આગલી ભરતીમાં સફળ થયેલા વિદ્યાર્થી સાહેબ બનીને નવા આવેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે જેથી તેઓ આવતી વખતે આવી જ રીતે વર્દીમાં ખંભે STAR ⭐ લઈને પાછા બીજાને માર્ગદર્શન આપી શકે.
ખૂબ ખૂબ આભાર સાહેબ
કોઈ વિભાગ જોયા વગરનો જવા ના દેતા
નજર તો ફરજિયાત નાખવી
નજર નાખતા જવાબ ખબર પડે એ પહેલા ટિક કરવા
ગણતરી પછી રાખવી
મોટી ગણતરી મૂકી દેવી
ગુજરાતી 7 મિનિટ
English 8 મિનિટ
Reasoning 25 મિનિટ
ગણીત 20 મિનિટ
આ પ્રમાણે ક્રમમાં વધુમાં વધુ સમય ફાળવી શકાય
પેપરમાં પ્રશ્નો બાકી રહી જાય એની ચિંતા ના કરતા
પણ જે કરો એ ગોતી ગોતીને સંપૂર્ણ સાચા પડે એવું કરજો
CCE ના કોલ લેટર DOWNLOAD કરવાના બાકી હોય તો છેલ્લા 4 કલાક છે
કરી લેજો પછી નહીં થાય
પોલીસ બનવા અથાગ મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવન માંથી પ્રેરણા મળે સાથોસાથ ગુજરાતના ઇતિહાસને અભ્યાસ બાદ પુનરાવર્તન કરાવવા આજે દાંડી કુટિર ની મુલાકાતે લઈ ગયેલ. આપ પણ ખૂબ મહેનત કરજો આ વખતે ખાખી પહેરવાની છે એ ફાઈનલ છે.
Читать полностью…SPECIAL DISCOUNT સાથે GCERT અને NCERTની પુસ્તકનું BOOKING ચાલુ છે, તમારી COPY આજે જ નોંધાવો.
Читать полностью…ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી તા.૦૮/૦૪/૨૦૨૪ સવાર કલાકઃ ૧૧.૦૦ વાગ્યાથી હેલ્પ લાઇન શરૂ કરવામાં આવનાર છે, મોબાઇલ નંબરો નીચે મુજબ છે. હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય કલાક ૧૧.૦૦ થી ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
(1)81608 80331
(2)81608 53877
(3)81608 09253
ખુલ્લી આંખે અમે વિદ્યાર્થીઓને ખાખી પહેરતા જોયા છે,
ખુલ્લી આંખે અમે ખંભે ⭐ લાગતા જોયા છે.
ગુજરાતી 5 મિનિટ
English 5 મિનિટ
Reasoning 30 મિનિટ
ગણીત 20 મિનિટ
આ પ્રમાણે ક્રમમાં ઓછામાં ઓછો સમય ફાળવી શકાય
પેપરમાં પ્રશ્નો બાકી રહી જાય એની ચિંતા ના કરતા
પણ જે કરો એ ગોતી ગોતીને સંપૂર્ણ સાચા પડે એવું કરજો
આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની પરીક્ષામાં પાસ થવા માટે
1-4-2024 થી રૂબરૂ બેચ શરૂ કરીએ છીએ
સવારે 9 થી 10 માર્ગદર્શન અને માહિતી
10 થી 12 ગુજરાતનો ઇતિહાસ.
રોજ 1 કલાક (9 થી 10) ટેસ્ટ સોલ્યુશન સાથે જેમાં વિભાગ A અને B બંને નો સમાવેશ થશે.