angelacademygandhinagar | Неотсортированное

Telegram-канал angelacademygandhinagar - Angel academy Gandhinagar.

157003

https://t.me/joinchat/AAAAAEqYgQTH9ngIuNtyXw Samat gadhavi :Trainer for all competitive exam like GPSC 1-2,Dy.SO-Dy. mamlatdar PI-PSI-ASI-CONSTABLE, TALATI, CLERK...

Подписаться на канал

Angel academy Gandhinagar.

http://youtube.com/post/UgkxcjkLM2IBS-MyOb5kafXOIFM8J3Ck2Gfw?si=EJIsUv7Zpng-sHYf

Читать полностью…

Angel academy Gandhinagar.

https://youtube.com/live/8CbFcne8CJM?feature=share

Читать полностью…

Angel academy Gandhinagar.

દોડ ની પહેલા આજે દોડ પૂરી કરી
મોટાભાગના વિદ્યાર્થીઓએ પૂરી કરી છે
હવે આવનારા 90 દિવસ આરપારની લડાઈ છે.

ખાખી માટે આખરી અંજામ

Читать полностью…

Angel academy Gandhinagar.

મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર 21 વર્ષથી ઉપરની મહિલાને દર મહિને 1500 રૂપિયા સહાય આપે છે.
અત્યાર સુધી મને એવું લાગતું હતું કે મોદી સાહેબને ખબર નહિ હોય,
પણ ગઈકાલે એમને મહારાષ્ટ્રમાં પ્રચાર દરમિયાન ભાષણમાં કહ્યું કે જો ભાજપ સરકાર નહીં આવે તો લાડકી યોજના બંધ થઈ જશે એનો મતલબ કે મોદી સાહેબને ખબર છે.
તો ગુજરાતમાં ભાજપની સરકાર 30 વર્ષથી છે અહીંયા બહેનોને જરૂર નહીં હોય ?

આપણી ગુજરાતની બહેન દીકરીને 1500 - 1500 મહિને મળવા જોઈએ કે નહીં ?

Читать полностью…

Angel academy Gandhinagar.

દર શનિ રવિ વારે આ પ્રમાણે દરેક વિષયનું પુનરાવર્તન કરો,
તો પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ આવે.
આ પરમાર પાયલબેન નામ યાદ રાખજો પરિણામ આવે ત્યારે આપણે ફરી ચર્ચા કરશું.

Читать полностью…

Angel academy Gandhinagar.

નવી ભરતી માટે તૈયારી શરૂ કરી શકાય

ભરતી જાહેર થયા પછી વધારે સમય નહીં મળે

પોલીસ 14,000 જેટલી
ક્લાર્ક 5000 આસપાસ
અન્ય નાની મોટી ધણી ભરતી વર્ષ 2025 માં આવશે

નવી વાર્ષિક બેચ 18-11-2024 થી શરૂ થશે

Читать полностью…

Angel academy Gandhinagar.

આવતી કાલ 05-10-2024 થી WEEK-17 શરુ

Читать полностью…

Angel academy Gandhinagar.

https://youtube.com/live/Vj_4Y7eHCmk?feature=share

Читать полностью…

Angel academy Gandhinagar.

https://youtube.com/live/k7IGiZeeT_s?feature=share

Читать полностью…

Angel academy Gandhinagar.

https://youtu.be/LsH6v3j9qgE

Читать полностью…

Angel academy Gandhinagar.

2025 માં નવી પોલીસની ભરતી આવે એવા સમાચાર છે

Читать полностью…

Angel academy Gandhinagar.

https://youtube.com/live/h-1uKYzYXGk?feature=share

Читать полностью…

Angel academy Gandhinagar.

ગ્રુપ A અને B નું 7 ગણાનું લિસ્ટ

Читать полностью…

Angel academy Gandhinagar.

સોગટી વાસણા (દહેગામ) ગામમાં ગણપતિ વિસર્જનમાં મેશ્વો નદીમાં 8 નવ યુવાનોના મૃત્યુ પામતા દુઃખી કરી મૂકે એવા હૃદયદ્રાવક દ્રશ્યો.... 😔😢આજના જોશ અને જુસ્સા વાળા નવ યુવાનોને વિનંતી કે કોઈ તમારા સારા માટે કંઈક સલાહ આપે તો એને ધ્યાનમાં લો...અને મહેરબાની કરીને પોતાની મનમા ની ના કરો... જીદ કરીને અમુક પ્રકારના કાર્યો ના કરો... નાની બેદરકારીનું પરિણામ અતિગંભીર આવી શકે છે... અજાણ્યા સ્થળે નાહવા જવું, ઓવર સ્પીડમાં વાહન ચલાવવું, રાત્રે ગમે ત્યાં મોડે સુધી રખડવું, ચાલુ વાહનમાં વીડિયો ઉતારવો, નાની નાની બાબતોમાં મોટા ઝગડા કરવા... ખોટી પાર્ટીઓ કરવી... મોબાઈલ નો મિસ યુઝ કરવો...વગેરે વગેરે... આ બધામાંથી બહાર આવો...

*આ બધું કરવાથી માતા-પિતા પર શુ અસર થાય છે એકવાર શાંત મને વિચારી ક્યારેક સમજવાની કોશિશ કરજો...*🖋️🙏

Читать полностью…

Angel academy Gandhinagar.

https://youtu.be/SSJ6IOdLW68

Читать полностью…

Angel academy Gandhinagar.

https://youtu.be/tGpMEVLRQ_E?si=7LUIFa4Eb0Q9aaPa

Читать полностью…

Angel academy Gandhinagar.

જે આગલી ભરતીમાં વિદ્યાર્થી બનીને angel academy ખાતે તૈયારી કરવા આવ્યા હતા તેઓ સાહેબ બનીને અત્યારની ભરતી માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યા આવ્યા.

ઓછા સમયમાં પાસ થવા તૈયારી કેવી રીતે કરી શકાય ?

તેમણે એન્જલ એકેડેમી રાયસણ રહી અને 1-2 મહિનામાં તૈયારી કરી એમનો અનુભવ વિદ્યાર્થીને આપ્યો જેથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને ટૂંકા સમયમાં સંપૂર્ણ તૈયારી કરવાનો રસ્તો અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય.

આ વખતે ખાખી પહેરવા માટે હજી આપની પાસે સમય છે આપ એનો સદુપયોગ કરી શકો છો.
18-11-2024 થી આપ નવી બેચમાં જોડાઈ શકો છો.

Читать полностью…

Angel academy Gandhinagar.

મધ્યપ્રદેશમાં મહિને 3000 રૂપિયા સુધી મળે છે

Читать полностью…

Angel academy Gandhinagar.

પુનરાવર્તન માટે દરરોજ 2-3 કલાક કાઢો તો પણ ચાલે
અથવા શનિ રવિ સેટ કરો તો પણ ચાલે

Читать полностью…

Angel academy Gandhinagar.

આવતી કાલ 09-11-2024 થી WEEK-22 શરુ

Читать полностью…

Angel academy Gandhinagar.

Srp godhra (forest physical test ground)

Читать полностью…

Angel academy Gandhinagar.

નવરાત્રીનાં પાવનપર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ

Читать полностью…

Angel academy Gandhinagar.

*પોલીસ ભરતી 2024 માં સફળ થવા વિશેષ ઓફર સાથે કોર્ષ મૂકવામાં આવેલ છે. તમે, તમારા પરિવારના સ્નેહીજનો, મિત્રો આજે જ જોડાઈ શકો છો*

Click Here To Buy TARGET KHAKHI 2024 :

https://angelacademy.in/share.php/Y291cnNl/NTM=

*9809 872 872*

Читать полностью…

Angel academy Gandhinagar.

https://youtube.com/shorts/30OuncMiqMo?feature=share

Читать полностью…

Angel academy Gandhinagar.

https://youtu.be/T2ZiERfUtlY

Читать полностью…

Angel academy Gandhinagar.

આવતી કાલ 28-09-2024 થી WEEK-16 શરુ.

Читать полностью…

Angel academy Gandhinagar.

વિદ્યાર્થીઓને ઈશ્વરની કૃપા અને તેમની મહેનત સફળતા અપાવે છે

હું તો નિમિત્ત માત્ર બનું છું

આજના ખૂબ સારા પરિણામ બદલ બધાયને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Читать полностью…

Angel academy Gandhinagar.

Provisional Merit list for Conductor

Читать полностью…

Angel academy Gandhinagar.

https://youtube.com/shorts/jhj7EuS2JOQ?feature=share

Читать полностью…

Angel academy Gandhinagar.

ચુંટણી પહેલા નેતાઓ એકબીજા પર આરોપ મૂકે એના કરતા
આપણા દેશમાં આવી રીતે મુદ્દા પર ચર્ચા થાય તો લોકોને ખબર પડે કોને મત આપવાથી શું થાય

Читать полностью…
Подписаться на канал