https://t.me/joinchat/AAAAAEqYgQTH9ngIuNtyXw Samat gadhavi :Trainer for all competitive exam like GPSC 1-2,Dy.SO-Dy. mamlatdar PI-PSI-ASI-CONSTABLE, TALATI, CLERK...
✅LRD નાં નવા નિયમો જાહેર.
📌ફિઝિકલ પરિક્ષા માંથી માર્ક સિસ્ટમ દૂર કરવામાં આવી. MCQ પેપર 200 માર્કસ નું રહશે
📌શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ, તેમા ઉત્તીર્ણ થયેલા તમામ OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
📌૧૦૦ ગુણની MCQને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે:
📌પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિ. અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે !
#RR #POLICE
પહેલા સપના બતાવો પછી એને હકીકત માં ફેરવવા સખત અને સતત મહેનત કરો.
વિદ્યાર્થીઓએ ખુલ્લી આંખે જોયેલા સપના અમે અમારી નજર સામે પૂરા થતાં જોયેલા છે.
સહદેવ ભાઈ પોતાની નોકરીના પગાર માંથી નવી ગાડી લાવ્યા છે.
જલ્દી કરો 50% DISCOUNT ની ઓફર ટૂંક સમય માટે જ છે.
Читать полностью…💻CBRT પદ્ધતિથી કઈ રીતે પરીક્ષા આપી શકાશે તેની ડેમો મોક ટેસ્ટ GSSSBએ મૂકી છે, પ્રેક્ટિસ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો 🔽
🖥 https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211
https://youtube.com/live/JlDmp9ravFQ?feature=share
Читать полностью…તમે તમારી આંખે ક્યારે કોઈના સપના પુરા થતા જોયા છે ?
*હું સામત ગઢવી આવું રોજ જોઉ છું મારી પોતાની આંખે.*
એક છોકરો એના પરિવારના સપના પુરા કરવા 24 કલાક માંથી 14 કલાકથી વધારે મહેનત કરે છે.
એને
પરીક્ષાની તારીખની ચિંતા છે,
દોડ અને છાતીની ચિંતા છે,
ન આવડતા વિષયની ચિંતા છે,
આવડતા વિષયના પુનરાવર્તનની ચિંતા છે
આ બધી ચિંતા સાથે એને 14 કલાક કેમ શાંતિથી બેસાડી રાખવો મને એની ચિંતા હોય છે
અને એની શાંતિ માટે બનાવ્યું છે સમ્રાટ નું સામ્રાજ્ય એટલે Angel Academy Raysan
જ્યાં દિવસ રાત એક કરી સખત અને સતત મહેનત કરી જીવનની પ્રથમ કોન્સ્ટેબલની પરીક્ષા આપી સફળ થનાર રાજુભાઈ ખત્રી બિન હથિયારી કોન્સ્ટેબલ, ડુમ્મસ, સુરત
એમનું સપનું પૂરું થતાં મે મારી નજરે જોઉ છે
જો આપનું પણ સપનું ખાખી પહેરવાનું હોય તો હું તૈયાર છું એને પૂરું કરવા માટે અને તમે ?
Edit, Sign and Share PDF files on the go. Get Acrobat Reader for mobile: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
Читать полностью…Edit, Sign and Share PDF files on the go. Get Acrobat Reader for mobile: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
Читать полностью…તલાટી ક્લાર્ક માં ભરતી થનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જે મિત્રોને ઓર્ડર મળી ગયો હોય એવા મિત્રો તાત્કાલિક હાજર થઈ જજો અને ફોટા મોકલવાની ઈચ્છા થાય તો મોકલી આપજો
છેલ્લે સુધી જોજો
નીતિમત્તા તમને કયા લેવલ સુધી પહોંચાડી શકે છે
https://youtu.be/NWhx3EBn724https://youtu.be/NWhx3EBn724
Читать полностью…વિદ્યાર્થીઓ વતી રજૂઆત કરવામાં આવશે
Читать полностью…https://youtube.com/shorts/Nh131jEXf30?feature=share
Читать полностью…7 વાગ્યે YouTube પર વિડિયો મુકીશું
Читать полностью…મોજથી જમો, આરામથી રહો અને દિલથી વાંચો
Читать полностью…Best Diwali wishes from the future of GUJARAT
Читать полностью…નવી જાહેરાત જેમને લાગુ પડે એમને જોઈ લેવા વિનંતી
Читать полностью…Edit, Sign and Share PDF files on the go. Get Acrobat Reader for mobile: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
Читать полностью…https://youtube.com/shorts/MVOQto_RKck?feature=share
Читать полностью…https://youtube.com/shorts/WStUjiZetmY?si=6GYcQynSyKBVAZAg
Читать полностью…સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની ભરતીને લગતા પ્રશ્નો જેમ કે
સમયસર ભરતી કેલેન્ડર આવે,
અભ્યાસક્રમ મુજબ પરીક્ષાઓ લેવાય,
પ્રશ્નપત્રોમાં ખોટા પ્રશ્નોની ભૂલોના પ્રશ્નો,
પેપર ફૂટવા વગેરેની સામે સરકાર સમક્ષ રજૂઆત કરવાના હેતુથી,
આજે ગુજરાતના મોટા ભાગના 31 થી વધારે સંચાલકો ગાંધીનગર ખાતે ભેગા થયા હતા અને એક એશોશિએશન 'CARE OF GUJARAT' ની કાર્યકારી પ્રથમ મીટીંગ મળી હતી. થોડા જ સમયમાં એક ઓફિશિયલ જાહેરાત કરીશું.
હવે ભણવાનું કામ તમે કરો બાકી અમે જોઈ લઈશું.