આજની વીશીષ્ઠ ટેલિગ્રામ કથામાં અવશ્ય જોડાશો.
ચાલો ૧૦૦ વર્ષનો ઠેલ મારીયે....
/channel/pramukhprsangam?livestream
રાત્રે ૯ વાગે
https://youtu.be/PGA5odsloLM
જલ જીલણી એકાદશી સ્પેશીયલ
લંડનની પ્રસાદીક થેમ્સ નદી જ્યાં યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ પધાર્યા છે.
અન્યને પણ શેર કરશો
પ્રમુખસ્વામી મહારાજ જીવન ચરિત્ર ભાગ 7,8 ,9ની કથા 9 વાગે શરૂ થશે તેમાં જોડાશો.
અન્યને પણ જોડશો.
/channel/pramukhprsangam
https://youtu.be/Gu8KkxiT8uw
*જો કોઈને ખ્યાલ ના આવતો હોય કે જમીન અને સંપત્તિ પોતાની કરી લેવાના ઈસ્લામિક કાયદા ‘વકફ એક્ટ’માં સુધારો કરવા માટે મેઈલ કેવી રીતે કરવો અથવા તો કોઈને ફ્રોડ છે એમ લાગતું હોય તો આ વીડિયો અવશ્ય જોશો અને અન્યને પણ શેર કરીને બતાવશો.*
જેની લિંક અહીંયા આપેલ છે.
https://tinyurl.com/waqfbill2024suggestions
*આ મેસેજ શક્ય હોય એટલો શેર કરો. આપણા ઘર, પરિવાર, મિત્રો, પાડોશી, સહકર્મી બધા ને ઇમેઇલ કરાવો.*
ચાતુર્માસ સ્પેશિયલ
ગુણાતીત ગુરુઓ દેશ વિદેશમાં વિચરીને ઘણા સ્થાનોને પ્રસાદીભૂત કરતા હોય છે તેવું જ એક સ્થાન એટલે લંડનની થેમ્સ નદી ત્યાંના દર્શન કરીએ વીડિયોના માધ્યમથી
https://youtu.be/1rk1YJfVWxM
જય સ્વામિનારાયણ,
બધા હરિભક્તોની ઈચ્છા અનુસાર આજથી ટેલિગ્રામમાં ૩ સમયે બધા જ જીવનચરિત્રોના પાઠ માટે કથા લાઈવ થશે તો ખાસ લાભ લેશો.
કથાનો સમય નીચે પ્રમાણે રહેશે.
જીવનચરિત્ર ભાગ -૭ - ભારતીય સમય મુજબ રાત્રે ૮.૧૦ થી ૮.૩૦
જીવનચરિત્ર ભાગ-૯ અને કથા - ભારતીય સમય મુજબ રાત્રે ૯ તો ૯.૩૦
જીવન ચરિત્ર ભાગ ૮ - ભારતીય સમય મુજબ રાત્રે ૯.૪૫ થી ૧૦.૦૦
આ લિંક વધુમાં વધુ હરિભક્તોને શેર કરશો જેથી તેઓ પણ ટેલિગ્રામની આ કથામાં જોડાઈ શકે
/channel/pramukhprsangam
https://youtu.be/h_HAjCS65H8?si=-MbO8WAPSmwGJSe-
સત્સંગનું સુખ કેવી રીતે આવે આવો જાણીયે યોગીજી મહારાજની આ બોધકથા Animation સ્વરૂપે
અન્યને પણ શેર કરીએ.
15 સપ્ટેમ્બર 1974 આ દિવસે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે લંડનના જે ચર્ચમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી તે અક્ષરધામ તુલ્ય isligton ચર્ચના દર્શન કરીએ આજે અદ્ભુત વિડિયો દ્વારા.
અન્ય ને પણ શેર કરીને દર્શન કરાવશો.
https://youtu.be/h2nMeFPyBDg?si=xY4CHaGVme2cq8_Z
https://youtu.be/jLPL3bYcAA4?si=lxWsioVOOGpCcvLw
મહંતસ્વામી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રિતેના વચનો દર દશમે વાંચી જવાની આજ્ઞા કરી છે તે વચનો માણીએ એનિમેશન સ્વરૂપે.
ખાસ લાભ લઈએ અને અન્યને પણ શેર કરીને લાભ અપાવીએ