https://t.me/joinchat/AAAAAEqYgQTH9ngIuNtyXw Samat gadhavi :Trainer for all competitive exam like GPSC 1-2,Dy.SO-Dy. mamlatdar PI-PSI-ASI-CONSTABLE, TALATI, CLERK...
PSI પેપર 1 ના ગુણ જાહેર
તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં પેપર-૧ માં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલીક કરો.....
https://virtualview.co.in/Polc_rest/
Offline Class પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર
Читать полностью…🙏જીવનમાં વિદ્યાર્થીઓનો પ્રેમ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થયો છે. 🙏
Читать полностью…https://youtube.com/live/LTQndKg5oCc?feature=share
Читать полностью…જલ્દી કરો... ઓફરનો આજે છેલ્લો દિવસ છે, માત્ર ગણતરીની કલાકો જ બાકી છે.
Читать полностью…ગણિતના પરીક્ષામાં પૂછાયેલા અન્ય પ્રશ્નો PDF 2
Читать полностью…PSIની પરીક્ષામાં ગણિતમાંથી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
Читать полностью…PSIની પરીક્ષામાં REASONINGમાંથી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
Читать полностью…PSIની પરીક્ષામાં ગુજરાત અને ભારતના વારસામાંથી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
Читать полностью…PSIની પરીક્ષામાં ભારતની ભૂગોળ અને ભૌતિક ભૂગોળમાંથી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
Читать полностью…PSIની પરીક્ષામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
Читать полностью…Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
Читать полностью…દરેક વિદ્યાર્થી મિત્રોએ પહેલા 40 ઉપર બંને ભાગમાં કરી લેવા પછી વધારે સ્કોર કરવાની કોશિષ કરવી.
Part B માં વધારે ધ્યાન આપવું પડશે એટલે એ પહેલા જોઈ લેજો
Part A માં વાંધો નહીં આવે.
*આપ સર્વે કુશળ હશો...*
*આશા રાખું કે બધા મિત્રો પરીક્ષા સ્થળ પર જવા રવાના થઈ ગયા હશો અથવા સેન્ટર નજીકના મિત્રો સવારે વહેલા જવાના હશે.*
*આવતી કાલે આપડે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આપડા માતા-પિતા, પરિવાર તથા શિક્ષકોએ જેના માટે આપણને સહકાર આપ્યો છે એ સમય આવી ગયો છે. એ સમય એટલે PSI ની પરીક્ષા.*
*- ઘણા વિધાર્થીઓને પ્રથમ વખત પરીક્ષા આપવાની હશે તો ગભરામણ થતી હશે એ સ્વાભાવિક છે. કેવું પેપર હશે?, મને નઈ આવડે તો?, પાસ નહીં થાવ તો ? વગેરે પરંતુ આ બધા વિચારોને અવગણી શાંતિથી ધીરજ રાખીને OMR માં કોઈપણ પ્રકારની ભૂલ ન થાય એ ધ્યાને લઈ નિરાંતે સમયમર્યાદામાં પેપર પુરું કરવાનું છે.*
*- આપે જેટલા સમયથી, જેવી પણ રીતે તૈયારી કરી એને સ્વીકારી કાલની પરીક્ષા આપવાની છે.*
*- તમારી જાતને યાદ કરાવો કે તમે સક્ષમ છો. તમે આ પડકારનો સામનો કરવા માટે તૈયાર છો.*
*- તમારી અંદર તે કરવાની ક્ષમતા છે.*
*- દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચો. ઉતાવળમાં કોઈ પણ પ્રશ્ન છોડશો નહીં. શાંતિથી પ્રશ્ન વાંચો અને પછી જવાબ આપો.*
*સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરો. દરેક પ્રશ્ન માટે પૂરતો સમય ફાળવો અને સમયસર બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરો.*
*- તમારા માતા-પિતા અને શિક્ષકોના આશીર્વાદ તમારી સાથે છે. તેમનો પ્રેમ અને સમર્થન હંમેશા તમારી સાથે રહેશે.*
*છેલ્લે એક પંક્તિ યાદ આવે છે કે...*
*"સાગર જેવી પરીક્ષામાં, તું નાવિક બની તરજે,*
*ધીરજ રાખજે મનમાં, ને લક્ષ્ય તરફ નજર રાખજે.*
*દરેક પ્રશ્ન એક મોતી છે, ઊંડાણથી વીણજે તું,*
*સફળતાનો કિનારો મળશે, બસ હિંમત ના હારજે તું"*
*આપ સર્વેને પરીક્ષાની શુભકામનાઓ*
*'સમ્રાટ' સામત ગઢવી*
*Angel Academy Gandhinagar*
તૈયારી માટે અત્યારથી શરૂ કરશો તો 6 મહિના જેટલો સમય છે
ટાર્ગેટ હોય તો આવી જાવ
@angel academy Raysan Gandhinagar
7575072872
Offline Class પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર ANSWER KEY
Читать полностью…જ્યારે તૈયારી કરી વિદ્યાર્થીઓ નોકરી મેળવી સમાજ તરફથી સન્માન મેળવે ત્યારે આનંદ કંઈક અલગ હોય છે.
Читать полностью…https://youtu.be/3O1_fAVfY2Y?si=yaT_kSZ_-n6F-zEv
ક્યાં સુધી સહન કરવાનું ?
https://youtube.com/live/jmA_Qbuj0Mc?feature=share
Читать полностью…90 સેકન્ડનો આખો વિડિયો એકવાર જરૂર જોઈ લેજો
Читать полностью…ગણિતના પરીક્ષામાં પૂછાયેલા અન્ય પ્રશ્નો PDF 1
Читать полностью…REASONINGના પરીક્ષામાં પૂછાયેલા અન્ય પ્રશ્નો
Читать полностью…PSIની પરીક્ષામાં પૂછાયેલા અન્ય તમામ પ્રશ્નો
Читать полностью…PSIની પરીક્ષામાં પર્યાવરણના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
Читать полностью…PSIની પરીક્ષામાં સામાન્યજ્ઞાનના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
Читать полностью…PSI નું પેપર પૂરું થઈ જાય એટલે PDF અથવા ફોટા share કરજો
7575072872
દરેક ભાઈઓ-બહેનો કોઈ પણ પ્રકારની ચિંતા વગર અને શાંત મગજ રાખી પરીક્ષા આપશે. જો કોઈને એક સાથે ચાર વિકલ્પ ટીક કરવાની ટેવ હોય તો પહેલા પેન્સિલથી ટપકું કરશે અને પછી પેનથી ટીક કરશે જેથી ભૂલથી ચાર વિકલ્પ ખોટા ક્રમ સાથે ખોટા ટીક ના થાય. દરેક એ વસ્તુ મગજમાં રાખીને ચાલશે કે દરેક પ્રશ્નનો એક માર્ક છે એટલે easy પ્રશ્નને ફર્સ્ટ પ્રાયોરિટી આપશે. પેપર સરળ હોય કે અઘરું એ તમામ ઉમેદવાર માટે છે એટલે એની તમારા મગજ ઉપર કોઈ અસર ન થવી જોઈએ રિલેક્સ માઈન્ડ રાખી એક્ઝામ આપજો જેથી કલ્પના બહારનું રિઝલ્ટ મેળવી શકો.કાલનો દિવસ આવતી બે પેઢીને યાદ રહે તેઓ બને એવી અપેક્ષા સાથે મારા તમામ ભાઈઓ-બહેનોને All the best 👍
-PSI H. D. ZALA
#Revenue_Talati_Exam
રેવન્યુ તલાટીના ફોર્મ એપ્રીલ-2025 મહિનાના અંત માં ભરાવવાના થઇ શકે છે
અને ઓગસ્ટ-2025 મહિના માં પરીક્ષા લેવાઇ શકે છે.
(અંદાજિત માહિતી છે વહીવટી કારણો સર સમય મર્યાદામા વધારો ઘટાડો થઇ શકે છે.)
ઘણા મિત્રો પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં પાસ થઈ શક્યા નથી એમને કહેવા માંગીશ..
Don't miss this golden chance ….