વીડિયો દ્વારા*

*અન્યને પણ શેર કરશો.*

Читать полностью…

Know my Guru

https://youtu.be/EPYQXuFpIY4


*નીલકંઠવર્ણીને જે સ્થાનના લીધે તપોમૂર્તિ નીલકંઠવર્ણી નામ મળ્યું તે સ્થાનના દર્શન અને ઇતિહાસ જાણીએ એક અલગ જ રીતે.*

*ખાસ આ વીડિયો જોશો અને અન્યને પણ શેર કરીને આ અદભુત ઇતિહાસને લાભ અપાવશો.*

Читать полностью…

Know my Guru

*દિવસ - 2*

*યોગીજી મહારાજના જન્મદિને યોગીજી મહારાજની બોધકથાઓ એનિમેશન સ્વરૂપે.*

1. *આજા નસીબ ચમકા જા* https://youtu.be/h_HAjCS65H8
2. કાગળ બોલશે. https://youtu.be/VXaibkTNcrA
3. *ડોશીના માથે બ્રહ્મહત્યા* https://youtu.be/KIGYOkntiRc
4. મહાન કોણ?https://youtu.be/VpRPwAOMP8M

અન્યને પણ શેર કરો અને દર્શનનો લાભ અપાવો.

Читать полностью…

Know my Guru

https://youtu.be/SjbTmGUI_qE

*આજે બોચાસણ મંદિરના પાટોત્સવ નિમિત્તે જાણીએ મૂર્તિઓનો ઇતિહાસ.*

Читать полностью…

Know my Guru

https://youtube.com/shorts/0pwbT_HdL08?feature=share

સત્સંગના આ ઉખાણાં ને વિચારો અને આપનો જવાબ કૉમેન્ટમાં આપવાનું ના ભૂલશો.

અન્યને પણ શેર કરશો.

Читать полностью…

Know my Guru

https://youtu.be/pV-pytJENrI

*અત્યારે ઘણાબધા હરિભક્તોના ટેલીગ્રામ એકાઉન્ટ હેક થઈ રહ્યા છે આવા સમયે શું કરવું?*

*જાણો આ વીડિયો દ્વારા અન્યને પણ શેર કરશો.*

Читать полностью…

Know my Guru

https://youtube.com/shorts/ELO2UP2Mhq4?feature=share

Читать полностью…

Know my Guru

https://youtu.be/KIGYOkntiRc

યોગીજી મહારાજની બોધકથા ડોશીને માથે બ્રહ્મહત્યા  હવે માણો એનિમેશન સ્વરૂપે.

આ ઉપરાંત શાસ્ત્રોના આધારિત બીજી કથા પણ આ જ વીડિયોમાં આપ માણી શકશો.

ખાસ બાળકોને બતાવશો તેમજ આપ પણ જોશો.

આપના મિત્રો,સગા સ્નેહીઓ અને અન્ય હરિભક્તો પણ શેર કરીને લાભ અપાવશો એ જ વિનંતી.

Читать полностью…

Know my Guru

https://youtube.com/shorts/OF1DEoMMmsU

*આમાં આપના માટે એક મેસેજ છે જોવાનું ના ચૂકતા.*

*અન્યને પણ શેર કરીને આ મેસેજ પહોંચાડશો.*

Читать полностью…

Know my Guru

https://youtu.be/VpRPwAOMP8M

*3D એનિમેશન શોર્ટ સ્ટોરી*

*મહાન કોણ?*

*બાળકોથી લઈને વડીલોને ગમે તેવી આ સ્ટોરી અચૂક જોશો. તેમજ અન્યને પણ શેર કરશો.*

*તેમજ આવા જ વીડિયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો.*

Читать полностью…

Know my Guru

https://youtu.be/yXE9ISH56DQ

ધોરણ 10 અને 12 પછી શું?

જાણો કયા કયા કોર્સ કરી શકાય અને કેવા પ્રકારની નોકરી મળી શકે છે?

*Lખાસ જે વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે તેમને મોકલશો જેથી તે લોકો પોતાના ભવિષ્યનો યોગ્ય નિર્ણય લઈ શકે.

Читать полностью…

Know my Guru

https://youtu.be/_ml-JGWj7Xg

પુનર્જન્મ અંગેના ચોંકાવનારા પ્રસંગો

પહેલાનો જન્મ યાદ આવતા જ વ્યક્તિ કેવું અજબ ગજબ વર્તન કરે છે?

અન્યને પણ શેર કરશો.

Читать полностью…
Subscribe to a channel